gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

4.89 લાખનો દારૂ ભરેલી કાર સાથે ડ્રાઈવર ઝડપાયો | Driver caught with car loaded with liquor worth Rs 4…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
4.89 લાખનો દારૂ ભરેલી કાર સાથે ડ્રાઈવર ઝડપાયો | Driver caught with car loaded with liquor worth Rs 4…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિરમગામ નળસરોવર રોડ ઉપર

– એક શખ્સ ફરાર : રૂા. 12.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસની કાર્યવાહી

વિરમગામ : વિરમગામ નળસરોવર રોડ ઉપર ઝેઝરા તરફ જવાના એપ્રોચ રોડ ઉપરથી ૪૮૮ લાખના દારૂ સાથે જડિયા ગામનો કાર ચાલક ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજો આરોપી ફરાર થવામાં સફળ થયો હતો. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે દારૂ, કાર મોબાઈલ સાથે રૂપિયા ૧૨.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સચાણા નળસરોવર ઉપરથી એક ગાડીમાં  વિદેશી ભરીને નીકળવાની હતી. પોલીસે ઝેઝરા એપ્રોચરોડ ઉપર વોચ ગોઠવી કારને ઇશારાથી રોકી તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરની બોટલ નંગ ૭૪૪ જેની કિંમત ૪,૮૮,૭૪૦ ગાડીની કિંમત રૂપિયા ૮ લાખ મોબાઈલ ફોન ૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૧૨,૯૩,૭૪૦ના મુદ્દામાલ સાથે કાર ચાલક અશોક હમીરભાઈ પટેલ રહે. જાડિયા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠાવાળાને ઝડપી પાડયો હતો. જ્યારે બીજો આરોપી ડ્રાઇવરની બાજુમાં બેઠેલ સતરાભાઈ પીરાભાઈ રબારી રહે. ધરનોધર તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠાવાળો પોલીસને જોઈ ભાગી છૂટવામાં સફળ થયો હતો. પોલીસે ભાગી ગયેલા આરોપી દારૂ બીયર નો જથ્થો મંગાવનાર ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને આજીવન કેદ | Husband sentenced to life imprisonment…

પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને આજીવન કેદ | Husband sentenced to life imprisonment...

બાલાસિનોરની પ્રાથમિક શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે આવ્યા | Students came to Balasinore prima…

બાલાસિનોરની પ્રાથમિક શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે આવ્યા | Students came to Balasinore prima...

બાવળાનો ગર્લ્સ સ્કૂલ રોડ ખાડાં અને ગંદા પાણીથી બિસ્માર બન્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસામ પોલીસ પર 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ, સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને સોંપી તપાસ | supreme court…

1 year ago
Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

5 months ago
ભારતીય રોકાણકારોએ અમેરિકન બજારોમાં રોકાણ કરવા તરફ દોટ મૂકી | Indian investors rush to invest in Amer…

ડોલરમાં મજબૂતાઈને પગલે ઘરઆંગણે સોનાચાંદીમાં ઊંચા મથાળે ભાવ જળવાયા | Domestic gold and silver prices …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News