gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સતત બીજા દિવસે સુરતની ખાડીના પાણીને અવરોધતા દબાણો દુર કરવાની કામગીરી યથાવત | Work to remove encroach…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
સતત બીજા દિવસે સુરતની ખાડીના પાણીને અવરોધતા દબાણો દુર કરવાની કામગીરી યથાવત | Work to remove encroach…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરતમાં ખાડી પૂર અટકાવવા માટે હાઈલેવલ કમિટી બનાવ્યા બાદ કમિટિ અને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. ખાડીના પાણીને અવરોધતા સ્ટ્રકચર અને દબાણ માટેનો સર્વે કર્યા બાદ ગઈ કાલથી કલવર્ટ અને ખાડી કિનારે થયેલા શિલ્ટીંગ દુર કરવાની કામગીરી સતત બીજા દિવસે પણ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી પાલિકા અને સરકારના વિવિધ તંત્ર સાથે સંકલનનો અભાવ હોવાથી આ કામગીરી થતી ન હતી હવે કમિટી બનાવ્યા બાદ કામગીરી ઝડપથી થઈ રહી છે. 

સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીના કારણે સુરતમાં સતત ખાડી પુરની ભીતિ રહે છે. તેમાં પણ જિલ્લામાં વરસાદનું જોર વધુ હોય ત્યારે ખાડી પૂર આવે છે. જોકે, ખાડીની માલિકી સરકારની હોય ખાડી પરના દબાણ હટાવવાની જવાબદારી સરકારની રહે છે. આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં જે દબાણ હોય તે દબાણ દુર કરવાની જવાબદારી પાલિકાની છે. પરંતુ વર્ષોથી સંકલનના અભાવે સપૂણ કામગીરી થતી ન હોય ખાડી પૂરનો ભોગ સુરતે બનવું પડે છે. 

સતત બીજા દિવસે સુરતની ખાડીના પાણીને અવરોધતા દબાણો દુર કરવાની કામગીરી યથાવત 2 - image

જોકે, આ વર્ષે ખાડી પૂર આવ્યા બાદ લોકોમાં ભારે આક્રોશ હતો અને આગામી પાલિકાની ચૂંટણીમાં આ મુદ્દો હોટ બને તેવી શક્યતા હતી. જેના કારણે એક બેઠક મળી હતી અને તેમાં ખાડી પુર અટકાવવા માટે હાઈ પાવર કમિટી બનાવવામા આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે પહેલા જિલ્લા કલેકટર હતા પરંતુ એક જ દિવસમાં પાલિકા કમિશ્નરને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ હાઈપાવર કમીટીના અધ્યક્ષ બન્યા બાદ પાલિકા તંત્ર એક્શનમા આવ્યું છે અને સર્વે કર્યા બાદ કામગીરી પણ શરૂ કરી દીધી છે.

રવિવારે કામગીરી બાદ આજે સોમવારે પણ પાલિકાએ કામગીરી ચાલુ રાખી છે. આજે સવારે  નવો પૂર્વ(સરથાણા) ઝોનમાં આવેલ ટી.પી. સ્કીમ નં. 21 (સરથાણા-સીમાડા) માં 60.00 મીટરનો આઇકોનિક રસ્તા ઉપર શિવ પ્લાઝા રેસીડેન્સી પાસે પાસોદરા-કઠોદરા તરફથી આવતી ખાડી પર વર્ષો જુનો પાઇપ કલવર્ટ બનાવવામાં આવ્યો છે. આ કલવર્ટ જર્જરીત હાલતમાં હોય તેને સુરક્ષા કારણોસર વાહન વ્યવહાર માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવેલ. આજરોજ સદરહુ કલવર્ટને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત બમરોલી ખાતે ખાડીના વહેણમાં અવરોધ રૂપ પાઇપ કન્વર્ટ તોડવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે ટીપી સ્કીમ નંબર 43 ભીમરાડના ફાઇનલ પ્લોટ નંબર 81 સુરત મહાનગરપાલિકાના નવનિર્મિત આવાસની બાજુમાં ખાડીની એલાઇનમેન્ટમાં દબાણ થયા હતા. તે પુરાણને દૂર કરી ખાડી વાઈડનીંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરુદ્ધ કાર્યવાહી, આગામી 3 વર્ષ નહીં મળે પગાર…
GUJARAT

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરુદ્ધ કાર્યવાહી, આગામી 3 વર્ષ નહીં મળે પગાર…

July 18, 2025
રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત | Gujarat govern…
GUJARAT

રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત | Gujarat govern…

July 18, 2025
પોસ્ટ વિભાગમાં ખાનગીકરણનો ભય: કર્મચારીઓએ પડતર માગ મુદ્દે કામકાજ ઠપ કરી નોંધાવ્યો વિરોધ | Employees p…
GUJARAT

પોસ્ટ વિભાગમાં ખાનગીકરણનો ભય: કર્મચારીઓએ પડતર માગ મુદ્દે કામકાજ ઠપ કરી નોંધાવ્યો વિરોધ | Employees p…

July 18, 2025
Next Post
મુંબઈ એરપોર્ટ પર અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રક અથડાઈ, મોટી દુર્ઘટના ટળી | Accident At Mum…

મુંબઈ એરપોર્ટ પર અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રક અથડાઈ, મોટી દુર્ઘટના ટળી | Accident At Mum...

વડોદરાના આજવામાં 24 કલાકમાં બે ઇંચ વરસાદ પડતા સપાટી વધીને 211.26 ફૂટ થઈ | water level to 211 26 feet…

વડોદરાના આજવામાં 24 કલાકમાં બે ઇંચ વરસાદ પડતા સપાટી વધીને 211.26 ફૂટ થઈ | water level to 211 26 feet...

મરાઠી ભાષા વિવાદ ઊભો કરનારા રાજ ઠાકરેની મુશ્કેલી વધી, NSA હેઠળ કાર્યવાહીની માગ | raj thackeray accus…

મરાઠી ભાષા વિવાદ ઊભો કરનારા રાજ ઠાકરેની મુશ્કેલી વધી, NSA હેઠળ કાર્યવાહીની માગ | raj thackeray accus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl…

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl…

6 days ago
વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als…

વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als…

3 months ago
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે | monsoon session extended f…

ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે | monsoon session extended f…

2 days ago
સલમાન રૂશ્દી પર છરીથી હુમલો કરનારને 25 વર્ષથી સજા, લેખકને ગુમાવવી પડી છે આંખ | Salman Rushdie attack…

સલમાન રૂશ્દી પર છરીથી હુમલો કરનારને 25 વર્ષથી સજા, લેખકને ગુમાવવી પડી છે આંખ | Salman Rushdie attack…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News