gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી રૂ.1,૦1,૦૦0ની સપાટીએ પહોંચી : સોનામાં સેન્ટ્રલ બેન્કોની ખરીદીમાં ઘટાડો | Silver hits Rs 1 01 0…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in Business
0 0
0
ચાંદી રૂ.1,૦1,૦૦0ની સપાટીએ પહોંચી : સોનામાં સેન્ટ્રલ બેન્કોની ખરીદીમાં ઘટાડો | Silver hits Rs 1 01 0…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઉંચા ખુલ્યા પછી ઘટયા હતા. વિશ્વ બજારના સમાચાર બેતરફી વધઘટ બતાવતા હતા. વૈશ્વિક સોોનાના ભાવ ઔંશના ૩૩૫૯થી ૩૩૬૦ વાળા ઉંચામાં ભાવ ૩૩૭૨ તથા નીચામાં ભાવ ૩૩૪૩ થઈ ૩૩૬૦થી ૩૩૬૧ ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૬૪૭૯ વાળા રૂ.૯૬૬૦૦ ખુલી રૂ.૯૬૩૬૦  બંધ રહ્યા હતા.

 જયારે  ૯૯૯ના ભાવ રૂ.૯૬૮૬૭ વાળા રૂ.૯૬૯૮૮ થઈ રૂ.૯૬૭૪૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૧૦૦૪૬૦ વાળા રૂ.૧૦૧૦૦૦ થઈ રૂ.૧૦૦૯૮૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં  ચાંદીના ભાવ ઔંશના ૩૪.૩૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણાના ઝેવરી  બજારોમાં આ જે ઉંચા મથાળે  બેતરફી વધઘટ જોવા મળી હતી. 

દરમિયાન, ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડ વિષયક વાતચીતક પર નજર રહી છે ત્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમંપના જણાવ્યા  મુજબ ચીનના પ્રમુખ વેપાર કરાર માટે અઘરા જણાયા છે! દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦૮૧ ડોલ ર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૯૯ ડોલર રહ્યા હતા.  અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૯૪૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૭૦૦ રહ્યા હતા  જયારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૫૦૦ વધી રૂ.૯૯૫૦૦ રહ્યા હતા.   

વિશ્વ બજારના સમાચાર મુજબ વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ એપ્રિલમાં સોનાની કુલ ખરીદી ૧૨ ટનની કરી હતી.  માર્ચની સરખામણીએ એપ્રિલમાં આવી ખરીદીમાં  ૧૨ ટકાનો ઘટાડો થયો છે. વૈશ્વિક ક્રૂડતેલમાં  નવી માગ ધીમી પડી હતી.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૫.૪૩ વાળા આજે નીચામાં ૬૫.૧૩ થઈ ૬૫.૨૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના  ભાવ નીચામાં ૬૨.૮૮ થઈ ૬૩.૦૯ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
PHOTO: અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે આવી | ram mandir ram darbar fi…

PHOTO: અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે આવી | ram mandir ram darbar fi...

2 દિવસમાં 26 વખત ભૂકંપથી પાકિસ્તાનનું કરાચી હચમચ્યું, શું કોઈ મોટી તબાહીના છે સંકેત? | /karachi regu…

2 દિવસમાં 26 વખત ભૂકંપથી પાકિસ્તાનનું કરાચી હચમચ્યું, શું કોઈ મોટી તબાહીના છે સંકેત? | /karachi regu...

અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ, CM યોગી પહોંચ્ય…

અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ, CM યોગી પહોંચ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ | gujarati f…

ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ | gujarati f…

1 year ago
જામનગર નજીક બાઈક પર જઈ રહેલા ખેડૂતને ટ્રક ચાલકે અડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખ્યા | farmer riding a b…

જામનગર નજીક બાઈક પર જઈ રહેલા ખેડૂતને ટ્રક ચાલકે અડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખ્યા | farmer riding a b…

11 months ago
ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો | Another section added to the crime against Uba…

ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો | Another section added to the crime against Uba…

6 months ago
ભારત-જર્મની ત્રાસવાદ સામે લડશે સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતી | India Germany agreed to develop defenc…

ભારત-જર્મની ત્રાસવાદ સામે લડશે સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતી | India Germany agreed to develop defenc…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News