gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકાના કાઠ નજીક કાળિયાર ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યું | Blackbuck found injured near Dholka riverbank

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
ધોળકાના કાઠ નજીક કાળિયાર ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યું | Blackbuck found injured near Dholka riverbank
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વાહને અડફેટે લીધાની આશંકા

– બાવળા બાદ અમદાવાદના પશુ ચિકિત્સાલયમાં કાળિયારને સારવાર માટે ખસેડાયું

ધોળકા : ધોળકાના કોઠ નજીક કાળિયાર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. ઇજાગ્રસ્ત કાળિયારને બાવળાન પશુ ચિકિત્સાલયમાં પ્રાથમિક સારાવર આપ્યા બાદ અમદાવાદના પશુ ચિકિત્સાલયમાં કાળિયારને સારવાર માટે ખસેડાયું હતું.

બાવળા તાલુકાના ગાંગડ ગામથી ધોળકા તાલુકાના કોઠ ગામ તરફના રોડ ઉપર ગત રાત્રિના સમયગાળા દરમિયાન એક ઇજાગ્રસ્ત હાલતમાં કાળિયાર હરણ તરફડિયા મારી રહ્યું હતું. દરમિયાન કોઠ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી જયેન્દ્રીબેહેન બાવળા તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમની નજર તરફડીયા મારતા કાળિયાર પર પડતા તેનો જીવ બચાવવા બાવળાના જીવદયાપ્રેમીને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જીવદયાપ્રેમી શખ્સે કાળિયારનો જીવ બચાવવા માટે પોલીસકર્મીની મદદ લઇ તાત્કાલિક ઇજાગ્રસ્ત કાળિયારને રિક્ષામાં બાવળાની વેટરનરી હોસ્પિટલમાં મોડી રાત્રે લાવ્યા હતા. જ્યા ફરજ પરના પશુચિકિત્સકએ પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ તબિયતમાં કોઇ સુધારો નહીં જણાતા વધુ સારવાર માટે અમદાવાદના પશુ ચિકિત્સાલયમાં લઇ જવાની ફરજ પડતા અમદાવાદની વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરનો સંપર્ક કરી રેસ્ક્યૂ વાનની માંગણી કરી હતી પરંતુ યોગ્ય ઉત્તર મળ્યો નહતો. વાઇલ્ડ લાઇફ કેરમાં આ ઘટના બાબતે જાણ કરતા તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક આર.એફ.ઓ. (વન વિભાગ અધિકારી) ત્યાં આવશે પછી અમે ઇજાગ્રસ્ત કાળિયારને લેવા માટે આવીશું. દરમિયાન વન વિભાગ અધિરકારી પણ સમયસર પહોંચ્યા નહતા. બીજી બાજુ કાળિયારની તબિયત લથડતા  મોડી રાત્રે અમદાવાદના પશુ ચિકિત્સાલયમાં લઇ જવાની ફરજ પડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
શેત્રુંજીમાંથી દૈનિક 10 કરોડ લિ. પાણી લેતી કોર્પો. ઉપર 305 કરોડ વ્યાજનું વ્યાજ ચડયું | 305 crore int…

શેત્રુંજીમાંથી દૈનિક 10 કરોડ લિ. પાણી લેતી કોર્પો. ઉપર 305 કરોડ વ્યાજનું વ્યાજ ચડયું | 305 crore int...

ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન 8 વર્ષમાં 60 ટકા વધ્યું | State GST collection in Bhavnagar increased…

ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન 8 વર્ષમાં 60 ટકા વધ્યું | State GST collection in Bhavnagar increased...

શ્રીનાથજી સોસાયટી જવાના માર્ગ પર આવેલા નાળાનો સ્લેબ જર્જરિત | The slab of the drain on the way to Sh…

શ્રીનાથજી સોસાયટી જવાના માર્ગ પર આવેલા નાળાનો સ્લેબ જર્જરિત | The slab of the drain on the way to Sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SMCએ પકડેલા લાલુ સિન્ધી ગેંગના 1.40 કરોડના દારૃના કેસમાં PI સસ્પેન્ડ | PI suspended in case of SMC r…

SMCએ પકડેલા લાલુ સિન્ધી ગેંગના 1.40 કરોડના દારૃના કેસમાં PI સસ્પેન્ડ | PI suspended in case of SMC r…

5 months ago
ટ્રક ડ્રાયવરને દોડાવીને ટોળાંએ બેલ્ટ ફટકારી રોષ ઠાલવ્યો હતો | The mob vented its anger by beating th…

ટ્રક ડ્રાયવરને દોડાવીને ટોળાંએ બેલ્ટ ફટકારી રોષ ઠાલવ્યો હતો | The mob vented its anger by beating th…

4 months ago
અમદાવાદની શાળામાં વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ, વાલીઓમાં ભારે રોષ | ahmedabad school …

અમદાવાદની શાળામાં વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ, વાલીઓમાં ભારે રોષ | ahmedabad school …

12 months ago
જામનગરના યુવાનના ઘર પર તેની પત્ની-સાળી અને સાસુનો પથ્થરમારો : ધાક ધમકી આપ્યાની ફરિયાદ | Stones pelte…

જામનગરના યુવાનના ઘર પર તેની પત્ની-સાળી અને સાસુનો પથ્થરમારો : ધાક ધમકી આપ્યાની ફરિયાદ | Stones pelte…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News