gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફંડોના હેમરિંગે સેન્સેક્સ 636 પોઈન્ટ તૂટી 80737 | Sensex falls 636 points to 80 737 on fund hammerin…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in Business
0 0
0
ફંડોના હેમરિંગે સેન્સેક્સ 636 પોઈન્ટ તૂટી 80737 | Sensex falls 636 points to 80 737 on fund hammerin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક મોરચે યુક્રેન પર રશિયા ગમે તે ઘડીએ ન્યુક્લિયર હુમલો કરે એવી શકયતાના અહેવાલ અને ટ્રમ્પ ટેરિફથી વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસરના અંદાજોએ વૈશ્વિક બજારોમાં સાવચેતી રહી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની ધિરાણ નીતિ સમીક્ષા માટે ત્રણ દિવસીય મીટિંગ શરૂ થતાં પૂર્વે આ વખતે રેપો રેટમાં ૦.૨૫ થી ૦.૫૦ ટકાનો ઘટાડો થવાની મૂકાતી ધારણા છતાં આરબીઆઈના એનબીએફસીઝ ક્ષેત્રે ધિરાણ વૃદ્વિ મંદ પડી રહ્યાના અહેવાલોએ અને બેંકિંગ ક્ષેત્રે ફરી એનપીએમાં વધારો થવાના જોખમે આજે ફંડોએ ફાઈનાન્સ, બેંકિંગ શેરો પાછળ ઓફલોડિંગ કર્યું હતું. ફંડોની આજે આ સાથે પાવર-કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર, ટેકનોલોજી શેરોમાં વેચવાલીએ ફરી સેન્સેક્સે ૮૧૦૦૦ની સપાટી અને નિફટી ૨૪૬૦૦ની સપાટી ગુમાવી હતી. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૪૫૦૨.૧૫ સુધી આવી અંતે ૧૭૪.૧૦ પોઈન્ટ તૂટીને ૨૪૫૪૨.૫૦ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ૬૩૬.૨૪ પોઈન્ટ ગબડીને ૮૦૭૩૭.૫૧ બંધ રહ્યો હતો.

યશ બેંકમાં ૯.૪ કરોડ શેરોની રૂ.૨૦૨૨ કરોડની મેગા બ્લોક ડિલ વચ્ચે શેર ૧૦ ટકા તૂટયો

યશ બેંકમાં ૯.૪ કરોડ શેરોનો ફંડો વચ્ચે હાથબદલો થયાના અને આ શેરોમાં બ્લોક ડિલ શેર દીઠ રૂ.૨૧.૫૦  સરેરાશ ભાવ થતાં રૂ.૨૦૨૨ કરોડની આ મેગા ડિલ વચ્ચે શેરનો ભાવ આજે બીએસઈ પર રૂ.૨.૪૨ એટલે કે ૧૦.૪૦ ટકા તૂટીને રૂ.૨૦.૮૫ રહ્યો હતો. યશ બેંકમાં ફંડ ઊભું કરવાની દરખાસ્ત પર વિચારણા માટે બોર્ડ મીટિંગ પૂર્વે આજે મોટી બ્લોક ડિલ થઈ છે. બેંકમાં સુમીટોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશન (એસએમબીસી) દ્વારા તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં કોન્સોર્શિયમ પાસેથી ૨૦ ટકા હોલ્ડિંગ હસ્તગત કરાયું છે.

બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સમાં સેલિંગ : એપટસ, મોબીક્વિક, આઈસીઆઈસીઆઈ પ્રુડે. ગબડયા

