gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક બજારમાં ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ચાંદી ફરી રૂ.એક લાખની ઉપર | Silver again crosses Rs 1 lak…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in Business
0 0
0
વૈશ્વિક બજારમાં ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ચાંદી ફરી રૂ.એક લાખની ઉપર | Silver again crosses Rs 1 lak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી ઉછળી કિલોના જીએસટી વગર રૂ.૧ લાખની સપાટી પાર કરી ગચા હતા.  મુંબઈ સોનાના ભાવમં પણ તેજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં સમાચાર પ્રોત્સાહક હતા.  કસરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર વધતાં તેની અસર પણ ઝવેરી બજાર પર પોઝીટીવ દેખાઈ હતી. અમદાવાદ બજારમાં પણ તેજી આગળ વધી હતી. 

 વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૩૩.૬૯થી ૩૩.૭૦ વાળા વધી ૩૪.૭૬ થઈ ૩૪.૩૯ થી ૩૪.૪૦ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજાર પાછળ  ઘરઆંગણે પણ રેકોર્ડ સતેજી વેગથી આગળ વધી હતી. મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૯૭૭૬૧ વાળા વધી રૂ.૧ લાખ ૪૬૦ બોલાયા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૬૨૯૩ વાળા રૂ.૯૬૪૭૯ જ્યારે  ૯૯૯ના રૂ.૯૬૬૮૦ વાળા રૂ.૯૬૮૬૭ રહ્યા હતા.  જ્યારે મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.   વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૩૩૯૨ થઈ ૩૩૫૯થી ૩૩૬૦ ડોલર રહ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ વધુ રૂ.૧૫૦૦ વધી ૯૯ હજાર બોલાયા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ બે દિવસમાં  રૂ.૨૫૦૦ વધ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ આજે વધુ રૂ.૨૦૦ વધી ૯૯૫ના રૂ.૯૯૪૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૭૦૦ રહ્યા હતા. 

 અમદાવાદ બજારમાં  સોનાના ભાવ બે દિવસમાં  રૂ.૧૫૦૦ વધ્યા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં ફંડો એક્ટીવ હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ હવે ૩૫ ડોલરની ઉપર જશે તો તેજી વેગ પકડશે એવી શક્યતા જાણકારો બતાવતા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૧૦૭૧ છથઈ ૧૦૫૮થી છછ૧૦૫૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવુ વધી ૧૦૦૬થી ૧૦૦૭ ડોલર રહ્યા હતા.  જોકે વૈશ્વિક કોપરના ભાવ આજે સવા ટકો ડાઉન હતા.

 વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળે બેતરફી વધઘટે ફરતા રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૪.૫૧ તથા ઉંચામાં ૬૫.૪૬ થઈ ૬૫.૪૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચાંમા ૬૨.૪૦ તતા ઉંચામાં ૬૩.૪૬ થઈ ૬૩.૪૩ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
Business

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

May 12, 2026
યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…
Business

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

May 12, 2026
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…
Business

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

May 12, 2026
Next Post
પામતેલની આયાત મે મહિનામાં 87 ટકા વધતાં છ મહિનાનો રેકોર્ડ તૂટયો | Palm oil imports surge 87% in May b…

પામતેલની આયાત મે મહિનામાં 87 ટકા વધતાં છ મહિનાનો રેકોર્ડ તૂટયો | Palm oil imports surge 87% in May b...

ફંડોના હેમરિંગે સેન્સેક્સ 636 પોઈન્ટ તૂટી 80737 | Sensex falls 636 points to 80 737 on fund hammerin…

ફંડોના હેમરિંગે સેન્સેક્સ 636 પોઈન્ટ તૂટી 80737 | Sensex falls 636 points to 80 737 on fund hammerin...

સોફિયા કુરૈશી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ નેતા ફરી વિવાદમાં, દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વા…

સોફિયા કુરૈશી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ નેતા ફરી વિવાદમાં, દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

’25 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ’, CM યોગીની BCCI પાસે મોટી માગ | CM Yogi demands BC…

’25 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ’, CM યોગીની BCCI પાસે મોટી માગ | CM Yogi demands BC…

8 months ago
કેન્સરની ઘાતકતા : ગુજરાતમાં દરરોજ સરેરાશ 212 નવા દર્દી, 3 વર્ષમાં 2.25 લાખ કેસ નોંધાયા | gujarat can…

કેન્સરની ઘાતકતા : ગુજરાતમાં દરરોજ સરેરાશ 212 નવા દર્દી, 3 વર્ષમાં 2.25 લાખ કેસ નોંધાયા | gujarat can…

6 months ago
અમદાવાદ: કોમનવેલ્થ 2030ના સપના વચ્ચે AMCનો રસ્તા બનાવવાનો ‘વિક્રમી’ દાવો, પણ જનતાનો સવાલ ‘રોડ છે ક્ય…

અમદાવાદ: કોમનવેલ્થ 2030ના સપના વચ્ચે AMCનો રસ્તા બનાવવાનો ‘વિક્રમી’ દાવો, પણ જનતાનો સવાલ ‘રોડ છે ક્ય…

3 months ago
જૂનાગઢ: લોન વિવાદમાં યુવાનનું અપહરણ કરી 60 લાખ મંગાયા, પોલીસના ડરે આરોપીઓ યુવાનને રસ્તામાં છોડી ફરાર…

જૂનાગઢ: લોન વિવાદમાં યુવાનનું અપહરણ કરી 60 લાખ મંગાયા, પોલીસના ડરે આરોપીઓ યુવાનને રસ્તામાં છોડી ફરાર…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News