gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સતત પાંચમા મહિને પણ IT ક્ષેત્રમાં નવી ભરતીમાં ઘટાડો | New recruitment in IT sector declines for fift…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2025
in Business
0 0
0
સતત પાંચમા મહિને પણ IT ક્ષેત્રમાં નવી ભરતીમાં ઘટાડો | New recruitment in IT sector declines for fift…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય આઈટી ક્ષેત્ર અનિશ્ચિતતા વચ્ચે સાવચેત છે, કંપનીઓ હજુ પણ લાંબા ગાળાની પ્રતિબદ્ધતાઓ કરવામાં ખચકાય છે. આ સાવચેતી ભરતીના લેન્ડસ્કેપમાં પ્રતિબિંબિત થાય છે, જ્યાં સમગ્ર સેવા ક્ષેત્રમાં મંદ ગતિ ચાલુ રહી છે. IT સેવાઓ ક્ષેત્રમાં સતત પાંચમા મહિને પણ નવી ભરતીમાં ઘટાડો જોવા મળ્યો છે.

નોકરી ડોટ કોમ દ્વારા તાજેતરના ઇન્ડેક્સ અનુસાર, મે ૨૦૨૫માં આઈટી સેવાઓ ક્ષેત્રમાં ભરતી વાર્ષિક ધોરણે ૪.૮ ટકા અને માસિક  ધોરણે ૩.૨ ટકા ઘટી છે, જે સમગ્ર કેલેન્ડર વર્ષ દરમિયાન જોવા મળતા મંદ વલણને વિસ્તૃત કરે છે. 

ડેટા સૂચવે છે કે આઈટી  ભરતીમાં વધારો વૈશ્વિક ટેક માંગમાં સતત પુન:પ્રાપ્તિ, મેક્રો અનિશ્ચિતતાઓમાં ઘટાડો અને વિવેકાધીન ટેક ખર્ચમાં પુનરુત્થાન પર આધારિત હોવાની શક્યતા છે. જે બધામાં દ્રશ્યતાનો અભાવ છે.

નબળા વિવેકાધીન ખર્ચ Q૧FY૨૬માં આવક વૃદ્ધિ પર ભાર મૂકે તેવી શક્યતા છે. રિપોર્ટ અનુસાર, ૧૬ ક્ષેત્રોમાંથી નવ ક્ષેત્રોએ વાર્ષિક ધોરણે હકારાત્મક ભરતી ગતિ દર્શાવી છે. વ્યાપક નરમાઈ વચ્ચે, એઆઈ અને મશીન લનગમાં વિશિષ્ટ ભૂમિકાઓની માંગ વાર્ષિક ધોરણે ૨૫ ટકા વધી, જે નોકરીની શ્રેણીઓમાં સૌથી વધુ છે. જોકે, આઈટી  ક્ષેત્રમાં ૨૦૨૫માં પાંચમાંથી ત્રણ મહિનામાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

Next Post
સોનામાં મિશ્ર હવામાન: વિશ્વ બજારમાં તેજીનો ટોન જ્યારે ઘરઆંગણે ઘટાડો | Mixed weather in gold: Bullish…

સોનામાં મિશ્ર હવામાન: વિશ્વ બજારમાં તેજીનો ટોન જ્યારે ઘરઆંગણે ઘટાડો | Mixed weather in gold: Bullish...

ટેકનોલોજી, હેલ્થકેર શેરોમાં ફંડોની સતત તેજી : સેન્સેક્સ 123 પોઈન્ટ વધીને 82515 | Funds continue to r…

ટેકનોલોજી, હેલ્થકેર શેરોમાં ફંડોની સતત તેજી : સેન્સેક્સ 123 પોઈન્ટ વધીને 82515 | Funds continue to r...

ભારતીય શેરબજાર અમેરિકા, ચીનને પછાડીને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બજાર બન્યું | Indian stock market …

ભારતીય શેરબજાર અમેરિકા, ચીનને પછાડીને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બજાર બન્યું | Indian stock market ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાદ્યચીજોના ભાવમાં વધારો થતા જથ્થાબંધ ફુગાવો ચાર માસની ટોચે, ઑગસ્ટમાં 0.52 ટકા | indias wpi inflatio…

8 months ago
‘ભૂખ હડતાળના નામે અસામાજિક તત્ત્વોને ભેગા કરાયા’, સોનમ વાંગચુક પર લદાખના DGPનો ગંભીર આરોપ | Ladakh V…

છેલ્લા એક મહિનામાં ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો | 5643 faceless applications were disposed of in …

3 months ago
દિવાળી અને નવા વર્ષે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં વરસાદની આગાહી, તહેવાર ટાણે ખેડૂતો ચિંતામાં | Rai…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News