gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફના હાઉ વચ્ચે બિટકોઈન 112000 ડોલરની નવી ટોચ પર | Bitcoin hits new high of 112 000 amid tariff ro…

G METRO NEWS by G METRO NEWS
July 11, 2025
in Business
0 0
0
ટેરિફના હાઉ વચ્ચે બિટકોઈન 112000 ડોલરની નવી ટોચ પર | Bitcoin hits new high of 112 000 amid tariff ro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : છેલ્લા ચોવીસ કલાકમાં મક્કમપણે આગળ વધી મુખ્ય ક્રિપ્ટો કરન્સી બિટકોઈને તેની અગાઉની વિક્રમી સપાટી તોડી ૧૧૧૯૮૮ ડોલરની નવી ઊંચી સપાટી દર્શાવી હતી. આ અગાઉ વર્તમાન વર્ષના મેમાં બિટકોઈનનો  ઓલટાઈમ  હાઈ ભાવ ૧૧૧૯૭૦ ડોલર જોવા મળ્યો હતો. વર્તમાન વર્ષના પ્રારંભથી અત્યારસુધીમાં રોકાણકારોનું બિટકોઈનમાં ૧૯  ટકા જેટલું ંવળતર છૂટયું છે. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને પરિણામે માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બિટકોઈન છેલ્લા કેટલાક સમયથી રેન્ડ બાઉન્ડ રહ્યા કરતી હતી. 

બિટકોઈનમાં નવો ઊંચો ભાવ જોવા મળવાના કેટલાક કારણોમાં એક કારણ બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં રોકાણકારો દ્વારા જંગી ઈન્ફલોસ રહ્યું છે. જૂનના અંતિમ ભાગથી અત્યારસુધીમાં બિટકોઈ ઈટીએફસમાં અંદાજે એક અબજ ડોલરથી વધુનો ફલો રહ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. 

આ ઉપરાંત ક્રિપ્ટો કરન્સીસને લઈને ટ્રમ્પ વહીવટીતંત્ર સાનુકૂળ નીતિ ધરાવી રહ્યું છે અને નવા નિયમનો લવાશે તેવી ખેલાડીઓ અપેક્ષા રાખી રહ્યા છે. બિટકોઈનને અમેરિકાના રિઝર્વનો હિસ્સો બનાવવાનો માર્ગ મોકળો કરતા એક ઓર્ડર પર ટ્રમ્પે માર્ચમાં સહી કરી હતી.

બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ એથરમ તથા સોલાનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. એથરમ વધીને ૨૭૭૬ ડોલર જ્યારે સોલાના ૧૫૮ ડોલર કવોટ થતો હતો.  ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કેટ કેપ વધી ૩.૪૭ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

May 13, 2026
PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…

Next Post
વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુમાં સુધારો જોકે, ક્રૂડ તેલ દબાણ હેઠળ જોવા મળ્યું | Precious metals recove…

વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુમાં સુધારો જોકે, ક્રૂડ તેલ દબાણ હેઠળ જોવા મળ્યું | Precious metals recove...

શેરોમાં તેજીના નવા વેપારમાં ફંડો, મહારથીઓ સાવચેત : સેન્સેક્સ 345 પોઈન્ટ તૂટી 83190 | Funds experts c…

શેરોમાં તેજીના નવા વેપારમાં ફંડો, મહારથીઓ સાવચેત : સેન્સેક્સ 345 પોઈન્ટ તૂટી 83190 | Funds experts c...

બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર, જાણો ઉછાળા પાછળનું કારણ | /bitc…

બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર, જાણો ઉછાળા પાછળનું કારણ | /bitc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ | Spec…

2 months ago
અમદાવાદ સહિત 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert…

10 months ago
છોટાઉદેપુર: લોકાર્પણના અભાવે જિલ્લાના 10થી વધુ આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાય છે, ગ્રામજનો આરોગ્ય સેવા માટે …

5 months ago
અમદાવાદના મણિનગરમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ, મેનેજરની ધરપકડ, પાંચ મહિલાઓને મુક્ત કરાઈ | ah…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News