gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેંગલુરુ નાસભાગની ઘટના અંગે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ માફી માગી, કહ્યું – ‘આશા નહોતી કે…’ | Karn…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
બેંગલુરુ નાસભાગની ઘટના અંગે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ માફી માગી, કહ્યું – ‘આશા નહોતી કે…’ | Karn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bengaluru Stampede: આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીત બાદ બેંગલુરુમાં ઉજવણી કરાઈ હતી. પરંતુ સ્ટેડિયમની બહાર 11 લોકોના મૃત્યુ છતાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની અંદર જે રીતે ઉજવણી ચાલુ રહી તે અસંવેદનશીલતાની ચરમસીમા હતી. જો કે, ઘટનાના કેટલાક કલાકો બાદ આરસીબી અને વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો. આ ઘટનાને લઈને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે માફી માગતા કહ્યું કે, ‘આવું ન થવું જોઈતું હતું અને અમને આશા નહતી કે, આટલી મોટી ભીડ થશે.’

ભાજપ પર ઘટનાનું રાજકારણ કરવાનો આરોપ

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કહ્યું કે, ‘સ્ટેડિયમની ક્ષમતા 35,000 છે, પરંતુ ત્યાં 3 લાખથી વધુ લોકો હતા… (સ્ટેડિયમના) દરવાજા તૂટી ગયા હતા… અમે આ ઘટના માટે માફી માંગીએ છીએ.

તેમણે ભાજપ પર ઘટનાનું રાજકારણ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, ‘ભાજપ રાજકારણ કરી રહી છે…આ ઘટના માટે અમને ખૂબ જ દુઃખ છે. અમે ભવિષ્યમાં વધુ સારો ઉકેલ શોધીશું. આ દુર્ઘટના બાદ ગુરૂવાર (પાંચમી જૂન) યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે.’

આ પણ વાંચો: ‘મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી…’ બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબ

મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત

કર્ણાટક સરકારે ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, ‘સરકાર ઘાયલોને મફત સારવાર પણ આપશે.’

બેંગલુરુ નાસભાગની ઘટના અંગે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ માફી માગી, કહ્યું - 'આશા નહોતી કે...' 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

May 17, 2026
ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …

રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…

Next Post
તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કર્યા લગ્ન, બીજેડીના નેતાને બનાવ્યાં જીવનસાથી | mahua mo…

તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કર્યા લગ્ન, બીજેડીના નેતાને બનાવ્યાં જીવનસાથી | mahua mo...

પૂર, વાવાઝોડું, ભૂકંપ અને દાવાનળનો કહેર, 10 વર્ષમાં વિશ્વમાં 26.48 કરોડ લોકો બેઘર | natural disaster…

પૂર, વાવાઝોડું, ભૂકંપ અને દાવાનળનો કહેર, 10 વર્ષમાં વિશ્વમાં 26.48 કરોડ લોકો બેઘર | natural disaster...

શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછા…

શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા છોડી દો…’, પાક. સેના પ્રમુખના નિવેદન બાદ ગુસ્સે ભરાયા આસામના મુખ્યમંત્રી

1 year ago
રાહુલ ગાંધીનો આરોપ સાચો! અજિત પવારના દીકરાએ ખરીદેલી જમીન સરકારી, અણ્ણાએ કહ્યું -હેરાફેરી માટે પિતા પ…

6 months ago
અમદાવાદના મણિનગર, પુનિત નગર, વિંઝોલ રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવાશે, સરવે શરૂ કરાયો | New Overbridge…

5 months ago
ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ લાગી, ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે | fire broke out …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News