gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દુનિયામાં સૌથી મોટો ઓઈલ ભંડાર કોની પાસે? સાઉદી કે રશિયા કરતાં પણ વધુ, અમેરિકા તો ઘણું પાછળ | /which …

G METRO NEWS by G METRO NEWS
July 3, 2025
in Business
0 0
0
દુનિયામાં સૌથી મોટો ઓઈલ ભંડાર કોની પાસે? સાઉદી કે રશિયા કરતાં પણ વધુ, અમેરિકા તો ઘણું પાછળ | /which …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Crude Oil Reserves and Imports: વિશ્વની અનેક અર્થવ્યવસ્થાઓ સૌથી મહત્ત્વની પ્રાકૃતિક સંપત્તિઓ પૈકી એક ક્રૂડ ઓઈલ પર નિર્ભર છે. તેની કિંમતોમાં ફેરફારના કારણે ઘણા દેશોની આર્થિક સ્થિતિ ડગમગી જાય છે. જે દેશો પાસે ક્રૂડ ઓઈલનો સૌથી વધુ ભંડાર છે, તેની ઈકોનોમી મજબૂત હોય છે. તે દેશોમાં થતાં ફેરફારો વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર પર અસર કરે છે. આવો જાણીએ કયા દેશ પાસે છે ક્રૂડ ઓઈલનો સૌથી વધુ ભંડાર…

 આ દેશ પાસે છે સૌથી વધુ ઓઈલ રિઝર્વ

સાઉદીથી માંડી ઈરાન, ઈરાક, અને રશિયા ક્રૂડ ઓઈલનો વિપુલ જથ્થો હોવાનો મોટા-મોટા દાવાઓ કરી રહ્યા છે. પરંતુ ક્રૂડ ઓઈલના સૌથી વધુ ભંડાર મામલે આ દેશ નંબર વન નથી. વર્લ્ડોમીટર પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ક્રૂડ ઓઈલનો સૌથી વધુ ભંડાર વેનેઝુએલા પાસે છે. વેનેઝુએલા પાસે 303008 મિલિયન બેરલ ક્રૂડ રિઝર્વ છે. આ દેશ પાસે ક્રૂડનો આટલો બધો જથ્થો હોવા છતાં તેની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે. ત્યાંની 80 ટકા વસ્તી ગરીબીમાં જીવી રહી છે. આ દેશ વિશ્વમાં સૌથી વધુ ફુગાવો ધરાવતા ટોપ-5 દેશોમાં સામેલ છે.

ઓઈલનો ભંડાર ધરાવતા ટોપ-5 દેશ

વેનેઝુએલા બાદ સૌથી વધુ ઓઈલ રિઝર્વ ધરાવતા ટોપ-5 દેશોની વાત કરીએ તો, બીજા ક્રમે સાઉદી અરેબિયા છે. તેની પાસે 267230 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલનો જથ્થો છે. જો કે, તેની ઈકોનોમી સમૃદ્ધ છે. ઓઈલ ઉત્પાદનમાં અગ્રણી હોવાની સાથે તે ટુરિઝમ, ટેક્નોલોજી સહિત અન્ય સેક્ટર્સમાં પણ અગ્રેસર છે. 208600 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ  રિઝર્વ સાથે ઈરાન ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે ઈરાક છે. જેની પાસે 145019 મિલિયન બેરલ ક્રૂડ રિઝર્વ છે. પાંચમા ક્રમે 1,13,000 મિલિયન બેરલ સાથે યુએઈ છે. કેનેડા, કુવૈત અને લીબિયા જેવા દેશો ટોપ-10 લિસ્ટમાં સામેલ છે.

આ પણ વાંચોઃ અમેરિકા પાસે હથિયારો ખૂટ્યાં? યુક્રેન-ઈઝરાયલ જેવા યુદ્ધગ્રસ્ત દેશોને સપ્લાય અટકાવ્યો

રશિયા-યુએસ પાસે છે આટલો ભંડાર

ક્રૂડ ઓઈલના જોર પર ઈરાન અને ઈરાક જેવા દેશોની સંપૂર્ણ ઈકોનોમી ટકી છે. મજબૂત ઈકોનોમીની સાથે ઓઈલ રિઝર્વ પણ વિપુલ પ્રમાણમાં છે. આ યાદીમાં અમેરિકા અને રશિયા અને ચીન પણ સામેલ છે. રશિયા પાસે 80000 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ રિઝર્વ છે. અમેરિકા પાસે 47730 મિલિયન બેરલ, અને ચીન પાસે 27889 મિલિયન બેરલ ક્રૂડ રિઝર્વ છે.

ક્રૂડની આયાતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

ક્રૂડની આયાતની વાત કરીએ તો, અમેરિકા અને ચીન પાસે ક્રૂડ રિઝર્વ હોવા છતાં તે ક્રૂડની આયાત કરવામાં પ્રથમ અને બીજા ક્રમે છે. વપરાશ અધિક હોવાથી સમૃદ્ધ દેશો ક્રૂડ ઓઈલની આયાત કરી રહ્યા છે. ત્રીજા ક્રમે ભારત છે. ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા ક્રૂડ આયાત કરે છે. ભારતનો 40 ટકા ક્રૂડ પુરવઠો ઈરાનના કબજા હેઠળના સ્ટ્રેટ ઓફ હોર્મુજ માર્ગ મારફત પૂરો પાડે છે. મધ્ય-પૂર્વમાં તણાવ સતત વધતાં ભારતે હવે રશિયા અને અમેરિકા પાસેથી ક્રૂડની આયાત વધારી છે.

દુનિયામાં સૌથી મોટો ઓઈલ ભંડાર કોની પાસે? સાઉદી કે રશિયા કરતાં પણ વધુ, અમેરિકા તો ઘણું પાછળ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત, 56 ગુમ

વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત, 56 ગુમ

કેરળમાં ફસાયેલા બ્રિટનના ફાઈટર જેટને પ્લેનમાં પરત લઈ જવાશે, રિપેરિંગ ના થઈ શકતા લેવાયો નિર્ણય

કેરળમાં ફસાયેલા બ્રિટનના ફાઈટર જેટને પ્લેનમાં પરત લઈ જવાશે, રિપેરિંગ ના થઈ શકતા લેવાયો નિર્ણય

15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મુદ્દે દિલ્હી સરકારનો યુ-ટર્ન, હવે નવી પોલિસી બનાવાશે

15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મુદ્દે દિલ્હી સરકારનો યુ-ટર્ન, હવે નવી પોલિસી બનાવાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું બેટરીના લીધે ચાંદીના ભાવ વધી રહ્યા છે? ચીનના મોટા નિર્ણયથી ઈલોન મસ્ક પણ ચિંતિત | Silver Price Un…

શું બેટરીના લીધે ચાંદીના ભાવ વધી રહ્યા છે? ચીનના મોટા નિર્ણયથી ઈલોન મસ્ક પણ ચિંતિત | Silver Price Un…

6 months ago
હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

4 months ago
નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા | Nadiad Mamlatdar suspended for collecting ga…

નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા | Nadiad Mamlatdar suspended for collecting ga…

7 months ago
મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે | Modi on four day visit to Jordan Ethiopia O…

મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે | Modi on four day visit to Jordan Ethiopia O…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News