gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પ્રવેશવાની તૈયારી | Mutual Fund Industry’…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in Business
0 0
0
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પ્રવેશવાની તૈયારી | Mutual Fund Industry’…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ફંડ હાઉસ આગામી મહિનાઓમાં તાજેતરમાં શરૂ થયેલા સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. ઘણા ફંડ હાઉસ તેમની નવી ઓફર માટે ઇક્વિટી અને હાઇબ્રિડ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ પરંપરાગત યોજનાઓથી આગળ વધીને તેમની ઓફર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રના સુત્રો મુજબ ઇક્વિટી અને હાઇબ્રિડ કેટેગરી વચ્ચે પસંદગી ત્રણ મુખ્ય પરિબળો રોકાણ ક્ષેત્રમાં હાલના ઉત્પાદન અંતર, આવી ઓફર માટે બજાર માંગ અને ફંડ હાઉસ પાસે ઉપલબ્ધ સંસાધનો પર આધારિત છે.

આવી પ્રારંભિક સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઓફર આવતા મહિને કરવામાં આવે તેવી શક્યતા છે. બે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ ક્વોન્ટ અને એડલવાઇસને તેના  લાઇસન્સ મળ્યા છે. અન્ય ઘણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ પણ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ પાસે લાઇસન્સ માટે અરજી કરી છે અથવા તે કરવાની પ્રક્રિયામાં છે.

પ્રોડક્ટના મોરચે, એડલવાઇસ અને એક્સિસે હાઇબ્રિડ સ્ટ્રેટેજી પસંદ કરી છે, જ્યારે ક્વોન્ટ અને એસબીઆઈ ઇક્વિટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા ત્રણ અન્ય ફંડ હાઉસ ઇક્વિટી અથવા હાઇબ્રિડ ફંડ લોન્ચ કરવા માટે તૈયાર છે.

વર્તમાન સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ નિયમો સાત સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ પ્રોડક્ટ્સને મંજૂરી આપે છેથ ઇક્વિટીમાં બે-બે (ઇક્વિટી લોંગ-શોર્ટ, ઇક્વિટી એક્સ-ટોપ ૧૦૦ લોંગ-શોર્ટ, અને સેક્ટર રોટેશન લોંગ-શોર્ટ), હાઇબ્રિડ (એક્ટિવ એસેટ એલોકેટર લોંગ-શોર્ટ અને હાઇબ્રિડ લોંગ-શોર્ટ) અને ડેટ કેટેગરીઝ.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
Business

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

May 12, 2026
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…
Business

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

May 12, 2026
સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
Business

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

May 12, 2026
Next Post
ચાંદી રૂ.1,૦1,૦૦0ની સપાટીએ પહોંચી : સોનામાં સેન્ટ્રલ બેન્કોની ખરીદીમાં ઘટાડો | Silver hits Rs 1 01 0…

ચાંદી રૂ.1,૦1,૦૦0ની સપાટીએ પહોંચી : સોનામાં સેન્ટ્રલ બેન્કોની ખરીદીમાં ઘટાડો | Silver hits Rs 1 01 0...

PHOTO: અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે આવી | ram mandir ram darbar fi…

PHOTO: અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે આવી | ram mandir ram darbar fi...

2 દિવસમાં 26 વખત ભૂકંપથી પાકિસ્તાનનું કરાચી હચમચ્યું, શું કોઈ મોટી તબાહીના છે સંકેત? | /karachi regu…

2 દિવસમાં 26 વખત ભૂકંપથી પાકિસ્તાનનું કરાચી હચમચ્યું, શું કોઈ મોટી તબાહીના છે સંકેત? | /karachi regu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p…

જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p…

1 month ago
ધો. 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસ કર્મચારીના પ્રેમી દ્વારા દુષ્કર્મ | Std 12 student raped by lov…

ધો. 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસ કર્મચારીના પ્રેમી દ્વારા દુષ્કર્મ | Std 12 student raped by lov…

2 months ago
૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case …

૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case …

6 months ago
લાલુ યાદવના પરિવારમાં ભંગાણ, લાડલી દીકરીએ માતા-પિતા, ભાઈ-બહેન બધાને કર્યા ‘અનફોલો’ | Lalu Yadav Daug…

લાલુ યાદવના પરિવારમાં ભંગાણ, લાડલી દીકરીએ માતા-પિતા, ભાઈ-બહેન બધાને કર્યા ‘અનફોલો’ | Lalu Yadav Daug…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News