gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોબા પાસે મોપેડ ચાલક મહિલાના રૃા.૯૧ હજારના દોરાની ચીલઝડપ | Woman moped driver robbed of Rs 91 thousa…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
કોબા પાસે મોપેડ ચાલક મહિલાના રૃા.૯૧ હજારના દોરાની ચીલઝડપ | Woman moped driver robbed of Rs 91 thousa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં ફરી ચેઇન સ્નેચરો દેખાયા

પુત્રને લઈને શાળાએથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન બાઈક ઉપર આવેલા બે ચેઇન સ્નેચરો દોરો તોડી ફરાર

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક કોબા પાસે મોપેડ ઉપર જઈ રહેલી મહિલાના
ગળામાંથી બાઈક ઉપર આવેલા બે ચેઇન સ્નેચરો ૯૧ હજાર રૃપિયાનો સોનાનો દોરો તોડીને
ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો
છે અને તેના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી ચિલ ઝડપના
બનાવો વધી રહ્યા છે ત્યારે શહેર નજીક કોબા પાસે વધુ એક ચીલ ઝડપની ઘટના બહાર આવી
છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત પ્રમાણે કોબા ખાતે આવેલી શુભ
પાયોનીયર વસાતમાં રહેતા કલ્પનાબેન મુકેશકુમાર પટેલ ગત શુક્રવારે તેમનું મોપેડ લઈને
ગિફ્ટ સિટી ખાતે આવેલી શાળામાં તેમના પુત્રને લેવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ
મોપેડ ઉપર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સવસ રોડ પર પોતાની સોસાયટી તરફ પરત ફરી
રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલા બાઇક સવાર બે ઇસમોમાંથી પાછળ બેઠેલા ઇસમે
કલ્પનાબેનના ગળામાંથી પેન્ડલવાળી સોનાની ચેઇન ખેંચી લીધી અને તેઓ કોબા સર્કલ તરફ
ભાગી ગયા હતા. તેમણે બૂમાબૂમ કરવા છતાં આ ચેઇન સ્નેચરો હાથમાં આવ્યા ન હતા અને
ત્યારબાદ આ અંગે તેમના પતિને ફોન પર જાણ કરી હતી.

જેથી હાલ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા
પોલીસ દ્વારા સીસીટીવીના આધારે ફરાર થઈ ગયેલા ચેઇન સ્નેચરોને શોધવા માટે દોડધામ
શરૃ કરવામાં આવી છે. ગાંધીનગરમાં અટકી ગયેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓ ફરીથી શરૃ થતા
સ્થાનિકોમાં ફાફડાટ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત…
GUJARAT

February 18, 2026
વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ,…

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

Next Post
સર્કિટ હાઉસ પાસે હીટ એન્ડ રન ઃ બાઈક સવાર યુગલને ફંગોળી કાર ચાલક ફરાર | Hit and run near Circuit Hous…

સર્કિટ હાઉસ પાસે હીટ એન્ડ રન ઃ બાઈક સવાર યુગલને ફંગોળી કાર ચાલક ફરાર | Hit and run near Circuit Hous...

ઇસનપુરમાં બે રિક્ષા અથડાતાં યુવકનું સારવાર દરમિયાન મોત | Ekkewe sarafo ra malo atun ar safei mwirin …

ઇસનપુરમાં બે રિક્ષા અથડાતાં યુવકનું સારવાર દરમિયાન મોત | Ekkewe sarafo ra malo atun ar safei mwirin ...

લોક અદાલતમાં અકસ્માત, ફોજદારી ૧૧.૬૯ લાખ કેસોનો સુખદ નિવેડો | 11 69 lakh case lon Lok Adalat

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં કેગનું સરપ્રાઈઝ ઓડિટ, કથિત કૌભાંડની તપાસનો ધમધમાટ | CAG surprise a…

4 weeks ago
જમ્મૂ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે, કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ | Kash…

7 months ago
દિલ્હી બાદ બેંગલુરુમાં 40 શાળાઓને બોમ્બની ધમકી, ‘રોડકિલ’ નામક વ્યક્તિએ ઈમેલ કરી કહ્યું- તમે કોઈએ મને…

રફતારનો કહેર ઃ અરવિંદ મીલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Emon chinnap a mano mwirin an a tori ew …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News