gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

FPIને સરકારી બોન્ડસમાં રોકાણ માટેના સરળ ધોરણોને મંજૂરી:સેબી | Sebi approves simplified norms for FPI…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2025
in Business
0 0
0
FPIને સરકારી બોન્ડસમાં રોકાણ માટેના સરળ ધોરણોને મંજૂરી:સેબી | Sebi approves simplified norms for FPI…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સેબી બોર્ડ મીટિંગમાં આજે સંખ્યાબંધ ધોરણોમાં ફેરફાર સહિતના નિર્ણયો લેવાયા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) માટે ખાસ સરકારી સિક્યુરિટીઝ (જી-સેક) જીએસ-એફપીઆઈઝ તરીકે રોકાણ કરવા માટેના સરળ ધોરણોને મંજૂરી આપી છે. ડીઆરએચપી ફાઈલિંગ પહેલા પસંદગીના શેરધારકોના શેરોના ડિમેટને ફરજિયાત કરાયું છે. મર્ચન્ટ બેંકરો ચોક્કસ નિર્ધારિત પ્રવૃતિઓ જ કરી શકશે. કસ્ટોડિયનો માટે અન્ય ફાઈનાન્શિયલ સર્વિસિઝ પૂરી પાડવા મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય રેઈટ્સ અને ઈન્વિટ સંબંધિત નિર્ણયો લેવાયા છે.

આ પગલાં વૈશ્વિક બોન્ડ ઈન્ડેક્સોમાં ભારતના પ્રવેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે અને તેનો ઉદ્દેશ ઓપરેશનલ પાલનને સરળ બનાવવા અને ભારતીય સોવરેઈન ડેટમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્ય રાહતોમાં સેબી જીએસ-એફપીઆઈ માટે કેવાયસી સમીક્ષાઓની સમયાંતરે ભારતીય રિઝર્વ બેંક સાથે સુમેળ સાધશે, જે ફરજિયાત તપાસની આવર્તનને અસરકારક રીતે ઘટાડશે. જીએસ-એફપીઆઈને રોકાણકાર ગુ્રપની વિગતો પૂરી પાડવાથી પણ મુક્તિ આપવામાં આવશે, જે ઈક્વિટી અને કોર્પોરેટ બોન્ડ એક્સપોઝર પર દેખરેખ રાખવા માટે મોટાભાગે જરૂરી છે.

વધુમાં નોન-રેસીડેનન્ટ ભારતીયો, ભારતના વિદેશી નાગરિકો અને નિવાસી ભારતીયોને હવે જીએસ-એફપીઆઈના ઘટક બનવાની મંજૂરી આપવામાં આવશે, જે સામાન્ય રીતે અન્ય એફપીઆઈઝ પર લાગુ થતાં નિયંત્રણો વિના છે. નિવાસી ભારતતીય ભાગીદારી માટે હાલના રક્ષણાત્મક પગલાં જેેમ કે લિબરાઈઝ્ડ રેમિટન્સ સ્કિમ થકી એક્પોઝર પરની મર્યાદા લાગુ રહેશે.

સેબીએ આજે આ સાથે સેબી (આઈસીડીઆર) રેગ્યુલેશન્સ ૨૦૧૮માં સુધારાને મંજૂરી આપી છે, જેનાથી ડીઆરએચપી ફાઈલ કરતાં પહેલા પસંદગીનના શેરધારકોની હાલની સિક્યુરિટીઝનું ડિમટીરિયલાઈઝેેશન ફરજિયાત થઈ જશે, જેનાથી શેરધારકોના ડિમટીરિયલાઈઝેશનને પ્રોત્સાહન મળશે.

જેથી હવે ડીઆરએચપી ફાઈલિંગ પહેલા વેચાણકર્તા શેરધારકો, મહત્વના મેેનેજરિયલ વ્યક્તિઓ, સીનિયર મેનેજમેન્ટ, ક્વોલિફાઈડ ઈન્સ્ટીટયુશનલ બાયર્સ (ક્યુઆઈબીઝ), ડિરેકટરરો, કર્મચારીઓ, સ્પેશ્યલ રાઈટ્સ સાથે શેરધારકો, ફાઈનાન્શિયલ સેક્ટર રેગ્યુલેટર્સ દ્વારા નિયમન હેઠળના તમામ એકમો, સમય સમય પર બોર્ડ દ્વારા નક્કી કરાતાં શેરધારકોની તમામ અન્ય કેટેગરી સહિતનો આમાં સમાવેશ રહેશે.

બોર્ડે લિસ્ટેડ એન્ટિટીઝ દ્વારા લાયક સંસ્થાકીય પ્લેસમેન્ટ માટે પ્લેસમેન્ટ દસ્તાવેજને સરળ અને સુવ્યવસ્થિત કરવા માટે સેબી (આઈસીડીઆર) નિયમનો, ૨૦૧૮માં સુધારાને મંજૂરી આપી છે. આ સાથે સોશ્યલ સ્ટોક એક્સચેનન્જજ માટે બિઝનેસ કરવાની સરળતા માટે નિયામક માળખામાં સુધારાને મંજૂરી આપી છે.

