gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં વેન્ડર ઝોન બનાવવાની માંગ સાથે પાથરણાંવાળાનો મનપામાં હોબાળો | Rug sellers create ruckus in An…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
આણંદમાં વેન્ડર ઝોન બનાવવાની માંગ સાથે પાથરણાંવાળાનો મનપામાં હોબાળો | Rug sellers create ruckus in An…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લારી સાથે મનપામાં ઘૂસી જઈ દેખાવો કરી આવેદનપત્ર

– ટૂંકી ગલીમાંથી હટાવી દેવાતા રોજગાર છીનવાયો : રાજા રોડ, રણછોડરાય માર્કેટ, જૂના બસ સ્ટેન્ડ પાસે જગ્યાની માંગણી

આણંદ : આણંદ મહાનગરપાલિકા દ્વારા જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી ટૂંકી ગલીના દબાણો દૂર કરીને ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે રોજગાર છીનવાઈ જતા ટૂંકી ગલીના પાથરણાવાળાઓએ આજે મનપામાં લારી લઈને ઘૂસી દેખાવો કર્યા હતા. આણંદમાં પાલિકાની જગ્યામાં વેન્ડર ઝોન બનાવવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે વેન્ડર ઝોન પોલિસી મેટર હોવાથી કાયદાકીય પ્લાનિંગ શરૂ કરી બાદમાં નિર્ણય લેવાનું પાલિકાએ જણાવ્યું છે.

આણંદની ટૂંકી ગલીના લારીવાળાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી ટૂંકી ગલીમાં રોજગાર મેળવતા ફેરિયાઓને ખસેડી દઈને તેમને બેરોજગાર કરી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી યોજના હેઠળ હવે તમામ લારીઓને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક વેન્ડર ઝોન આપવામાં આવે. તેમજ ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી છે. મહાપાલિકા દ્વારા જે પણ જગ્યાએ વેન્ડર ઝોન બનાવી આપવામાં આવશે ત્યાં તમામ લારી- પાથરણાવાળા જતા રહેશે. હાલ લારીવાળાઓને છ મહિનાથી દૂર કરવામાં આવ્યા હોવાથી તમામ પરિવારોને આથક મુશ્કેલીઓનો સામને કરવો પડી રહ્યો છે. રોજગારના અભાવે બે ટાઈમ ખાવાની પણ તકલીફો ઊભી થઈ છે. ત્યારે મહાપાલિકા પાસે હાલ ઘણી જગ્યાઓ છે. ત્યારે રાજા રોડ, રણછોડરાય માર્કેટ, જૂના બસ સ્ટેન્ડ પાસે સહિતની કોઈ પણ જગ્યાએ શેડ મારીને સફાઈ કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો રોજગાર મળી શકે તેમ છે. 

આણંદ મહાનગરપાલિકાના  ડે. કમિશનર નીલક્ષ મકવાણાએ જણાવ્યું હતું કે, ટૂંકી ગલી સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવેલું છે. ટૂંકી ગલી રોડ ઉપર ટ્રાફિક અને દબાણની સમસ્યા સર્જાતી હતી. જેથી મહાનગરપાલિકા દ્વારા આ દબાણ દૂર કરાયા છે. તેમની વેન્ડર ઝોનની માંગણી એક પોલિસી મેટર છે. પરંતુ, તેમની સમસ્યાને ધ્યાનમાં લઈને વેન્ડર ઝોનની કાયદાકીય રીતે પ્લાનિંગ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ તે સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…
GUJARAT

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

May 13, 2026
સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid…
GUJARAT

સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid…

May 13, 2026
મોપેડની ટક્કરે ઘાયલ સાયકલસવારનું સારવાર દરમિયાન મોત | Cyclist injured in moped collision dies during…
GUJARAT

મોપેડની ટક્કરે ઘાયલ સાયકલસવારનું સારવાર દરમિયાન મોત | Cyclist injured in moped collision dies during…

May 13, 2026
Next Post
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ચાંદીમાં આગઝરતી તેજી: ભાવ રૂપિયા 1,13,000 | Silver prices surge domestically…

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ચાંદીમાં આગઝરતી તેજી: ભાવ રૂપિયા 1,13,000 | Silver prices surge domestically...

30 વર્ષ દરમિયાન જરૂરીયાતમંદ 4500 છાત્રોને સાયકલનું નિશુલ્ક વિતરણ | Free distribution of bicycles to …

30 વર્ષ દરમિયાન જરૂરીયાતમંદ 4500 છાત્રોને સાયકલનું નિશુલ્ક વિતરણ | Free distribution of bicycles to ...

સોનામાં 27 ટકા જ્યારે બિટકોઈનમાં 30 ટકા વળતર | Gold returns 27 percent while Bitcoin returns 30 perc…

સોનામાં 27 ટકા જ્યારે બિટકોઈનમાં 30 ટકા વળતર | Gold returns 27 percent while Bitcoin returns 30 perc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે

7 months ago
‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

1 month ago
સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…

સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…

3 months ago
ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni…

ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News