gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બજારના વ્યવહારોમાં છેતરપિંડી રોકવા સેબીએ UPI સેફગાર્ડ Valid શરૂ કર્યું | SEBI launches UPI Safeguard…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2025
in Business
0 0
0
બજારના વ્યવહારોમાં છેતરપિંડી રોકવા સેબીએ UPI સેફગાર્ડ Valid શરૂ કર્યું | SEBI launches UPI Safeguard…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : માર્કેટ ઈન્ટરમીડિયરીઝ પાસે હવે ગ્રાહકો પાસેથી મૂડી એક્ત્રિત કરવા માટે એક યુનિક યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) એડ્રેસ હશે. આ માટે નિયમનકાર સેબીએ ૧૧, જૂને પરામર્શ પછી ઉદ્યોગના પ્રતિસાદનો સમાવેશ કર્યા પછી અને બજારના પાર્ટિસિપન્ટ્સની તૈયારીનું મૂલ્યાંકન કર્યા પછી વેલિડ નામની ુપદ્ધતિનું અનાવરણ કર્યું હતું.

યુપીઆઈ પેમેન્ટ મેકેનીઝમ ૧, ઓકટોબર ૨૦૨૫થી લાઈવ થશે. રોકાણકારો માટે સેબીની અનોખી અને સુરક્ષિત પેમન્ટ પદ્વતિ, જેને વેલિડ નામ આપવામાં આવ્યું છે, તેનો ઉપયોગ માર્કેટ ઈન્ટરમીડિયરીઝ-મધ્યસ્થીઓ દ્વારા બ્રોકર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, રિસર્ચ એનાલિસ્ટો, ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરો અને અન્ય લોકોને ચૂકવણી જેવા ગ્રાહકો પાસેથી ફંડ એક્ત્રિત કરવા માટે કરી શકાય છે.

વેલિડ એ એક અનોખુ, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) આધારિત ચૂકવણી આઈડી છે. જે બેંકો દ્વારા ફક્ત સેબી રજીસ્ટર્ડ એન્ટિટીઝને જારી કરવામાં આવે છે. ઈન્વેસ્ટરો દ્વારા સરળતાથી ઓળખી શકાય તે માટે, નિયમન કરાયેલી  સંસ્થાઓના યુપીઆઈ આઈડીમાં બેંકના નામ સાથે એટધરેટવેલિડ હેન્ડલ નામનો સમાવેશ થશે. વ્યવહારની કાયદેસરતા દર્શાવવા માટે ત્રિકોણમાં લીલા રંગનો થમ્બ્સ અપ આઈકોન પણ ચિહ્નિત કરવામાં આવશે. ઉદ્દાહરણ તરીકે, જો તે બ્રોકર એબીસી માટે છે, અને એચડીએફસી બેંકના યુપીઆઈ પ્લેટફોર્મ દ્વારા પૈસા એક્ત્રિત કરવાનો છે, તો હેન્ડલ abc.brk@validhdfc હશે. તેવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ માટે, તે abc.mf@validhdfcહશે.

સેબીએ સેબી ચેક પણ લોન્ચ કર્યું છે, જેના દ્વારા રોકાણકારો રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરીઝના બેંક એકાઉન્ટ યુપીઆઈ આઈડી ને ક્યુઆર કોડ સ્કેન કરીને અથવા યુપીઆઈ આઈડી દાખલ કરીને ચકાસી અને પ્રમાણિત કરી શકશે.

નિયમકારે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ), બેંકો અને બ્રોકર્સ અને અન્ય માર્કેટ ઈન્ટરમીડિયરીઝ સાથે પરામર્શ કર્યા પછી વેલિડ ચૂકવણી મેકેનીઝમ વિકસાવી છે. સેબીએ યુપીઆઈ દ્વારા કરવામાં આવતા મૂડી બજાર વ્યવહારો માટે દરરોજ રૂપિયા પાંચ લાખ સુધીની ઉપલી મર્યાદા નક્કી કરી છે, જેની એનપીસીઆઈ સાથે પરામર્શ કરીને સમયાંતરે સમીક્ષા  કરી શકાય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rule Change : 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે 5 ફેરફાર, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1s…
Business

September 27, 2025
સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…

સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426

Next Post
આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે | 8th pay commission c…

આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે | 8th pay commission c...

અમદાવાદ પ્લેન ક્રેશ | પ્રભાવિતોની મદદ માટે હું સતત મંત્રીઓ-અધિકારીઓના સંપર્કમાં: PM મોદી

અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેક ઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટસ, સાયન્સ અને કોમર્સના 17 જેટલા અધ્યાપકોને બે મહિનાથી ઓર્ડર મળ્યા નથી | temporary teachers of ms…

2 months ago
ઉત્તર પ્રદેશ : કાવડ યાત્રામાં તોડફોડ કરનારાઓની ખેર નહીં, સીએમ યોગીએ આપી ચેતવણી | CM Yogi Said Poster…

પૂજા કરતી વખતે પૂર્વ કેન્દ્રીય મંત્રીની સાડીમાં આગ લાગી, ગંભીર રીતે દાઝતા અમદાવાદ રિફર | Former Unio…

6 months ago
રાજ્યોનું કુલ દેવું 10 વર્ષમાં ત્રણ ગણુ વધી રૂ. 60 લાખ કરોડે પહોંચ્યું | Total debt of states triple…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News