gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્લિન એનજીૅ ક્ષેત્રના આઈપીઓ લાવવા માટે કંપનીઓનો ધસારો | Companies rush to bring in IPOs in the clean…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2025
in Business
0 0
0
ક્લિન એનજીૅ ક્ષેત્રના આઈપીઓ લાવવા માટે કંપનીઓનો ધસારો | Companies rush to bring in IPOs in the clean…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સ્વચ્છ ઉર્જા-ક્લિન એનજીૅ માટે મૂડી ઊભી કરવા ધસારો જોવા મળે એવા સંકેત છે. ક્લિન એનજીૅૅ ક્ષેત્રે કંપનીઓ દ્વારા રૂ.૨૫૦ અબજની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લાવવા તૈયારી થઈ રહી છે.

આ આઈપીઓ માટેનો ધસારો રોકાણકારોની પર્યાવરણ પર ફોક્સ્ડ બિઝનેસો પ્રત્યે વધતાં આકર્ષણને પ્રતિબિંબિત કરે છે, જે મજબૂત નીતિ સમર્થન, ગ્રીનન પાવર માટેની વધતી જતી કોર્પોેરેટ માંગ અને ભારતના મહત્વાકાંક્ષી સ્વચ્છ ઉર્જા લક્ષ્યોને અનુરૂપ સ્થાનિક ક્ષમતા નિર્માણની જરૂરીયાતને કારણે છે.

સ્વચ્છ ઉર્જા ક્ષેત્ર મોટા મૂડી બજારમાં જોશ મેળવવા માટે તૈયારી કરી રહ્યું છે. રિન્યુએબલ એનજીૅ અને સૌર ઉત્પાદનની વેલ્યુ ચેઈનની કંપનીઓ ચાલુ નાણાકીય વર્ષમાં આઈપીઓ દ્વારા રૂ.૨૦૦ અબજથી રૂ.૨૫૦ અબજ એક્ત્ર કરવાની તૈયારી કરી રહી છે.

આ વધારો મજબૂત નીતિ સમર્થન, ગ્રીન પાવર માટેની વધતી જતી કોર્પોરેટ માંગ અને ભારતના મહત્વાકાંક્ષી સ્વચ્છ ઉર્જા લક્ષ્યોને અનુરૂપ સ્થાનિક ઉત્પાદન ક્ષમતા બનાવવાની જરૂરીયાતને કારણે આબોહવા કેન્દ્રિત બિઝનેસો માટે રોકાણકારોની વધતી જતી ઈચ્છાને પ્રતિબિંબિત કરે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સ્વચ્છ ઉર્જા-ક્લિન એનજીૅૅ મૂડી ઊભી કરવાની પહેલના અગ્રેસર રહેલી કંપનીઓમાં કેકેઆરનો સપોર્ટ ધરાવતી હીરો ફયુચર્સ એનજીૅ  અને બુ્રકફિલ્ડની માલિકીની ક્લિન મેક્સ છે. જે બન્ને દરેક રૂ.૪૦૦૦ કરોડથી રૂ.૫૦૦૦ કરોડ જેટલી મૂડી ઊભી કરે એવી શકયતા છે.

મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સોલાર મોડયુલ ઉત્પાદક અવાડા ગુ્રપની રૂ.૪૦૦૦ થી રૂ.૫૦૦૦ કરોડના આઈપીઓ અને બેંગ્લુરૂ સ્થિત ઈમ્મવી અને કોલકાતા સ્થિત જયુપીટર ઈન્ટરનેશનલ પણ દરેક રૂ.૨૫૦૦થી રૂ.૩૦૦૦ કરોડનો આઈપીઓ લાવે એવી શકયતા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
રૂપિયામાં કડાકો: ડોલર વધી ઉંચામાં  87 નજીક પહોંચ્યો : યુરોમાં આગેકૂચ

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : સોનામાં પણ પીછેહટ : ક્રૂડમાં તેજીનું વલણ જારી | Record rally in silv…

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : સોનામાં પણ પીછેહટ : ક્રૂડમાં તેજીનું વલણ જારી | Record rally in silv...

યુદ્વ વકરવાના એંધાણ : અમેરિકાની હવે ઈરાન પર પ્રહારની તૈયારી : સેન્સેક્સ 83 પોઈન્ટ ઘટીને 81362 | Fear…

યુદ્વ વકરવાના એંધાણ : અમેરિકાની હવે ઈરાન પર પ્રહારની તૈયારી : સેન્સેક્સ 83 પોઈન્ટ ઘટીને 81362 | Fear...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 1.58 લાખના ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો | Bihar man caught with ganja worth Rs 1 58 lakh

7 months ago
મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

2 months ago
બુધવારે મોડી રાત્રિના સમયે ન્યુ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની લેબર કોલોનીમાં આગ, છ ઓરડી આગમાં ખાખ …

1 year ago
અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો નવો કિમિયો: મોજામાં સોનાની પેસ્ટ સંતાડીને લાવતા ત્રણ વ્યક્તિ ઝડપ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News