gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBI એ 6 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો, હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે | RBI Makes B…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2025
in Business
0 0
0
RBI એ 6 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો, હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે | RBI Makes B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI REPO RATE NEWS : RBIએ આજે ફરી એકવાર મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરી છે. રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે લોકો માટે મોટી રાહત ગણવામાં આવી રહી છે. આ સાથે હવે રેપો રેટ 5.50% થઈ ગયો છે. છેલ્લા છ મહિનામાં સતત ત્રીજી વખત આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરાયો છે. અગાઉ ફેબ્રુઆરીમાં આરબીઆઈએ 25 બેસિસ પોઇન્ટ અને તેના પછી એપ્રિલમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ રેપો રેટ 6.00% એ આવી ગયો હતો. 

આ પણ વાંચોઃ કંપનીઓના આઈપીઓને હવે મંજૂરી આપવામાં કૂણું વલણ અપનાવતું સેબી

દેશમાં માંગ ધીમે ધીમે ઘટી રહી છે. ક્રેડિટ વૃદ્ધિ (લોન વિતરણની ગતિ), ઓટો વેચાણ, રિયલ એસ્ટેટ વેચાણ અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ફુગાવો પણ નરમ પડયો છે અને છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ 4% થી નીચે રહ્યો છે.  જોકે આરબીઆઈ દ્વારા નવી જાહેરાતને પગલે છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટ્યો છે અને આ સાથે લોકોને હવે મોટી રાહત મળશે કેમ કે તેમના ઈએમઆઈમાં ઘટાડો થઈ શકે છે. 

આ પણ વાંચોઃ સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે? 12% GST સ્લેબ દૂર કરવાની તૈયારીઓ, અનેક વસ્તુઓ થઈ શકે સસ્તી

છેલ્લા છ મહિનામાં RBI દ્વારા રેપો રેટમાં આ સતત ત્રીજીવાર ઘટાડો છે. અગાઉ, આ વર્ષે ફેબ્રુઆરીમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલમાં ફરીથી 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેથી રેપો રેટ ઘટીને 6 ટકા થઈ ગયો. 

EMIમાં ઘટાડો થશે 

કેન્દ્રીય બેંકના આ નિર્ણય પછી, કાર અને હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે. રેપો રેટમાં ઘટાડો કરતી વખતે, RBI એ કહ્યું કે આ પગલું દેશના રોકાણકારોને પૂરતી તક પૂરી પાડશે. વૈશ્વિક વિકાસની ધીમી ગતિ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત બનશે. ઉપરાંત, સ્થાનિક માંગ વધુ મજબૂત થશે.

અર્થતંત્રમાં વૃદ્ધિની અપેક્ષા

RBI દ્વારા ત્રીજી વખત રેપો રેટ ઘટાડવાનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એલ્યુમિનિયમ અને સ્ટીલ પરના ટેરિફ દરમાં 50 ટકાનો વધારો કર્યો છે. ભારત આ બંને ઉત્પાદનોનો મોટો નિકાસકાર રહ્યો છે. આવી સ્થિતિમાં, આ ભારત માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

મોંઘવારીમાં રાહત મળશે! 

રેપો રેટમાં ઘટાડાથી મોંઘવારીમાં પણ રાહત મળશે. રેપો રેટમાં 0.50% ના બમ્પર ઘટાડા અંગે માહિતી શેર કરતા RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેઠકમાં SDF દર 5.75% થી ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે, જ્યારે MSF દર પણ 6.25% થી ઘટાડીને 5.75% કરવામાં આવ્યો છે. તેમણે નાણાકીય વર્ષ 2026  માટે મોંઘવારીનો અંદાજ વ્યક્ત કરતા કહ્યું કે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. એટલે તેને 3.7% પર રાખવામાં આવ્યો છે. અગાઉ તે 4 ટકા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે, RBI ગવર્નરે કહ્યું કે બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો (CRR) ને 100 બેસિસ પોઈન્ટ ઘટાડીને 4 ટકાથી 3 ટકા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

50 લાખ રૂપિયાની લોન પર EMI કેટલો ઘટશે? 

ધારો કે તમે 30 વર્ષ માટે બેંક પાસેથી 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે અને તેના બદલામાં તમે 9% વ્યાજ ચૂકવી રહ્યા છો, તો તમારી માસિક EMI 40231 રૂપિયા થશે. બીજી તરફ, RBI દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી આ EMI ઘટીને 38446 રૂપિયા થઈ જશે. એટલે કે, માસિક EMIમાં 1785 રૂપિયાનો ઘટાડો થશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…
Business

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

May 9, 2026
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…
Business

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

May 9, 2026
અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…
Business

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…

May 9, 2026
Next Post
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

'જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું...' રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin...

ભારતમાં ઇલૉન મસ્કની Starlinkને મંજૂરી, સેટેલાઈટ ઇન્ટરનેટને મળ્યું લાયસન્સ!

ભારતમાં ઇલૉન મસ્કની Starlinkને મંજૂરી, સેટેલાઈટ ઇન્ટરનેટને મળ્યું લાયસન્સ!

બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક ક્રિકેટ એસો.ને રાહત, હાઈકોર્ટે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી

બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક ક્રિકેટ એસો.ને રાહત, હાઈકોર્ટે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Bridal Beauty Tips: લગ્ન પહેલા 5 ઘરેલુ નુસખાં અપનાવો, મેકઅપ વગર મળશે નેચરલ ગ્લો | beauty five bridal beauty tips must try before one month of marriage

6 months ago
સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…

સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…

3 weeks ago
ચુડા ખાતે જીલ્લાકક્ષાના 79 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ | 79th Independence Day celebrated at dist…

ચુડા ખાતે જીલ્લાકક્ષાના 79 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ | 79th Independence Day celebrated at dist…

9 months ago
હિટ એન્ડ રન -ધોળકામાં પોલીસ કર્મી બાઇક ચાલકને અડફેટે લઇ ફરાર | Hit and run Police officer runs away …

હિટ એન્ડ રન -ધોળકામાં પોલીસ કર્મી બાઇક ચાલકને અડફેટે લઇ ફરાર | Hit and run Police officer runs away …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News