gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીનના ખનિજ પરના પ્રતિબંધને કારણે ઓટો ઉદ્યોગમાં કટોકટી | Auto industry in crisis due to China’s miner…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2025
in Business
0 0
0
ચીનના ખનિજ પરના પ્રતિબંધને કારણે ઓટો ઉદ્યોગમાં કટોકટી | Auto industry in crisis due to China’s miner…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ચીનથી દુર્લભ ખનિજ મેગ્નેટનો પુરવઠો બંધ થયા પછી, તેને આયાત કરતા એકમો માટે સમયસર કરાર પૂર્ણ કરવાનું મુશ્કેલ બન્યું છે. ચીનથી દુર્લભ મેગ્નેટની આયાત કરતા એકમો હવે ફોર્સ મેજ્યુર કલમ (ફોર્સ મેજ્યુર ક્લોઝ)નો આશરો લેવાનું વિચારી રહ્યા છે. તેઓ આ સંદર્ભમાં તેમની કાનૂની ટીમની સલાહ લઈ રહ્યા છે. આ એકમો મૂળ સાધનો ઉત્પાદકોને દુર્લભ મેગ્નેટ સપ્લાય કરે છે. 

આ આયાતકારો ફોર્સ મેજ્યુર જોગવાઈ લાગુ કરવાનું વિચારી રહ્યા છે કારણ કે તે સમયસર કરાર પૂર્ણ ન કરવાના કિસ્સામાં દંડ ટાળવામાં મદદ કરશે. તેમને ડર છે કે જો મૂળ સાધનો ઉત્પાદકો સમયસર સપ્લાય નહીં કરે તો તેમના પર દંડ લાદી શકે છે. જો મેગ્નેટનો પુરવઠો બંધ થઈ જાય, તો વાહન કંપનીઓ ઉત્પાદન કરી શકશે નહીં. 

ચીને એપ્રિલમાં દુર્લભ ખનીજ અને મેગ્નેટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

એપ્રિલમાં, ચીને રેર અર્થ મિનરલ્સ અને સંબંધિત મેગ્નેટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના કારણે વિશ્વભરના ઓટોમેકર્સ, એરોસ્પેસ ઉત્પાદકો, સેમિકન્ડક્ટર કંપનીઓ અને લશ્કરી કોન્ટ્રાક્ટરો માટે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડયો હતો.

આ વર્ષે ૪ એપ્રિલથી, ચીન તરફથી ૩૫ આયાતકારોને દુર્લભ મેગ્નેટનો પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. તેમની આયાત માટે ચીન સરકારને કરવામાં આવેલી અરજીઓને પણ મંજૂરી આપવામાં આવી નથી. એક કંપનીએ ચીનના નવા નિકાસ નિયંત્રણ નિયમો હેઠળ અરજી કરી હતી પરંતુ તેને નકારી કાઢવામાં આવી છે. 

ઓટોમોબાઈલ ક્ષેત્ર આ તત્વો પર ખૂબ નિર્ભર છે, ખાસ કરીને તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં વધુ થાય છે. આ વાહનોનું ઉત્પાદન બંધ થવાની આરે છે. ભારતમાં રોગચાળા દરમિયાન પુરવઠામાં વિક્ષેપના કિસ્સામાં ફોર્સ મેજર જોગવાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સતત પાંચમા મહિને પણ IT ક્ષેત્રમાં નવી ભરતીમાં ઘટાડો | New recruitment in IT sector declines for fift…

સતત પાંચમા મહિને પણ IT ક્ષેત્રમાં નવી ભરતીમાં ઘટાડો | New recruitment in IT sector declines for fift...

સોનામાં મિશ્ર હવામાન: વિશ્વ બજારમાં તેજીનો ટોન જ્યારે ઘરઆંગણે ઘટાડો | Mixed weather in gold: Bullish…

સોનામાં મિશ્ર હવામાન: વિશ્વ બજારમાં તેજીનો ટોન જ્યારે ઘરઆંગણે ઘટાડો | Mixed weather in gold: Bullish...

ટેકનોલોજી, હેલ્થકેર શેરોમાં ફંડોની સતત તેજી : સેન્સેક્સ 123 પોઈન્ટ વધીને 82515 | Funds continue to r…

ટેકનોલોજી, હેલ્થકેર શેરોમાં ફંડોની સતત તેજી : સેન્સેક્સ 123 પોઈન્ટ વધીને 82515 | Funds continue to r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએફમાંથી ઓનલાઇન ઉપાડ માટે કેન્સલ ચેક, બેંક ખાતાના વેરિફિકેશનની જરૂર નથી | No need for cancelled che…

પીએફમાંથી ઓનલાઇન ઉપાડ માટે કેન્સલ ચેક, બેંક ખાતાના વેરિફિકેશનની જરૂર નથી | No need for cancelled che…

1 year ago
મોડી રાત્રીના સિંધુનગરમાં ટોળાએ તોડફોડ કરી વાહનને આગ ચાંપી | A mob vandalized and set a vehicle on f…

મોડી રાત્રીના સિંધુનગરમાં ટોળાએ તોડફોડ કરી વાહનને આગ ચાંપી | A mob vandalized and set a vehicle on f…

2 months ago
મુળીના જશાપરમાં પીજીવીસીએલની ટીમને પિતા-પુત્રએ ધમકી આપી

મુળીના જશાપરમાં પીજીવીસીએલની ટીમને પિતા-પુત્રએ ધમકી આપી

1 year ago
અમદાવાદ: અસલાલીમાં 1.86 કરોડના દારૂ પર રોલર ફેરવાયું, ‘ડ્રાય સ્ટેટ’માં આટલો મોટો જથ્થો ઘૂસ્યો ક્યાંથ…

અમદાવાદ: અસલાલીમાં 1.86 કરોડના દારૂ પર રોલર ફેરવાયું, ‘ડ્રાય સ્ટેટ’માં આટલો મોટો જથ્થો ઘૂસ્યો ક્યાંથ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News