gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

65 હજાર કરોડની સબમરીન ખરીદશે ભારત ! અમદાવાદમાં જર્મન ચાન્સલરના સ્વાગત બાદ મોટી ડીલની શક્યતા | German…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in INDIA
0 0
0
65 હજાર કરોડની સબમરીન ખરીદશે ભારત ! અમદાવાદમાં જર્મન ચાન્સલરના સ્વાગત બાદ મોટી ડીલની શક્યતા | German…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Germany Submarine Deal : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આવતા અઠવાડિયે ભારતની પ્રથમવાર સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 12 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચવાવાના છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ભવ્ય સ્વાગત કરશે. બંને દેશોના નેતાઓની મુલાકાત દરમિયાન સૌથી વધુ ધ્યાન 8 બિલિયન ડોલર (અંદાજે 65 હજાર કરોડ રૂપિયા)ના સબમરીનની ડીલ પર રહેશે, જે બંને દેશો વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ ભાગીદારી બની શકે છે.

જર્મન-ભારતની કંપનીઓ ભારતીય સેના માટે બનાવશે છ સબમરીન

આ ઐતિહાસિક ડીલ હેઠળ ભારતીય નૌસેના માટે 6 અત્યાધુનિક સબમરીન બનાવવામાં આવશે, જેમાં વધુ 3 સબમરીન બનાવવાનો વિકલ્પ પણ સામેલ હશે. જર્મનીની દિગ્ગજ કંપની TKMS અને ભારતની સરકારી કંપની મઝગાંવ ડૉક (MDL) સંયુક્ત રીતે આ સબમરીનનું નિર્માણ કરશે. આ સબમરીન એર-ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન ટેકનોલોજીથી સજ્જ હશે, જેનાથી તેઓ લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકશે. આ પ્રોજેક્ટથી ભારતની દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત બનશે.

આ પણ વાંચો : VIDEO: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી

જર્મની ગ્રીન એમોનિયા ખરીદવા આતુર

સંરક્ષણ ઉપરાંત જર્મની ભારત પાસેથી ગ્રીન એમોનિયા ખરીદવા માટે પણ આતુર છે. જર્મનીની સરકારી કંપની યુનિપર ભારત પાસેથી દર વર્ષે 2.5 લાખ મેટ્રિક ટન ગ્રીન એમોનિયા લેવા માટે ગ્રીનકો ગ્રુપ સાથે અંતિમ સમજૂતી કરી શકે છે. પર્યાવરણને અનુકૂળ એવા આ ઈંધણનો ઉપયોગ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે થાય છે.

અમદાવાદ અને બેંગલુરુની મુલાકાત

ચાન્સેલર મર્ઝ અમદાવાદમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યા બાદ બેંગલુરુની મુલાકાતે જશે. બેંગલુરુમાં તેઓ ભારતના ટેકનોલોજી અને આઈટી ક્ષેત્રની પ્રગતિનું નિરીક્ષણ કરશે અને સંભવિત રોકાણો અંગે ચર્ચા કરશે. જર્મની ભારતને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે જોઈ રહ્યું છે.

આ પણ વાંચો : તેજ પ્રતાપ યાદવે પિતા લાલુ સાથે મુલાકાત કરી, ભાઈ સાથે કર્યું આવું વર્તન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બંને NCPના કાર્યકર્તા એક થવા આતુર: અજિત પવારના નિવેદનથી મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના અણસાર | Maharas…

બંને NCPના કાર્યકર્તા એક થવા આતુર: અજિત પવારના નિવેદનથી મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના અણસાર | Maharas...

મોરબી શહેરમાં કલંકિત ઘટના: સેવાભાવી સંસ્થામાં બે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ, બે નરાધમો દિવાલ ક…

મોરબી શહેરમાં કલંકિત ઘટના: સેવાભાવી સંસ્થામાં બે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ, બે નરાધમો દિવાલ ક...

ભુજ કોર્ટનો માનવીય અભિગમ: માનસિક બીમાર પાકિસ્તાની નાગરિકને ટ્રાયલ વિના વતન પરત મોકલવા આદેશ | Kutch S…

ભુજ કોર્ટનો માનવીય અભિગમ: માનસિક બીમાર પાકિસ્તાની નાગરિકને ટ્રાયલ વિના વતન પરત મોકલવા આદેશ | Kutch S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માથે હાથ મૂકી સોગંદ ખાઓ કે કોઈને નહીં કહો…, અમદાવાદના પોશ વિસ્તારમાં છરીની અણીએ બંગલામાં લૂંટ | Ar…

માથે હાથ મૂકી સોગંદ ખાઓ કે કોઈને નહીં કહો…, અમદાવાદના પોશ વિસ્તારમાં છરીની અણીએ બંગલામાં લૂંટ | Ar…

9 months ago
ધોળકાના રૃપગઢ નજીક પુલ પરથી યુવકની લટકતી લાશ મળી | Body of a youth found hanging from a bridge near …

ધોળકાના રૃપગઢ નજીક પુલ પરથી યુવકની લટકતી લાશ મળી | Body of a youth found hanging from a bridge near …

12 months ago
વાપીના ભડકમોરામાં નશાધુત યુવાને એક કલાક સુધી રસ્તા પર ધમાલ મચાવી | Vapi : drunk youth created havoc …

વાપીના ભડકમોરામાં નશાધુત યુવાને એક કલાક સુધી રસ્તા પર ધમાલ મચાવી | Vapi : drunk youth created havoc …

11 months ago
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 18-20 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર | gujarat h…

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 18-20 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર | gujarat h…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News