gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકા સહિત 41 દેશોએ ફંડિંગ ન આપતાં યુનાઈટેડ નેશન્સ 14000 કર્મચારીઓની છટણી કરવા મજબૂર | united nati…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2025
in Business
0 0
0
અમેરિકા સહિત 41 દેશોએ ફંડિંગ ન આપતાં યુનાઈટેડ નેશન્સ 14000 કર્મચારીઓની છટણી કરવા મજબૂર | united nati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UN Layoffs: ટ્રમ્પની આગેવાની હેઠળ અમેરિકાએ બધે મૂકેલા કાપની અસર હવે છેક યુનાઈટેડ નેશન્સ (યુએન) સુધી વર્તાઈ રહી છે. આજે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે યુએન તેના હાલના સ્ટાફમાં 20 ટકાનો (અંદાજે 14 હજાર લોકો)નો ઘટાડો કરવા મજબૂર બન્યુ છે. યુએનની ઓફિસો, એજન્સીઓ અને ઓપરેશન્સને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ જુન સુધીમાં 20 ટકા સ્ટાફની છટણી કરે.

ઉલ્લેખનીય છે કે યુએનમાં  22 ટકા જેટલો ફાળો આપતું અમેરિકા ટ્રમ્પની આગેવાનીમાં તેના હિસ્સાના ફંડની ચૂકવણી કરવામાં રીતસર ઠાગાકૈયા કરી રહ્યુ છે. જ્યારે ચીન પણ 20 ટકા જેટલો ફાળો યુએનમાં આપે છે. ગયા વર્ષે યુએનના 193 સભ્ય દેશોમાંથી 152 સભ્ય દેશોએ તેને સંપૂર્ણ ફંડ પૂરુ પાડ્યું હતું. પરંતુ અમેરિકા સહિત 41 દેશોએ તેમનો ફાળો આપ્યો ન હતો. જેથી યુએનના ફાળામાં 22 ટકા હિસ્સો ધરાવતા અમેરિકાએ યોગદાન ન આપતાં યુએનની કામગીરી પર માઠી અસર પડી રહી છે. 

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફને કારણે ભારતને 38400 કરોડનો ફટકો, વિશ્વ વેપાર સંગઠનને સરકારે આપી માહિતી

ટ્રમ્પે ફંડની સમીક્ષા કરવા આપ્યો હતો આદેશ

તેમાં પણ ટ્રમ્પે 4 ફેબ્રુઆરીના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવ્યું હતું કે  યુએન સહિત તમામ આંતરરાષ્ટ્રીય સંગઠનોને આપવામાં આવતા ફંડની કે અમેરિકાની હિસ્સેદારીની આગામી 180 દિવસમાં સમીક્ષા કરવામાં આવે. યુએન કંટ્રોલર ચંદ્રમૌલી રામનાથને આ સ્ટાફ કટથી અસર પામનારી એજન્સીઓને જણાવ્યું હતું કે આ પ્રકારનો જોબ કટ યુએનના હાલના 3.72 અબજ ડોલરના બજેટમાં 12થી 20 ટકા ઘટાડો કરવાના એન્ટોનિયો ગુટેરસના લક્ષ્યાંકનો હિસ્સો છે.  નોંધનીય છે, યુએન પહેલી વાર ફંડિંગની અછતનો સામનો કરી રહ્યું નથી, અગાઉ ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે.

અમેરિકાએ બંધ કર્યું ફંડિંગ

યુએનની વિવિધ એજન્સીઓના અધિકારીઓએ પણ કોઈને કોઈ રીતે મોટાપાયે છટણી હાથ ધરવાની યોજના બનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે મુખ્યત્વે અમેરિકાએ બંધ કરેલા ફંડિંગના કારણે આ સ્થિતિ આવી છે. અમેરિકા તેના હિસ્સાનું ફંડ આપી રહ્યું નથી. અમેરિકાનું આ પ્રકારનું વલણ જારી રહ્યું તો વ્યાપક પાયા પર ચાલતા સહાય કાર્યક્રમોને પણ અસર પહોંચવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ડબલ્યુફપીએ જણાવ્યું હતું કે તે 30 ટકા સુધી સ્ટાફ ઘટાડે તેમ મનાય છે. યુએન રેફ્યુજી એજન્સી યુએનએચસીઆરના વડાએ જણાવ્યું હતું કે તે હેડક્વાર્ટર અને રિજનલ ઓફિસના ખર્ચમાં 30 ટકા અને સીનિયર લેવલની પોઝિશનમાં 50 ટકા ઘટાડો કરે તેવી સંભાવના છે.

અમેરિકા સહિત 41 દેશોએ ફંડિંગ ન આપતાં યુનાઈટેડ નેશન્સ 14000 કર્મચારીઓની છટણી કરવા મજબૂર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…
Business

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…

July 7, 2025
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
Next Post
કોલકાતા: ભગવાન જગન્નાથના રથમાં 48 વર્ષે પૈડાં બદલાયા, હવે ફાઈટર જેટના ટાયર લગાવાયા | Tires of lord j…

કોલકાતા: ભગવાન જગન્નાથના રથમાં 48 વર્ષે પૈડાં બદલાયા, હવે ફાઈટર જેટના ટાયર લગાવાયા | Tires of lord j...

અજિત પવારને મોટો ઝટકો! એકઝાટકે 7 ધારાસભ્યોએ સાથ છોડ્યો | Ajit Pawar gets a big shock 7 MLAs leave hi…

અજિત પવારને મોટો ઝટકો! એકઝાટકે 7 ધારાસભ્યોએ સાથ છોડ્યો | Ajit Pawar gets a big shock 7 MLAs leave hi...

હાલ મારું ધ્યાન મિશન પર, ભારત પરત આવી જવાબ આપીશ: કોંગ્રેસ નેતાઓ પર થરૂરનો પલટવાર | shashi tharoor on…

હાલ મારું ધ્યાન મિશન પર, ભારત પરત આવી જવાબ આપીશ: કોંગ્રેસ નેતાઓ પર થરૂરનો પલટવાર | shashi tharoor on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું

VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું

3 months ago
ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ : સેન્સેક્સ 452 પોઈન્ટ ઘટીને 83606 | Index based rally halted: Sensex fal…

ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ : સેન્સેક્સ 452 પોઈન્ટ ઘટીને 83606 | Index based rally halted: Sensex fal…

6 days ago
અમદાવાદીઓ ગરમીનો પારો ઊંચકાશે!! તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું, આજથી 3 દિવસ યલો એલર્ટ | 40 degrees in A…

અમદાવાદીઓ ગરમીનો પારો ઊંચકાશે!! તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું, આજથી 3 દિવસ યલો એલર્ટ | 40 degrees in A…

3 months ago
એપ્રિલના બીજા પાક્ષિકમાં FPIનો રોકાણ પ્રવાહ 4.5 અબજ ડોલર | FPI investment inflows in the second fort…

એપ્રિલના બીજા પાક્ષિકમાં FPIનો રોકાણ પ્રવાહ 4.5 અબજ ડોલર | FPI investment inflows in the second fort…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News