gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

‘જેઠાલાલે’ જિમ ટ્રેનરની મદદ લીધા વિના 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું હતું, જાણો કેવી રીતે | taarak mehta ka ooltah chashmah dilip joshi weight loss story

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 12, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Actor Dilip Joshi lost 16 kg Weight in 45 Days: આજકાલ સેલિબ્રિટીઝ ઝડપથી વજન ઘટાડી રહ્યા છે. કપિલ શર્મા, કરણ જોહર, રામ કપૂર તેમજ બાદશાહે અદ્ભુત ટ્રાન્સફોર્મેશન કર્યું છે. તેમના વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોએ ઓઝેમ્પિક નામના ઇન્જેક્શનથી પોતાનો વજન ઘટાડ્યું છે. આ દરમિયાન, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠા લાલ એટલે કે દિલીપ જોશીનું ટ્રાન્સફોર્મેશન પણ ચર્ચામાં છે.

દિલીપ જોશીએ 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું અને આશ્ચર્યજનક વાત એ છે કે આ માટે તેણે ન તો જીમ કર્યું કે ન તો ડાયેટિંગ. અન્ય સેલિબ્રિટીઝની જેમ, દિલીપ જોશીએ મોંઘા જીમ ટ્રેનર કે મોંઘા ડાયેટિશિયનની મદદ લીધી ન હતી. તેમણે પોતે જણાવ્યું કે આટલા ઓછા સમયમાં તેણે આટલું વજન કેવી રીતે ઘટાડ્યુ હતું. ચાલો તે જાણીએ. 

રનિંગ કરી ઘટાડ્યું હતું વજન 

1992ની વાત છે, જ્યારે દિલીપ જોશીએ ગુજરાતી ફિલ્મ ‘હું હુંશી હુંશીલાલ’ માં એક વૈજ્ઞાનિકની ભૂમિકા માટે પોતાનો વજન ઘટાડવાનું હતું. તે અંગે વાર કરતા એક મીડિયા ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ કહ્યું કે, ‘તે સમય દરમિયાન હું રનિંગ કરતો. તેમજ જયારે હું કામ જતો ત્યારે સ્વિમિંગ ક્લબમાં કપડાં બદલતો અને વરસાદમાં મરીન ડ્રાઇવ પાર કરીને ઓબેરોય હોટેલ રનિંગ કરીને પાછો આવતો. જેમાં મને 45 મિનિટનો સમય લાગતો હતો. આ રીતે, મે દોઢ મહિનામાં તેમનું 16 કિલો વજન ઘટાડ્યું.

એક મહિનામાં કેટલા કિલો વજન ઘટાડવું સામાન્ય છે?

ડૉક્ટર કહે છે કે દર મહિને 2 થી 4 કિલો વજન ઘટાડવું એ એક સ્વસ્થ અને કાયમી રીત છે. આનો અર્થ એ છે કે શરીર ધીમે ધીમે ફિટ બને છે. ઉપરાંત, આ રીતે વજન ઘટાડવાથી વજન ફરીથી ઝડપથી વધતું પણ નથી.

આ પણ વાંચો: ઓનલાઈન વસ્તુ ખરીદ્યા બાદ રિટર્ન કરી, પરંતુ રિફંડ ના મળતું હોય તો આ રીતે કરો ફરિયાદ

વજન ઘટાડવા શું કરવું જોઈએ?

સ્વસ્થ રીતે વજન ઘટાડવા માટે, ડોકટરો સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે. તેમજ દરરોજ 30 મિનિટ માટે થોડી કસરત કરો. પૂરતી ઊંઘ લો અને તણાવ ઓછો રાખો. આ ઉપરાંત પુષ્કળ પાણી પીઓ અને સૌથી અગત્યનું, કોઈપણ ફિટનેસ અથવા ડાયટ પ્લાન શરૂ કરતા પહેલા, ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લો.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

શું છે ‘જેન ઝી સ્ટેર’, જેણે યુવાનોના વર્તન બાબતે સામાજિક ચર્ચા છંછેડતા ચિંતા વધારી? | gen z stare millennials workplace concerns explained

July 21, 2025
Lifestyle

‘રાજકીય લડત જનતાની વચ્ચે જઈને લડો, EDનો ઉપયોગ કેમ કરો છો?’, સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી | supreme court on enforcement directorate ed over fighting political battles

July 21, 2025
Lifestyle

દુનિયામાં સૌથી વધુ બોલાતો શબ્દ કયો? મજાકથી થઈ હતી તેની શરુઆત | general the worlds most spoken word is ok know its surprising origin story

July 19, 2025
Next Post
અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, દેશ-વિદેશની ચર્ચિત હસ્તીઓ રહી હતી હાજર | anant…

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, દેશ-વિદેશની ચર્ચિત હસ્તીઓ રહી હતી હાજર | anant...

નારાયણા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ બ્રેક શિષ્યવૃતિની જાહેરાત કરાઈ

નારાયણા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ બ્રેક શિષ્યવૃતિની જાહેરાત કરાઈ

અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પૂર્વ પાયલટનું નિવેદન, કહ્યું- ‘ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખ…

અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પૂર્વ પાયલટનું નિવેદન, કહ્યું- 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, LoC પર સતત 7મા દિવસે સીઝફાયર ભંગ, ભારતનો સજ્જડ જવાબ | Pakistan’s ‘nefariou…

પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, LoC પર સતત 7મા દિવસે સીઝફાયર ભંગ, ભારતનો સજ્જડ જવાબ | Pakistan’s ‘nefariou…

3 months ago
ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ, બક્સરના જિલ્લા અધ્યક્ષ સસ્પેન્ડ | Bihar Election 2025…

ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ, બક્સરના જિલ્લા અધ્યક્ષ સસ્પેન્ડ | Bihar Election 2025…

3 months ago
‘પાકિસ્તાન યુદ્ધવિરામનો ભંગ કરે તો સેનાને જવાબ આપવા આદેશ આપી દેવાયા’, ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય સેનાએ શું-શું કહ્યું

‘પાકિસ્તાન યુદ્ધવિરામનો ભંગ કરે તો સેનાને જવાબ આપવા આદેશ આપી દેવાયા’, ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય સેનાએ શું-શું કહ્યું

2 months ago
VIDEO : ગર્લફ્રેન્ડને બોય્ઝ હોસ્પિટલમાં લઈ જવા સૂટકેસમાં પૂરી, પછી આ રીતે પોલ ખુલી! | Boy hid girlfr…

VIDEO : ગર્લફ્રેન્ડને બોય્ઝ હોસ્પિટલમાં લઈ જવા સૂટકેસમાં પૂરી, પછી આ રીતે પોલ ખુલી! | Boy hid girlfr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News