gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડતેલમાં દસ ડોલરનો સ્પ્રિંગ જેવો ઉછાળો : ઈમ્પોર્ટ બિલ વધતાં વેપાર ખાધ વકરશે | Crude oil jumps by …

G METRO NEWS by G METRO NEWS
June 14, 2025
in Business
0 0
0
ક્રૂડતેલમાં દસ ડોલરનો સ્પ્રિંગ જેવો ઉછાળો : ઈમ્પોર્ટ બિલ વધતાં વેપાર ખાધ વકરશે | Crude oil jumps by …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈઝરાયલ દ્વારા ઈરાનના ન્યુકલીયર તાૃથા મિલીટરી સાઈટસ પર હુમલાઓ શરૂ કરાતાં વિશ્વના વિવિાૃધ બજારોમાં ઓચિંતી મોટી ઉાૃથલપાાૃથલ સર્જાયાના  સમાચાર વચ્ચે ઘરઆંગણાના બજારોમાં  પણ તેના પ્રત્યાઘાતો આજે જોવા મળ્યા હતા.  વિશ્વ બજડારમાં ક્રૂડતેલના ભાવમાં ૭ાૃથી ૮ ટકાનો  સ્પ્રિંગ જેવો ભાવ ઉછાળો નોંાૃધાતાં શુક્રવારનો દિવસ છેલ્લા ૩ વર્ષનો સૌાૃથી મોટો એક દિવસીય તેજીનો ક્રૂડતેલ માૉે ગણાવાઈ રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.  

વિશ્વ બજારમાં બ્રેન્ટ  ક્રૂડતેલના ભાવ બેરલના ૬૮.૭૭ વ ાળા ઝડપી ઉછળી ઉંચામાં ભાવ ૭૮.૫૦ ાૃથઈ ૭૪.૩૯ ડોલર આસપાસ રહ્યાના સમાચાર  મળ્યા હતા. શુક્રવારે ક્રૂડતેલના ભાવ વિશ્વ બજારમાં  એક તબક્કે ૧૩ ટકા ઉછળ્યા હતા. તાૃથા બે મહિનાની ઉંચી ટોચે ભાવ પહોંચ્યા હતા.

મધ્ય-પૂર્વમાં પરિસિૃથતિ વણસતા તાૃથા તણાવ વાૃધતાં વૈશ્વિક સ્તરે ક્રૂડતેલની સપ્લાયને ફટકો પડવાની શ ક્યતા જાણકારો બતાવતા  હતા. દરમિયાન, વિશ્વ બજારમાં  યુએસ ક્રૂડના ભાવ બેરલના ૬૬.૯૯ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૭૭.૬૨ ાૃથઈ ૭૩.૪૬ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં યુએસ ક્રૂડના ભાવ બેરલના ૬૬.૯૯  વાળા ઉછળી ઉંચામાં ભાવ ૭૭.૬૨ ાૃથઈ ૭૩.૪૬ ડોલર રહ્યા હતા. 

આવા માહોલમાં વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં સ્પ્રિંગ જેવો  ઉછાળો ાવતાંદેશનું ઈમ્પોર્ટ બિલ વાૃધી ગયું છે  અને વેપાર ખાાૃધ ઓચિંતી વાૃધી જતાં  સરકારના પોતાના સમીકરણો પણ ખોરવાઈ જવાની ભીતિ સર્જાઈ છે. આની અસર રૂપિયા પર તાૃથા શેરબજાર પર  આજે નેગેટીવ દેખાઈ હતી.  

ક્રૂડતેલ બજારના જાણકારોના જણાવ્યા મુજબ વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેરલદીઠ ૧૦ ડોલરની વૃદ્ધીના પગલે ભારતમાં કરન્ટ એકાઉન્ટ ડેફીસીટ વાૃધી જીડીપીના ૦.૪૦ ટકા ાૃથઈ ગઈ છે તાૃથા રિટેલ ફુગાવામાં ૩૫ પોઈન્ટની વૃધૃધી ાૃથવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ક્રૂડતેલ વાૃધતા દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઉંચા જવાની તાૃથા મોંઘવારી  વાૃધવાની  શક્યતા પણ  સર્જાઈ છે. 

જો કે વિવિાૃધ રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે  સરકાર હાલ તુરત કદાચ  પેટ્રોલ ડિઝલના  ભાવ વાૃધારશ ે નહિં એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

Next Post
ડોલર સામે રૂપિયો તૂટી 86ની અંદર ઉતર્યો : પાઉન્ડ તથા યુરોના ભાવ ઉછળ્યા | Rupee falls below 86 against…

ડોલર સામે રૂપિયો તૂટી 86ની અંદર ઉતર્યો : પાઉન્ડ તથા યુરોના ભાવ ઉછળ્યા | Rupee falls below 86 against...

ત્રીજા વિશ્વ યુદ્વના ભણકારા : સેન્સેક્સ 573 પોઈન્ટ તૂટીને 81118 | Fears of World War III: Sensex fal…

ત્રીજા વિશ્વ યુદ્વના ભણકારા : સેન્સેક્સ 573 પોઈન્ટ તૂટીને 81118 | Fears of World War III: Sensex fal...

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં ‘બ્લેક મંડે’ની શક્યતા! | i…

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં 'બ્લેક મંડે'ની શક્યતા! | i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore

1 year ago
અમદાવાદ: ભાજપના ધારાસભ્યની ઓફિસ પાસે જ રાષ્ટ્રધ્વજનું અપમાન! દારૂની બોટલો અને ઝાડુ લટકાવતા ખળભળાટ | …

4 months ago
અમરેલીમાં નકલી ખાતરના રેકેટનો પર્દાફાશ: મોટા આંકડિયા ગામેથી લાખોનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય આરોપી ફરાર …

યુપીના ફતેહપુરમાં મકબરા અંગે બબાલ, મંદિરના દાવા સાથે પૂજા કરવા પહોંચેલા હિન્દુ સંગઠનોએ કરી તોડફોડ | …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News