આરબીઈની ધિરાણ નીતિ સમીક્ષા માટેની મીટિંગ શરૂ થતાં પૂર્વે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. બજાજ ફાઈનાન્સ રૂ.૧૫૪.૭૦ ઘટીને રૂ.૮૯૭૭.૨૫, બજાજ ફિનસર્વ રૂ.૩૫.૪૦ ઘટીને રૂ.૧૯૯૩.૯૦, એપટસ રૂ.૩૧.૮૦ તૂટીને રૂ.૩૦૬.૯૫, મોબીક્વિક રૂ.૧૦.૫૦ તૂટીને રૂ.૨૬૪, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ રૂ.૨૩.૮૫ તૂટીને રૂ.૬૪૦.૯૦, યુટીઆઈ એએમસી રૂ.૩૬.૫૦ તૂટીને રૂ.૧૧૫૮, ફાઈવપૈસા રૂ.૧૨.૮૦ ઘટીને રૂ.૪૦૬.૮૦, એડલવઈઝ રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૦૫.૮૦, આઈડીબીઆઈ બેંક રૂ.૨.૮૨ ઘટીને રૂ.૯૮.૪૨, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૩.૭૦ ઘટીને રૂ.૧૩૦, આઈએફસીઆઈ રૂ.૧.૮૭ ઘટીને રૂ.૬૫.૮૯ રહ્યા હતા. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૨.૩૦ ઘટીને રૂ.૮૦૦.૨૫, એક્સિસ બેંક રૂ.૧૩.૫૫ ઘટીને રૂ.૧૧૮૧.૬૫, કોટક બેંક રૂ.૧૮.૯૦ ઘટીને રૂ.૨૦૪૫.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૬૧.૦૬ પોઈન્ટ તૂટીને ૬૨૭૨૧.૬૦ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ફંડો સતત વેચવાલ : બીએલએસઈ, જેનેસિસ, એક્સપ્લિઓ, ઈમુદ્રા, ટીસીએસ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. ટેરિફ મામલે વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા સર્જાતાં વૈશ્વિક અર્થતંત્રને અને અમેરિકી અર્થતંત્ર પર માઠી અસરના ઓઈસીડીના અંદાજો વચ્ચે ફયુચર્સમાં નાસ્દાકમાં નરમાઈએ ફંડોએ તેજીનો વેપાર વધુ હળવો કર્યો હતો. બીએલએસઈ રૂ.૧૦.૨૦ તૂટીને રૂ.૨૦૩.૪૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૨૨.૮૦ તૂટીને રૂ.૭૦૪, એક્સપ્લિઓ રૂ.૩૧.૩૦ ઘટીને રૂ.૧૦૩૪, ઈમુદ્રા રૂ.૧૯.૧૦ ઘટીને રૂ.૭૫૫.૧૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૯.૪૦ ઘટીને રૂ.૮૪૪.૭૫, ટીસીએસ રૂ.૪૪.૭૫ ઘટીને રૂ.૩૪૦૫.૦૫, તાન્લા રૂ.૧૩.૩૫ ઘટીને રૂ.૬૧૫, કોફોર્જ રૂ.૯૨.૨૫ ઘટીને રૂ.૮૪૯૪ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ૨૪૭.૪૩ પોઈન્ટ ઘટીને ૩૬૪૩૪.૪૮ બંધ રહ્યો હતો.

ક્રુડમાં ઓપેક પાછળ ફરી તેજી : ઓઈલ શેરોમાં ઢીલાશ : બીપીસીએલ, એચપીસીએલ, અદાણી ગેસ ઘટયા

ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા ઉત્પાદનમાં વૃદ્વિ અપેક્ષાથી ઓછી જાહેર કરાતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવી બ્રેન્ટ ક્રુડના ૩૦ સેન્ટ વધીને ૬૪.૯૩ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૩૨ સેન્ટ વધીને ૬૨.૮૪ ડોલર નજીક આવી ગયા હતા. જેથી ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ વેચવાલી કરી હતી. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૫૫.૩૪ પોઈન્ટ ઘટીને ૨૬૭૩૮.૭૬ બંધ રહ્યો હતો. બીપીસીએલ રૂ.૬.૭૦ ઘટીને રૂ.૩૦૯.૬૫, અદાણી ટોટલ ગેસ રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૬૭૯.૧૦, એચપીસીએલ રૂ.૬.૪૦ ઘટીને રૂ.૪૦૧.૬૫, આઈઓસી રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૪૧.૧૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮.૫૦ ઘટીને રૂ.૧૪૦૫.૯૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૫.૮૦ ઘટીને રૂ.૪૧૮ રહ્યા હતા. 

