gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં મોટો કડાકો! એકઝાટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનું પણ ગગડ્યું! | gold silver pri…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in Business
0 0
0
સોના-ચાંદીમાં મોટો કડાકો! એકઝાટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનું પણ ગગડ્યું! | gold silver pri…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold and Silver Rates Today: સોના-ચાંદી બજારમાં રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં (Gold-Silver Rates) ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીનો ભાવ ખુલતાની સાથે જ પ્રતિ કિલોએ રૂ. 6,000 થી વધુ ઘટી ગયો છે. આ ઘટાડા બાદ ચાંદી હવે તેના ઓલટાઈમ હાઈ લેવલથી રેકોર્ડબ્રેક સસ્તી મળી રહી છે.

ચાંદીના ભાવમાં એક ઝાટકે રૂ. 6,144નો ઘટાડો

MCX પર 5 મેની એક્સપાયરી વાળી ચાંદીના ભાવમાં ગુરુવારે કડાકો બોલાયો છે. બુધવારે ચાંદી પ્રતિ કિલો રૂ. 2,48,364 પર બંધ થઈ હતી, જે ગુરુવારે સવારે ખુલતાની સાથે જ ઘટીને રૂ. 2,42,220 પર આવી ગઈ હતી. આમ, ચાંદીના ભાવમાં સીધો રૂ. 6,144નો ઘટાડો નોંધાયો છે.

સોનું પણ રૂ. 900થી વધુ સસ્તું થયું

ચાંદીની સાથે પીળી ધાતુ સોનાના ભાવમાં પણ પીછેહઠ જોવા મળી છે. 5 જૂનની એક્સપાયરી વાળું સોનું તેના અગાઉના બંધ ભાવ રૂ. 1,52,657ની સરખામણીએ ઘટીને રૂ. 1,51,719 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. એટલે કે સોનામાં પ્રતિ 10 ગ્રામ (24 કેરેટ) રૂ. 938નો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ

રેકોર્ડ હાઈથી અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો

જાન્યુઆરી મહિનામાં સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હતા. તે હાઈ લેવલથી સરખામણી કરીએ તો ચાંદી: જાન્યુઆરીમાં ચાંદી રૂ. 4,39,337 પ્રતિ કિલોના લેવલે પહોંચી હતી. આજના ઘટાડા બાદ તે હાઈ લેવલથી રૂ. 1,97,117 સસ્તી થઈ છે. સોનું: સોનાએ જાન્યુઆરીમાં રૂ. 2,02,984 પ્રતિ 10 ગ્રામનો ઐતિહાસિક આંકડો સ્પર્શ્યો હતો. હવે તે હાઈ લેવલથી રૂ. 51,265 સસ્તું મળી રહ્યું છે.

માર્કેટની સ્થિતિ

ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, બુધવારે સાંજે 24 કેરેટ સોનું રૂ. 1,52,116 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 2,48,682 પ્રતિ કિલો પર બંધ રહી હતી. નોંધનીય છે કે આ દરોમાં GST અને મેકિંગ ચાર્જ સામેલ હોતા નથી, તેથી જ્વેલરી શોરૂમમાં અંતિમ કિંમત અલગ-અલગ હોઈ શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારનો નશો: શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં યુવાનો જોખમી રોકાણના રવાડે | Stock Market Addiction A…
Business

શેરબજારનો નશો: શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં યુવાનો જોખમી રોકાણના રવાડે | Stock Market Addiction A…

June 8, 2026
સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …
Business

સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …

June 8, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે | The new week will see Sensex hitting b…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે | The new week will see Sensex hitting b…

June 7, 2026
Next Post
વડોદરાની વધુ એક ગાયકવાડી ઇમારત ભયજનક બની, જુના સરકારવાડાનું ભાગ ધરાશાયી | Another Gaekwadi building …

વડોદરાની વધુ એક ગાયકવાડી ઇમારત ભયજનક બની, જુના સરકારવાડાનું ભાગ ધરાશાયી | Another Gaekwadi building ...

સુરત: ” ગુજરાતમાં 30 વર્ષથી આંગડિયા નેટવર્ક કોના ઈશારે ચાલે છે?” મનીષ સિસોદિયાએ પોલિટિકલ ફંડિંગ મુદ્…

સુરત: " ગુજરાતમાં 30 વર્ષથી આંગડિયા નેટવર્ક કોના ઈશારે ચાલે છે?" મનીષ સિસોદિયાએ પોલિટિકલ ફંડિંગ મુદ્...

અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

6 months ago
નર્મદા પરિક્રમાવાસીઓ માટે નવા નિયમો જાહેર રજાના દિવસો તેમજ શનિ અને રવિની રજામાં રજિસ્ટ્રેશન ફરજિયાત …

નર્મદા પરિક્રમાવાસીઓ માટે નવા નિયમો જાહેર રજાના દિવસો તેમજ શનિ અને રવિની રજામાં રજિસ્ટ્રેશન ફરજિયાત …

3 months ago
અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

3 months ago
શાહપુર પોલીસે ૨૮ વર્ષથી વોન્ટેડ આરોપીને બનાસકાંઠાથી ઝડપી લીધો | shahpur police nabbed wanted accuse …

શાહપુર પોલીસે ૨૮ વર્ષથી વોન્ટેડ આરોપીને બનાસકાંઠાથી ઝડપી લીધો | shahpur police nabbed wanted accuse …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News