gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછા…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in Business
0 0
0
શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: શેરબજારમાં ફ્લેટ શરૂઆત બાદ બપોરના સેશનમાં તેજીનું જોર વધ્યું હતું. સેન્સેક્સ 912.88 પોઈન્ટ ઉછળી 81911.13ના લેવલે પહોંચ્યો હતો. રોકાણકારોની મૂડીમાં પણ 3.61 લાખ કરોડની વૃદ્ધિ થઈ હતી. નિફ્ટી 12.22 વાગ્યે 231.45 પોઈન્ટ ઉછળી 24849.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ 758.94 પોઈન્ટ ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો.

આરબીઆઈની હાલ ચાલી રહેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટવાની અપેક્ષા તેમજ વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી વધતાં શેરબજારમાં તેજીના સંકેતનો મળ્યા છે. વધુમાં અમેરિકા અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ વ્યાજના દરોમાં ઘટાડો થવાની સંભાવના વધી છે. જેનો શેરબજારની તેજીને ટેકો મળ્યો છે.

એકંદરે માર્કેટમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ

એકંદરે શેરબજારમાં આજે સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યા હતાં. હેલ્થકેર, રિયાલ્ટી, પાવર, એનર્જી સેક્ટરના શેર્સમાં વોલ્યૂમ વધ્યા હતાં. જેના લીધે આ ઈન્ડેક્સમાં 80થી 1.56 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. સ્મોલકેપ અને  મીડકેપમાં પણ વોલ્યૂમ વધ્યા હતાં.

વ્યાજના દરોમાં ઘટાડાની અપેક્ષા રિયાલ્ટીમાં તેજી

આરબીઆઈ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકાના ઘટાડાની જાહેરાત થવાની તીવ્ર શક્યતાઓ વચ્ચે રિયાલ્ટી શેર્સમાં આજે તેજી આવી હતી. જો આરબીઆઈ વ્યાજના દરો ઘટાડે તો હોમ-ઓટો સહિતની લોનના દરો ઘટશે, જેથી રિયાલ્ટી સેગમેન્ટમાં જોવા મળી રહેલી મંદી દૂર થવાની અપેક્ષા સેવાઈ રહી છે. આજે શોભા 4.87 ટકા, બ્રિગેડ 4.39 ટકા, પ્રેસ્ટિજ 3.60 ટકા, લોધા 1.58 ટકા ઉછળ્યો હતો. આ સાથે બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ 1.68 ટકા ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો હતો.

આ પણ વાંચોઃ મનરેગા કૌભાંડ : ભાજપ મંત્રી બચુ ખાબડની જમીનો પર કામ કર્યા વિના 3 કરોડની ચૂકવણીનો આરોપ

232 શેરમાં અપર સર્કિટ

સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3982 શેર પૈકી 2443 સુધારા તરફી અને 1340 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. 232 શેરમાં અપર સર્કિટ અને 97 શેર 52 વીક હાઈ થયા હતાં. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ હોવાનો સંકેત આપે છે.  

શેરબજારમાં ઉછાળાના કારણ

– RBI દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકાનો ઘટાડો જાહેર થવાની સંભાવના

– વિદેશી રોકાણકારોની ગઈકાલે 1076 કરોડની નેટ ખરીદીનો ટેકો

-અમેરિકાની ફેડ રિઝર્વ અને યુરોપની સેન્ટ્રલ બેન્કો પણ વ્યાજદરોમાં ઘટાડો કરવાના માર્ગે

– યુએસ-ચીન ટ્રે઼ડવૉરના સમાધાન મુદ્દે આ સપ્તાહના અંતે બંને દેશોના નેતા વચ્ચે મંત્રણા થવાનો સંકેત

– ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, એશિયન બજારમાં સુધારાની અસર

શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછાળો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નાસભાગ માટે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ શકે તો કર્ણાટકના CM અને DyCMની કેમ નહીં?, ભાજપનો સવાલ | If Allu …

નાસભાગ માટે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ શકે તો કર્ણાટકના CM અને DyCMની કેમ નહીં?, ભાજપનો સવાલ | If Allu ...

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દ…

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દ...

બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં કર્ણાટક હાઈકોર્ટ એક્શનમાં | karnataka hig…

બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં કર્ણાટક હાઈકોર્ટ એક્શનમાં | karnataka hig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્પેશિયલ પોટા કોર્ટનો ચુકાદો: અક્ષરધામ પર આતંકવાદી હુમલામાં 3 આરોપીઓને બિનતહોમત છોડી દેવાયા | Akshar…

સ્પેશિયલ પોટા કોર્ટનો ચુકાદો: અક્ષરધામ પર આતંકવાદી હુમલામાં 3 આરોપીઓને બિનતહોમત છોડી દેવાયા | Akshar…

7 months ago
અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

1 year ago
પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

5 months ago
વડોદરામાં ખાડાના કારણે બાઈક ચાલકે હાથની આંગળી ગુમાવી, કોર્પોરેશન સામે વળતરની કરી માગ | Biker loses f…

વડોદરામાં ખાડાના કારણે બાઈક ચાલકે હાથની આંગળી ગુમાવી, કોર્પોરેશન સામે વળતરની કરી માગ | Biker loses f…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News