gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શું તમારા PF એકાઉન્ટમાં વ્યાજના પૈસા જમા થયા? આ રીતે મિનિટોમાં જ ચેક કરો બેલેન્સ | Did you get inter…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in Business
0 0
0
શું તમારા PF એકાઉન્ટમાં વ્યાજના પૈસા જમા થયા? આ રીતે મિનિટોમાં જ ચેક કરો બેલેન્સ | Did you get inter…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PF Interest: દેશભરના પગારદાર કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ આવ્યા છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે 96.51 ટકા કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતાઓમાં નિર્ધારિત સમય પહેલાં 8.25% વ્યાજ દર જમા કરાવી દીધો છે. સરકારે 22 મે 2025ના રોજ ચાલુ નાણાકીય વર્ષ માટે 8.25% વ્યાજ દર નક્કી કર્યો હતો. વ્યાજ જમા કરાવવાની પ્રક્રિયા પહેલાની સરખામણીમાં ઝડપી બની છે. જ્યારે અગાઉના વર્ષોમાં ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે PF વ્યાજ ખાતામાં જમા કરાવવામાં આવતું હતું. બીજી તરફ આ વખતે આ પ્રક્રિયા જૂનમાં જ શરૂ થઈ ગઈ હતી.

કરોડો કર્મચારીઓને મળશે લાભ

કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ અઠવાડિયાના અંત સુધીમાં બાકીની રકમ જમા કરાવવાનું કામ પૂર્ણ કરશે, જેનો લાભ દેશભરના કરોડો કર્મચારીઓને મળશે. એનો અર્થ એ છે કે, જો તમે કાર્યકારી વ્યાવસાયિક છો અને તમારી પાસે PF ખાતું છે, તો તમારા છેલ્લા વ્યાજના હપ્તા પહેલાથી જ જમા થઈ ગયા હશે અથવા ટૂંક સમયમાં જમા જઈ જશે.

તેમણે જણાવ્યું કે, આ વર્ષે નાણાકીય વર્ષ 2025 માટે 33.56 કરોડ ખાતાઓ ધરાવતી 13.88 લાખ કંપનીઓ માટે વાર્ષિક ખાતાઓ અપડેટ કરવાના હતા, જેમાંથી 8 જુલાઈ સુધી 13.86 લાખ કંપનીઓના 32.39 કરોડ ખાતાઓમાં 8.25 ટકાના દરે વ્યાજના પૈસા જમા થઈ ચૂક્યા છે. એટલે કે 99.9% કંપનીઓ અને 96.51% કર્મચારીઓ માટે વાર્ષિક ખાતાઓ અપડેટ કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે.

કેવી રીતે ચેક કરવું બેલેન્સ?

EPFO પોર્ટલ પર જઈને ‘Our Service’ સેક્શનના ‘For Employees’ વાળી કેટેગરી પર ક્લિક કરવું. હવે Member Passbook સિલેક્ટ કર્યા બાદ પોતાનો UAN નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરવું. બેલેન્સ સ્ક્રીન પર દેખાશે. 

બેલેન્સ ચેક કરવા માટે બીજી એક સરળ રીત છે. તમે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી EPFOHO UAN ટાઈપ કરી 7738299899 પર સેન્ડ કરી દેવું. તમને SMS દ્વારા PF બેલેન્સની જાણકારી આપી દેવામાં આવશે. 

આ પણ વાંચો: VIDEO: ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ, જુઓ આખું લિસ્ટ

બીજી એક રીત એ છે કે, તમે પહેલા UMANG App ડાઉનલોડ કરો. All Services સિલેક્ટ કરી પાસબુક ચેક કરવી, તમે બેલેન્સ જોઈ શકશો.   9966044425 પર પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ફોન કરો. બે રીંગ વાગ્યા બાદ તમારો ફોન આપોઆપ ડિસ્કનેક્ટ થઈ જશે. મિનિટોમાં તમે તમારા પીએફ બેલેન્સની જાણકારી આપી દેવામાં આવશે. આ કોલના પૈસા નહીં લાગશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોકાણકારોને આકર્ષવા માટે એક્ઝિટ લોડમાં ઘટાડો | Exit load reduction to attract investors in MF
Business

રોકાણકારોને આકર્ષવા માટે એક્ઝિટ લોડમાં ઘટાડો | Exit load reduction to attract investors in MF

September 30, 2025
મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…
Business

મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…

September 29, 2025
ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…
Business

ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

September 29, 2025
Next Post
VIDEO: ‘સર, મેં ચોરી નથી કરી’, પરીક્ષા દરમિયાન IAS ઓફિસરે વિદ્યાર્થીને એક બાદ એક લાફા ઝીંક્યા | ias …

VIDEO: 'સર, મેં ચોરી નથી કરી', પરીક્ષા દરમિયાન IAS ઓફિસરે વિદ્યાર્થીને એક બાદ એક લાફા ઝીંક્યા | ias ...

કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના મેજર પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું | Collector Ketan Thakka…

કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના મેજર પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું | Collector Ketan Thakka...

‘PM મોદીએ મારી સાથે મરાઠીમાં વાત કરી…’, રાજ્યસભા માટે નોમિનેટ થયા બાદ ઉજ્જવલ નિકમનું નિવેદન | pm m…

'PM મોદીએ મારી સાથે મરાઠીમાં વાત કરી...', રાજ્યસભા માટે નોમિનેટ થયા બાદ ઉજ્જવલ નિકમનું નિવેદન | pm m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૃદ્ધાની હત્યામાં પોલીસને હત્યારાનું પગેરૂ મળતું નથી

વૃદ્ધાની હત્યામાં પોલીસને હત્યારાનું પગેરૂ મળતું નથી

2 months ago
અમેરિકામાં મંદીના એંધાણ : કંપનીઓ નાદારીના પંથે | Recession looms in America: Companies on the verge …

અમેરિકામાં મંદીના એંધાણ : કંપનીઓ નાદારીના પંથે | Recession looms in America: Companies on the verge …

1 month ago
ડ્રગ્સની દાણચોરી મામલે ગુજરાતમાં દર મહિને સરેરાશ 54ની ધરપકડ, 3 વર્ષમાં કુલ 1366 કેસ દાખલ | On averag…

ડ્રગ્સની દાણચોરી મામલે ગુજરાતમાં દર મહિને સરેરાશ 54ની ધરપકડ, 3 વર્ષમાં કુલ 1366 કેસ દાખલ | On averag…

6 months ago
બિહારમાં ચૂંટણી પહેલા ભાજપનો મોટો ‘ખેલ’! PM મોદીની સભામાં દેખાયા RJDના ધારાસભ્યો | rjd mlas vibha de…

બિહારમાં ચૂંટણી પહેલા ભાજપનો મોટો ‘ખેલ’! PM મોદીની સભામાં દેખાયા RJDના ધારાસભ્યો | rjd mlas vibha de…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News