પાવર શેરોમાં ફંડો વેચવાલ : સુઝલોન, એનએચપીસી, ભેલ, એનટીપીસી, ટાટા પાવર, પાવર ગ્રીડ ઘટયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ આજે તેજીનો મોટો વેપાર હળવો કરવાની શરૂઆત કર્યાની ચર્ચા હતી. બીએસઈ પાવર ઈન્ડેક્સ ૧૦૨.૧૫ પોઈન્ટ ઘટીને ૬૭૨૬.૪૦ રહ્યો હતો. સુઝલોન એનજીૅ રૂ.૩.૦૬ ઘટીને રૂ.૬૮.૧૬, ભેલ રૂ.૮.૪૫ ઘટીને રૂ.૨૫૨.૯૫, એનએચપીસી રૂ.૨.૧૮ ઘટીને રૂ.૮૫.૧૨, અદાણી પાવર રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૫૪૩.૭૫, પાવર ગ્રીડ કોર્પ રૂ.૪.૭૫ ઘટીને રૂ.૨૮૮.૨૫, અદાણી ગ્રીન રૂ.૧૫.૯૫ ઘટીને રૂ.૯૯૨.૭૫, ટાટા પાવર રૂ.૫.૪૦ ઘટીને રૂ.૩૯૧.૫૦, એનટીપીસી રૂ.૪.૪૦ ઘટીને રૂ.૩૨૮.૨૫ રહ્યા હતા. જ્યારે બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૨૨.૫૦ પોઈન્ટ ઘટીને ૭૦૫૮૮.૪૦ બંધ રહ્યો હતો.

એમઆરએફ રૂ.૨૫૫૨ તૂટયો : સુંદરમ ફાસ્ટનર્સ, મારૂતી સુઝુકી, અપોલો ટાયર, ટાટા મોટર્સ ઘટયા

ઓટોમોબાઈલ કંપનીઓના મે મહિનાના વાહનોના વેચાણના આંકડા એકંદર નરમાઈ બતાવતાં ફંડોએ શેરોમાં વેચવાલી કરી હતી. એમઆરએફ રૂ.૨૫૫૨.૯૦ તૂટીને રૂ.૧,૩૮,૧૧૫, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૧૪.૧૫ ઘટીને રૂ.૧૦૦૫.૭૦, મારૂતી સુઝુકી રૂ.૧૬૩.૨૫ તૂટીને રૂ.૧૨,૧૨૭.૧૦, અપોલા ટાયર રૂ.૫.૮૫ ઘટીને રૂ.૪૬૫.૭૦, ટાટા મોટર્સ રૂ.૭.૮૫ ઘટીને રૂ.૭૦૩.૫૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૯.૭૦ ઘટીને રૂ.૩૦૩૦.૫૫, ટીવીએસ રૂ.૨૧.૮૦ ઘટીને રૂ.૨૭૪૧.૬૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડોની વ્યાપક  વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૩૪૪ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઉછાળે ઘણા શેરોમાં ફરી વ્યાપક પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૪૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૭૩  અને ઘટનારની સંખ્યા ૨૩૪૪  રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૩૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૩.૧૬ લાખ કરોડ રહ્યું

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક વેચવાલી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૩૪  લાખ કરોડ ઘટીને રૂ.૪૪૩.૧૬ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની રૂ.૨૮૫૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૫૯૦૮ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે   આજે મંગળવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૨૮૫૩.૮૩ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૭,૦૬૩.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૯,૯૧૭.૨૬  કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૯૦૭.૯૭  કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૭૦૩.૭૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૭૯૫.૭૫ કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…
Business

મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…

September 29, 2025
ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…
Business

ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

September 29, 2025
RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી | government appoints sc m…
Business

RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી | government appoints sc m…

September 29, 2025
Next Post
સોફિયા કુરૈશી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ નેતા ફરી વિવાદમાં, દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વા…

સોફિયા કુરૈશી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ નેતા ફરી વિવાદમાં, દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વા...

2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ | …

2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ | ...

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત | Terrible …

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત | Terrible ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે | Pakistan Terrorist Gr…

ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે | Pakistan Terrorist Gr…

4 months ago
દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

6 months ago
મમતા સરકારને ઝટકો, બંગાળમાં સરકારી કર્મચારીઓને 25% DA આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court Orde…

મમતા સરકારને ઝટકો, બંગાળમાં સરકારી કર્મચારીઓને 25% DA આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court Orde…

5 months ago
સાણંદ બાયપાસ હાઈવે પર સ્કૂલવાન પલટી, 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા | Major Accident in …

સાણંદ બાયપાસ હાઈવે પર સ્કૂલવાન પલટી, 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા | Major Accident in …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News