gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે અગત્યના સમાચાર, સૌથી મોટી બેન્ક 10 દિવસમાં બદલશે આ નિયમ | sbi credit cards…

G METRO NEWS by G METRO NEWS
July 5, 2025
in Business
0 0
0
ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે અગત્યના સમાચાર, સૌથી મોટી બેન્ક 10 દિવસમાં બદલશે આ નિયમ | sbi credit cards…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Credit Card Rule Change:  સરકારી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે મોટા સમાચાર છે. બેન્કે ક્રેડિટ કાર્ડ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આનાથી ગ્રાહકોના ખિસ્સા પર અસર પડી શકે છે. એવામાં ક્રેડિટ કાર્ડ યુઝર્સે સાવચેત રહેવાની જરૂર છે. આ ફેરફારો 15 જુલાઈ, 2025થી કરવામાં આવશે. જેમાં દર મહીને બિલની મિનિમમ અમાઉન્ટ ડ્યૂ (MAD)ને લઈને ગાઈડલાઈન તેમજ કોમ્પ્લિમેન્ટરી ઇન્શ્યોરન્સ કવરને લઈને નિયમો બદલાશે. 

મિનિમમ અમાઉન્ટ ડ્યૂ  (MAD) શું છે?

મિનિમમ અમાઉન્ટ ડ્યૂ એ ન્યૂનતમ રકમ છે જે તમારે દર મહિનાની બિલિંગ તારીખ સુધીમાં ચૂકવવાની હોય છે. આનો અર્થ એ નથી કે તમને ડિફોલ્ટર ગણવામાં આવે છે અને તમારી ક્રેડિટ હિસ્ટ્રી પણ બગડતી નથી.

મિનિમમ અમાઉન્ટ ડ્યૂમાં વધારો કરવામાં આવશે 

SBI કાર્ડ દ્વારા વેબસાઇટ પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 15 જુલાઈ, 2025થી અમલમાં આવનારો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ બિલની મિનિમમ અમાઉન્ટ ડ્યૂ સાથે સંબંધિત છે. ફેરફારની વાત કરીએ તો, હવે SBI તરફથી કુલ બાકી બિલ રકમના 2% સાથે GST રકમના 100%, EMI બેલેન્સ, ફી, ફાઇનાન્સ ચાર્જ, ઓવરલિમિટ રકમ (જો કોઈ હોય તો) પણ MAD માં શામેલ કરવામાં આવશે એટલે કે યુઝર માટે મિનિમમ અમાઉન્ટ ડ્યૂમાં વધારો થવાનો છે.

મિનિમમ અમાઉન્ટ ડ્યૂ કેટલી છે?

ક્રેડિટ કાર્ડની મિનિમમ અમાઉન્ટ ડ્યૂનો અર્થ એ છે કે દર મહિને તમારા બાકી બિલનો તે ભાગ હોય છે, જે તમારે ચૂકવવો પડે છે જેથી લેટ પેમેન્ટ ચાર્જ ટાળી શકાય. તે 2 થી 5% સુધીની હોય છે. જો કે, આ ફક્ત એક સુવિધા છે જેના દ્વારા ક્રેડિટ કાર્ડ યુઝર ડિફોલ્ટ ટાળી શકે છે, પરંતુ તે ચૂકવ્યા પછી પણ બાકી ચુકવણી પર વ્યાજ વસૂલવામાં આવે છે અને તેથી MAD ચુકવણીને બદલે સમગ્ર બાકી બિલ ચૂકવવું વધુ નફાકારક છે.

આ પણ વાંચો: જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ : રૂ.4840 કરોડ જપ્ત કરાશે

એર એકસીડન્ટ ઇન્શ્યોરન્સ કવર હવે બંધ કરવામાં આવશે 

SBI ક્રેડિટ કાર્ડ સંબંધિત બીજા ફેરફારમાં ક્રેડિટ કાર્ડ યુઝરની તમામ કેટેગરીને અસર કરશે. SBI કાર્ડ એલીટ, SBI કાર્ડ માઈલ્સ એલીટ અને SBI કાર્ડ માઈલ્સ પ્રાઇમ યુઝર માટે પહેલા જે ફ્રી એર એકસીડન્ટ ઇન્શ્યોરન્સ કવર આપવામાં આવતું એ હવે ઉપલબ્ધ નહીં રહે. 

અગાઉ SBI કાર્ડધારકોને 1 કરોડ રૂપિયા સુધીનું મફત એર એકસીડન્ટ ઇન્શ્યોરન્સ કવર પૂરું પાડવામાં આવતું હતું. જે હવે બંધ થવા જઈ રહ્યું છે. આ સુવિધા અન્ય SBI કાર્ડ્સ પર પણ ઉપલબ્ધ છે, જેમ કે SBI કાર્ડ પ્રાઇમ અને SBI કાર્ડ પલ્સ પર આ એર એકસીડન્ટ ઇન્શ્યોરન્સ કવર 50 લાખ રૂપિયા સુધીનું છે અને તે પણ બંધ થઈ જશે.

ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે અગત્યના સમાચાર, સૌથી મોટી બેન્ક 10 દિવસમાં બદલશે આ નિયમ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ : રૂ.4840 કરોડ જપ્ત કરાશે | SEBI bans Jane Street: Rs 4840 crore to b…

જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ : રૂ.4840 કરોડ જપ્ત કરાશે | SEBI bans Jane Street: Rs 4840 crore to b...

ઇક્વિટી કેશ ટર્નઓવર ૯ મહિનાની ઊંચી સપાટીએ, ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ઘટાડો | Equity cash turnover hits…

ઇક્વિટી કેશ ટર્નઓવર ૯ મહિનાની ઊંચી સપાટીએ, ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ઘટાડો | Equity cash turnover hits...

ચીનના એન્જિનિયરોના પલાયનનો વિવાદ

ચીનના એન્જિનિયરોના પલાયનનો વિવાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુદીજુદી તપાસ એજન્સીઓ પણ સક્રિય,ડૂપ્લિકેટ PSI એમ આઇ સોદાગરના બેન્ક ટ્રાન્જેક્શનોની તપાસ | Duplicate …

જુદીજુદી તપાસ એજન્સીઓ પણ સક્રિય,ડૂપ્લિકેટ PSI એમ આઇ સોદાગરના બેન્ક ટ્રાન્જેક્શનોની તપાસ | Duplicate …

7 months ago
ડ્રેનેજ-કેચપીટ કામગીરી કરવા ૭૦ કરોડથી વધુ ખર્ચ છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા મ…

ડ્રેનેજ-કેચપીટ કામગીરી કરવા ૭૦ કરોડથી વધુ ખર્ચ છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા મ…

11 months ago
સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | …

સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | …

5 months ago
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: સુપ્રિયા સુલે, રવિ કિશન સહિત જુઓ કોના કોના ના…

17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: સુપ્રિયા સુલે, રવિ કિશન સહિત જુઓ કોના કોના ના…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News