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને સરળીકરણ માટે સેબી મર્ચન્ટ બેંકર્સ રેગ્યુલેશન ૧૯૯૨માં સુધારાને મંજૂરી આપવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, મર્ચન્ટ બેંકરો નોંધપાત્ર પ્રમાણમાં એવી પ્રવૃતિઓ પણ કરે છે જે સેબીના કાર્યક્ષેત્રમાં નથી. જેથી નિર્ધારીત પ્રવૃતિઓ જ કરવા આ સંબંધિત ફેરફારો કરાયા છે.

પરવાનીત પ્રવૃતિઓની યાદી જારી છે. આ સાથે સેબીએ આજે રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (રેઈટ્સ) અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્રસ(ઈન્વિટ)ની પ્રવૃતિઓ માટે બિઝનેસ કરવાની સુુગમતા વધારવા પગલાં લીધા છે. આ દરમિયાન કસ્ટોડિયનોને એ જ કાનૂની એકમમ હેઠળ અન્ય ફાઈનાન્શિયલ સર્વિસિઝ પૂરી પાડવા માટે પણ સેબી બોર્ડે મંજૂરી આપી છે. પોર્ટફોલિયો મેનેજરો માટે ડિસ્કલોઝર ડોક્યુમેન્ટ માટે ફોર્મેટને સરળ કરવામાં આવ્યું છે.

PSU કંપનીઓના ડિલિસ્ટિંગ માટે ધોરણો હળવા કરાશે

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ બજારની કાર્યક્ષમતા, રોકાણકારોની પહોંચ અનને સ્ટાર્ટઅપ ભાગીદારીમાં સુધારો કરવાના હેતુંથી શ્રેણીબદ્વ નિયમનકારી સુધારાઓ સહિતના સંખ્યાબંધ પગલાંને સેબી બોર્ડની મીટિંગમાં મંજૂરી આપી છે. જે પૈકી લિસ્ટિંગ બાદ સ્ટાર્ટઅપ સ્થાપકો માટે કર્મચારી સ્ટોક ઓપ્શન્સ (ઈસોપ્સ) પરના નિયંત્રણો હળવા કરવા અને પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ-પીએસયુ, જાહેર સાહસો કે જેમાં ભારત સરકારનું હોલ્ડિંગ ૯૦ ટકા કે તેથી વધુ છે, એ સાહસોના સ્વૈચ્છિક ડિલિસ્ટિંગ પ્રક્રિયાને સરળ બનાવવા ડિલિસ્ટિંગ ઓફ ઈક્વિટી શેર્સ રેગ્યુલેશન્સ, ૨૦૨૧માં સુધારાને મંજૂરી આપી છે.

સેબીના અધ્યક્ષ તરીકેની તેમની બીજી મીટિંગમાં તહિન કાંતા પાંડેના નેતૃત્વમાં બોર્ડે અલ્ટનેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એઆઈએફ) અને  સોવરેઈન ડેટમાં વિદેશી રોકાણકારો માટે કમ્પલાયન્સ હળવા કરવાનો સમાવેશ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
ચાંદીમાં રેકોર્ડ તેજી : રૂ.1,10,000 તરફ આગેકૂચ : સોનું પણ ઉંચકાયું | Record rally in silver: marchin…

ચાંદીમાં રેકોર્ડ તેજી : રૂ.1,10,000 તરફ આગેકૂચ : સોનું પણ ઉંચકાયું | Record rally in silver: marchin...

ખરીફ સિઝનમાં રેકોર્ડ વાવણી, ડાંગર તથા સોયાબીનના વાવેતરમાં વધારો | Record sowing in Kharif season inc…

ખરીફ સિઝનમાં રેકોર્ડ વાવણી, ડાંગર તથા સોયાબીનના વાવેતરમાં વધારો | Record sowing in Kharif season inc...

ડેટા સેન્ટરો, ચીપ મેન્યુફેકચરીંગ માટે હબ તરીકે ઊભરી રહેલું ભારત : મૂડીઝ | India emerging as hub for …

ડેટા સેન્ટરો, ચીપ મેન્યુફેકચરીંગ માટે હબ તરીકે ઊભરી રહેલું ભારત : મૂડીઝ | India emerging as hub for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોલેટીલિટી બાદ સેન્સેક્સ 1089 પોઈન્ટ ઉછળી 74227 | Sensex rises 1089 points to 74227 after volatility

વોલેટીલિટી બાદ સેન્સેક્સ 1089 પોઈન્ટ ઉછળી 74227 | Sensex rises 1089 points to 74227 after volatility

3 months ago
તારાપુરના દલોલીના સરપંચને 2.59 લાખના ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા | Sarpanch of Daloli Tarapur sen…

તારાપુરના દલોલીના સરપંચને 2.59 લાખના ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા | Sarpanch of Daloli Tarapur sen…

3 months ago
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘ…

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘ…

3 months ago
ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી: સર્વે

ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી: સર્વે

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News