gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તો અમેરિકા ખાતે ભારતની પાંચ અબજ ડોલરની નિકાસ વિયેતનામ કબજે કરી લેશે | So Vietnam will capture India’…

G METRO NEWS by G METRO NEWS
July 8, 2025
in Business
0 0
0
તો અમેરિકા ખાતે ભારતની પાંચ અબજ ડોલરની નિકાસ વિયેતનામ કબજે કરી લેશે | So Vietnam will capture India’…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા સાથે વેપાર કરાર કરવા ભારત તૈયારીમાં છે અને આ અંગેની જાહેરાત ગમે ત્યારે થવાની શકયતા છે, ત્યારે જો કોઈ સંજોગોમાં બન્ને દેશો વચ્ચે વેપાર કરાર શકય નહીં બને તો ભારતે પોતાની પાંચ અબજ ડોલરની નિકાસ વિયેતનામને ગુમાવી દેવાનો વારો આવી શકે એમ હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. 

૨૦૨૩માં ભારતે અમેરિકા ખાતે કરેલી ૭૬ અબજ ડોલરની નિકાસમાંથી ૫.૪૦ અબજ ડોલરની નિકાસ એવી છે જે વિયેતનામની નિકાસ બાસ્કેટમાં બંધ બેસી શકે એમ છે. 

આમ એકદમ પ્રતિકૂળ સ્થિતિમાં ભારતની પાંચ અબજ ડોલરની નિકાસ વિયેતનામ ખેંચી શકે છે. 

ભારત તથા વિયેતનામ વચ્ચે ૧૬૦ જેટલા એવા સમાન પ્રોડકટસ છે જેની અમેરિકા ખાતે નિકાસ થાય છે. ૧૬૦ પ્રોડકટસનો બન્ને દેશોનો દરેકનો નિકાસ આંક ૨૦૨૩માં પાંચ અબજ ડોલર રહ્યો હતો. 

૧૬૦ માલસામાનમાં અમેરિકાનો વેપાર ૨૦થી ૨૨ અબજ ડોલર જેટલો રહે છે તેમછતાં, વિયેતનામ માત્ર ૫.૪૦ અબજ ડોલરના માલસામાન માટે ભારત સામે સ્પર્ધા કરી શકે એમ હોવાનંત અભ્યાસમાં વધુમાં જણાવાયું હતું. 

અમેરિકાએ વિયેતનામ સાથે દ્વીપક્ષી વેપાર કરાર જાહેર કરી દીધા છે જે હેઠળ નિકાસ ટેરિફ ઘટાડી ૨૦ ટકા કરાઈ છે. પરંતુ આ લખાય છે ત્યારે ભારત-અમેરિકા વેપાર કરારની જાહેરાત થઈ નથી અને ૯ જુલાઈની ડેડલાઈન નજીક આવી રહી છે.  આ તારીખ પહેલા જો બન્ને દેશો વચ્ચે વેપાર કરાર નહીં થાય તો ભારતના માલસામાન પર અમેરિકા ૨૬ ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની તૈયારીમાં છે જેનો લાભ વિયેતનામને થશે તેમ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

Next Post
નબળી લોન વૃદ્ધિ તથા વ્યાજના માર્જિન પર દબાણથી બેન્કોના નફા પર અસર જોવાશે | Weak loan growth and pres…

નબળી લોન વૃદ્ધિ તથા વ્યાજના માર્જિન પર દબાણથી બેન્કોના નફા પર અસર જોવાશે | Weak loan growth and pres...

10 જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.18,000 કરોડ ઉભા કરશે | As many as 10 startups will raise Rs 18 000 c…

10 જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.18,000 કરોડ ઉભા કરશે | As many as 10 startups will raise Rs 18 000 c...

ટેરિફ લાગુ કરવાની મુદત લંબાવાતા સોના-ચાંદીમાં પ્રવર્તતી નરમાઈ | Gold and silver prices fall as tarif…

ટેરિફ લાગુ કરવાની મુદત લંબાવાતા સોના-ચાંદીમાં પ્રવર્તતી નરમાઈ | Gold and silver prices fall as tarif...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહનોની વધારે પડતી ઝડપને કારણે દરરોજ 18 વ્યક્તિના મોત, આ મામલે ગુજરાત પાંચમા ક્રમે | overspeeding ca…

9 months ago
સયાજી હોસ્પિટલનું નિરીક્ષણ કરીનેNABH ની ટીમ પરત ફરી | NABH team returns after inspecting Sayaji Hosp…

4 months ago
રાહુલ ગાંધીનો આરોપ સાચો! અજિત પવારના દીકરાએ ખરીદેલી જમીન સરકારી, અણ્ણાએ કહ્યું -હેરાફેરી માટે પિતા પ…

8 months ago
ચૂંટણી સમયે સુરત બાદ ગોધરામાં પણ ‘હવાલા નેટવર્ક’નો ખુલાસો: AAP કાર્યકરો સામે ફરિયાદ, ઉમેદવારે આક્ષેપ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News