gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2025
in Business
0 0
0
ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મુંબઈ : ટ્રમ્પના ટેરીફ વોર બાદ વૈશ્વિક સ્તરે વધી રહેલાં અસ્થિરતાના માહોલ વચ્ચે વૈશ્વિક બજારમાં આજે બેઉ કિંમતી ધાતુમાં નોંધાયેલો ઉછાળા પાછળ ભારતીય સોના-ચાંદી બજોરોમાં પણ તેજી આગળ વધી હતી.તેજીના આ માહોલમાં આજે મુંબઇ ચાંદીએ રૂ.૧,૦૫,૦૦૦ની નજીક પહોંચી નવો રેકોર્ડ રચ્યો હતો.બીજી તરફ અમદાવાદ સોનું પણ ફરી એકવાર રૂ.૧ લાખની સપાટી કૂદાવી ગયું હતું.

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં  રેકોર્ડ તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ જોવા મળ્યાહતા.  વિશ્વ બજારના  સમાચાર  ભાવમાં નવો ઉછાળો બતાવતા હતા. વિશ્વ બજાર વધી જતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમંપોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે રેકોર્ડ તેજી વેગથી આગળ વધી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૯૯૫૦૦ વાળા ઉછળી રૂ.એક લાખની સપાટી વટાવી ઉંચામાં ભાવ રૂ.૧૦૩૦૦૦ની નવી ટોચને આંબી ગયા હતા.   

અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૧૩૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.એક લાખ પાર કરી રૂ.૧૦૦૭૦૦ તથા ૯૯૯ના ભાવ વધી રૂ.૧૦૧૦૦૦ના નવા ઉંચા મથાળાને આંબી ગયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૩૬૦થી ૩૩૬૧ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૩૪૦૦ પાર કરી ૩૪૦૩ ડોલર થઈ ૩૩૮૧થી ૩૩૮૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક ચાંદીના ભાવ વધી આજે ૧૩ વર્ષનીી ટોચે પહોંચ્યા હતા. વૈશ્વિક  ચાંદીના ભાવ  ઔંશના ૩૪.૩૭થી ૩૪.૩૮ વાળા વધી ઉંચામાં ભાવ ૩૬.૦૬ થઈ ૩૫.૮૭થી ૩૫.૮૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ઉછળી જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૭૭૭૦ તથા ૯૯૯ના રૂ.૯૮૧૬૩ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઉછળી રૂ.૧૦૪૬૭૫નો નવા ઉંચા મથાળાને આંબી ગયા  હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  દરમિ.ાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ આજે વધી ઔંશના ૧૧૦૦ ડોલર કુદાવી ઉંચામાં ભાવ ૧૧૩૯ થઈ ૧૧૩૮ ડોલર રહ્યા હતા. 

પેલેડીયમના ભાવ વધી ૧૦૦૦ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૧૦૨૬ થઈ ૧૦૧૬થી ૧૦૧૭ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે અઢી ટકા ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીન દેખાઈ હતી જયારે વૈશ્વિક કોપરના ભાવમાં ઉછાળાની અસર વૈશ્વિક ચાંદીમાં તેજી તરફી જોવા મલી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ વધી બેરલના ૬૫.૭૫  થઈ ૬૫.૬૭ ડોલર રહ્યા હતા.જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૬૩.૮૩ થઈ ૬૩.૭૮ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, દેશમાં આ વર્ષે મોનસુનનું આગમન વહેલું થયું છે અને તેના પગલે ગ્રામિણ તથા કૃષી વિસ્તારોમાં રાહત તથા આનંદની લાગણી જોવા મળી હતી. હવે આગળ ઉપર વરસાદની પ્રગતી  કેવી થાય છે તેના પર બજારની નજર રહી છે. જો આગળ ઉપર દેશમાં એકંદરે વરસાદ સારો થશે તો ચોમાસા પછી આવનારી તહેવારોની મોસમમાં દેશના ઝવેરી બજારોમાં ખાસ કરીને કૃષી ક્ષેત્રે સંકળાયેલા વર્ગની તથા ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત વર્ગની માગ વધવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.  

જોકે કિંમતી ધાતુઓના ભાવ એકંદરે નોંધપાત્ર ઉંચા તથા રેકોર્ડ સપાટીએ રહેતાં આ વર્ષે હવે પછી ઝવેરી બજારોમાં નવી માગ અપેક્ષાથી ધીમી રહેવાની ગણતરી પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. વૈશ્વિક સોનામાં વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની નવી ખરીદી હાલ તુરત ધીમી પડી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d…
Business

ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d…

September 27, 2025
હવે પ્લેટિનમમાં વધતુ આકર્ષણ: વૈશ્વિક ભાવ 1550 ડોલર સાથે 11 વર્ષની ટોચે | Now platinum is gaining tra…
Business

હવે પ્લેટિનમમાં વધતુ આકર્ષણ: વૈશ્વિક ભાવ 1550 ડોલર સાથે 11 વર્ષની ટોચે | Now platinum is gaining tra…

September 27, 2025
ઈટીએફમાંથી જંગી આઉટફલોને પરિણામે બિટકોઈનમાં મોટો ઘટાડો
Business

ઈટીએફમાંથી જંગી આઉટફલોને પરિણામે બિટકોઈનમાં મોટો ઘટાડો

September 27, 2025
Next Post
૭૫ ટકા ATMમાંથી રૂ.100 અને 200ની નોટો ઉપલબ્ધ થવી જ જોઈએ :RBI | Rs 100 and Rs 200 notes must be avail…

૭૫ ટકા ATMમાંથી રૂ.100 અને 200ની નોટો ઉપલબ્ધ થવી જ જોઈએ :RBI | Rs 100 and Rs 200 notes must be avail...

બેંગલુરુ નાસભાગ મામલે મોટી કાર્યવાહી, RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 3 અન્ય સામે સકંજો | Bengaluru St…

બેંગલુરુ નાસભાગ મામલે મોટી કાર્યવાહી, RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 3 અન્ય સામે સકંજો | Bengaluru St...

કંપનીઓના આઈપીઓને હવે મંજૂરી આપવામાં કૂણું વલણ અપનાવતું સેબી | SEBI now taking a lenient stance in ap…

કંપનીઓના આઈપીઓને હવે મંજૂરી આપવામાં કૂણું વલણ અપનાવતું સેબી | SEBI now taking a lenient stance in ap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક દરેડમાં નાસ્તાની લારી ચલાવનાર શખ્સ બાળ મજુરી કરાવતાં શ્રમ આયૂક્ત વિભાગની ટાસ્ક ફોર્સની ટ…

જામનગર નજીક દરેડમાં નાસ્તાની લારી ચલાવનાર શખ્સ બાળ મજુરી કરાવતાં શ્રમ આયૂક્ત વિભાગની ટાસ્ક ફોર્સની ટ…

3 weeks ago
સાયલામાં કરોડાના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ રહેતાં હાલાકી | Trouble as lights remain off at…

સાયલામાં કરોડાના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ રહેતાં હાલાકી | Trouble as lights remain off at…

5 months ago
VIDEO: જામનગરના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલા ઘરેણાં ભરેલો ડબ્બો લઈને થઈ રફુચક્કર, 2ની અટક…

VIDEO: જામનગરના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલા ઘરેણાં ભરેલો ડબ્બો લઈને થઈ રફુચક્કર, 2ની અટક…

2 months ago
OPERATION KELLER | જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર | three lash…

OPERATION KELLER | જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર | three lash…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News