gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતમાં AI બજાર ત્રણ ગણાથી વધુ વધીને 17 બિલિયન ડોલર થશે | AI market in India to more than triple to …

G METRO NEWS by G METRO NEWS
June 13, 2025
in Business
0 0
0
ભારતમાં AI બજાર ત્રણ ગણાથી વધુ વધીને 17 બિલિયન ડોલર થશે | AI market in India to more than triple to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતનું આટિિફિશ્યલ ઈન્ટેલીજન્સનું બજાર ૨૦૨૭ સુધીમાં ત્રણ ગણાથી વધુ વધીને ૧૭ બિલિયન ડોલર થવાની ધારણા છે. આનાથી તે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ અર્થતંત્રોમાંનું એક બનશે. 

આ ક્ષેત્રને ગતિ એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી રોકાણો, વધતા ડિજિટલ ઇકોસિસ્ટમ અને મજબૂત પ્રતિભા આધાર દ્વારા વેગ મળી રહી છે. ભારત પણ આમાં અપવાદ નથી. વિવિધ ક્ષેત્રોના વ્યવસાયો સ્થાનિક પડકારોને ઉકેલવા, નવીનતા વધારવા અને સ્પર્ધાત્મક લાભ વધારવા માટે આર્ટીફીશયલ ઈન્ટેલીજન્સને ઝડપથી અપનાવી રહ્યા છે. મુખ્ય ભારતીય ક્ષેત્રોમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ  કુલ ઉપલબ્ધ બજાર કરતાં ૧.૨ થી ૧.૫ ગણું નોંધપાત્ર રીતે વિસ્તરી રહ્યું છે.

ભારતમાં પહેલાથી જ ૬,૦૦,૦૦૦ થી વધુ આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ વ્યાવસાયિકો છે અને ૨૦૨૭ સુધીમાં આ સંખ્યા બમણી થઈને ૧૨.૫ લાખ થવાની ધારણા છે. વૈશ્વિક આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ પ્રતિભા પૂલમાં દેશનો હિસ્સો ૧૬ ટકા છે અને તે અમેરિકા પછી બીજા ક્રમે છે. 

૭૦ કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ અને વ્યાપક સ્માર્ટ૨ફોન પ્રવેશ સાથે, ભારત વિશાળ માત્રામાં ડેટા ઉત્પન્ન કરે છે જે આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ  મોડેલોને તાલીમ આપવામાં મદદરૂપ થાય છે.આર્ટિફિયલ ઈન્ટેલીજન્સ  હવે એક વિકલ્પ નથી પરંતુ એક વ્યવસાયિક જરૂરિયાત છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સોનું ફરી વધી રૂ.એક લાખ : વૈશ્વિક બજાર 3400 ડોલર નજીક પહોંચી | Gold rises again by Rs 1 lakh: Global…

સોનું ફરી વધી રૂ.એક લાખ : વૈશ્વિક બજાર 3400 ડોલર નજીક પહોંચી | Gold rises again by Rs 1 lakh: Global...

કેપિટલ ગુડઝ, ઓટો શેરો પાછળ સેન્સેક્સ 823 પોઈન્ટ તૂટી 81692 | Sensex falls 823 points to 81692 on cap…

કેપિટલ ગુડઝ, ઓટો શેરો પાછળ સેન્સેક્સ 823 પોઈન્ટ તૂટી 81692 | Sensex falls 823 points to 81692 on cap...

કિંમતી ધાતુમાં ધૂમ તેજી, MCX ગોલ્ડ પ્રથમ વખત એક લાખને પાર, અમદાવાદમાં પણ સોનાના ભાવ ઉછળ્યા | mcx gol…

કિંમતી ધાતુમાં ધૂમ તેજી, MCX ગોલ્ડ પ્રથમ વખત એક લાખને પાર, અમદાવાદમાં પણ સોનાના ભાવ ઉછળ્યા | mcx gol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા | Ekkewe button won an chon…

5 months ago
લાલુ સિંધી ગેંગનો સાગરીત મુકેશ મખીજાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર | Five day remand of Mukesh Makhija…

2 months ago
VIDEO | અમદાવાદ: સુભાષ બ્રિજ તિરાડ વિવાદ! 3 મહિના પહેલાંના ઇન્સ્પેક્શનની પોલ સામે આવી, રિપોર્ટ જાહેર…

7 months ago
નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News