gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘પંપ એન્ડ ડમ્પ’ સ્કિમમાં સંડોવાયેલી ‘શેલ’ કંપનીઓ પર સેબીના દરોડા | SEBI raids ‘shell’ companies invo…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2025
in Business
0 0
0
‘પંપ એન્ડ ડમ્પ’ સ્કિમમાં સંડોવાયેલી ‘શેલ’ કંપનીઓ પર સેબીના દરોડા | SEBI raids ‘shell’ companies invo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રૂ.૩૦૦ કરોડના પમ્પ એન્ડ ડમ્પ રેકેટ-કૌભાંડનો પર્દાફાશ કરી શકાય એ માટે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ મુંબઈ, અમદાવાદ અને ગુરૂગ્રામમાં શેલ-ખોખા કંપનીઓ પર વ્યાપક દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે. આ બાબતની સીધી જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે, નાણા મૂલ્યની દ્રષ્ટિએ સેબી દ્વારા પાડવામાં આવેલા દરોડા સૌથી મોટા હોવાનું માનવામાં આવે છે.

આ દરોડામાં મુખ્યત્વે ૧૫થી ૨૦ શેલ કંપનીઓ સામેલ હતી,  જેે કથિત રીતે ચોક્કસ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સ દ્વારા પોતાના શેરો પમ્પ અને ડમ્પ કરવા માટે બનાવવામાં આવી હતી. આ સૂત્રોનું કહેવું છે કે, ઓછામાં ઓછી બે લિસ્ટેડ એગ્રો-ટેક કંપનીઓ અને તેમના પ્રમોટર્સ આ કથિત નેટવર્કનો દોરી સંચાર સંભાળતા હોવાનું કહેવાય છે.

સેબીએ કંપનીના ડોક્યુમેન્ટ્સ, રબર સ્ટેમ્પ સહિત અનેક દસ્તાવેજો જપ્ત કર્યા છે. પ્રારંભિક મૂલ્યાંકન સૂચવે છે કે, કૌભાંડ ઓછામાં ઓછું રૂ.૩૦૦ કરોડનું હતું, જો કે સેબી દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોનું વિશ્લેષણ કર્યા પછી વધુ વિગતો બહાર આવશે એવું સૂત્રોનું કહેવું છે.

સામાન્ય રીતે, પંપ એન્ડ ડમ્પ યોજનાઓના કિસ્સાઓમાં, સેબી એન્ટિટીઓ સામે આદેશ જારી કરે છે. ખૂબ જ ઓછા કિસ્સાઓમાં, સેબી વર્તમાન કેસની જેમ એન્ટિટીઓ સામે તેની તપાસ અને જપ્તીની સત્તા પણ ધરાવે છે.

કથિત છેતરપિંડીમાં, કંપનીઓના પ્રમોટરોએ શેલ કંપનીઓ બનાવી  હતી, જે માલિકીના ટ્રેડરો તરીકે રજીસ્ટ્રેશન કરાવતી હતી અને કંપનીના શેર ખરીદતી અને વેચતી હતી. ભૂતકાળમાં, એવા ઘણા  કિસ્સાઓ છે જ્યાં સેબીએ સ્મોલ અને મિડ કેપ કંપનીઓના પ્રમોટરોને તેમના શેરમાં  હેરાફેરી કરવા બદલ પક્ડયા છે.

પંપ એન્ડ ડમ્પ યોજનાઓમાં ગુનેગારો સાથે સંકળાયેલી એન્ટિટીઓ પહેલા શેર ખરીદવાનું શરૂ કરે છે, જેથી શેરના ભાવમાં વધારો થાય. એકવાર ભાવ નોંધપાત્ર રીતે વધી જાય, તે ઘણા રિટેલ રોકાણકારોનું ધ્યાન ખેંચે છે અને હેરફેર કરતી એન્ટિટીઓ ભોળા રિટેલ રોકાણકારોને શેર વેચીને નફામાં શેરો પધરાવી દે છે.

એક વ્યક્તિએ આ વિશે કહ્યું હતું કે, આ મામલામાં એક કંપનીનો શેર એક વર્ષ કરતાં ઓછા સમયમાં રૂ.૧થી ઓછા ભાવથી વધીને રૂ.૪૦ થઈ ગયો અને પછી ફરીથી શેર લગભગ રૂ.૨થી ૩ થઈ ગયો. કંપનીના વ્યવસાયના સંદર્ભમાં કોઈ ફેરફાર થયો નથી અને તેની કમાણીમાં કોઈ અર્થપૂર્ણ ફેરફાર જોવા મળ્યો નથી, જે સ્પષ્ટપણે છેતરપિંડીવાળી યોજનાનો સંકેત આપે છે.

નિયમનકાર ચોક્કસ ટેલિગ્રામ ચેનલોનની પણ તપાસ કરી રહ્યું હોવાનું કહેવાય છે, જ્યાં સેબીમાં નોંધાયેલા ન હોય તેવા વિશ્લેષકો દ્વારા આ શેરોની જાહેરાત કરવામાં આવી રહી હતી. નિયમનકાર એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, શું ટેલિગ્રામ ગુ્રપો આ મેનીપ્યુલેશન યોજનાનો ભાગ હતા, એમ સૂત્રનું કહેવું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …
Business

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …

April 1, 2026
ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…
Business

ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…

April 1, 2026
ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…
Business

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

April 1, 2026
Next Post
સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ઘટાડાનો પવન: મહિનાનું સૌથી નબળું સપ્તાહ | Gold and silver prices are h…

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ઘટાડાનો પવન: મહિનાનું સૌથી નબળું સપ્તાહ | Gold and silver prices are h...

નિફટી 319 પોઈન્ટ ઉછળીને 25112 | Nifty jumps 319 points to 25112

નિફટી 319 પોઈન્ટ ઉછળીને 25112 | Nifty jumps 319 points to 25112

વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint…

વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડમાં મહિલા PI અને એડવોકેટ વચ્ચેની રકઝકનો વીડિયો વાઈરલ, પોલીસની કામગીરી પર સવાલ | Jamnagar Advoc…

કાલાવડમાં મહિલા PI અને એડવોકેટ વચ્ચેની રકઝકનો વીડિયો વાઈરલ, પોલીસની કામગીરી પર સવાલ | Jamnagar Advoc…

6 months ago
Video: મેળામાં ચાલતી રાઈડ અચાનક તૂટી પડી, 15 બાળકો ઈજાગ્રસ્ત, મધ્યપ્રદેશના ઝાબુઆની દુર્ઘટના | Jhabua…

Video: મેળામાં ચાલતી રાઈડ અચાનક તૂટી પડી, 15 બાળકો ઈજાગ્રસ્ત, મધ્યપ્રદેશના ઝાબુઆની દુર્ઘટના | Jhabua…

2 months ago
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્…

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્…

10 months ago
સુરતના પલસાણામાં ધો 10, 12, B.S., નેચરોપેથી ભણેલા 4 બોગસ ડૉક્ટરો ઝડપાયા | 4 bogus doctors caught in …

સુરતના પલસાણામાં ધો 10, 12, B.S., નેચરોપેથી ભણેલા 4 બોગસ ડૉક્ટરો ઝડપાયા | 4 bogus doctors caught in …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News