gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં શૉકિંગ ઘટના: ચાલતી બસમાં મહિલાની ડિલિવરી, નવજાતને બારીમાંથી ફેંકી દીધું | maharashtra …

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં શૉકિંગ ઘટના: ચાલતી બસમાં મહિલાની ડિલિવરી, નવજાતને બારીમાંથી ફેંકી દીધું | maharashtra …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image: AI Gemini, File Photo

Maharashtra Woman Delivers Baby On Moving Bus: મહારાષ્ટ્રના પરભણીમાં રૂવાડાં ઊભા કરી દે તેવો કિસ્સો બન્યો છે. એક દંપતિએ બસમાં જ જન્મેલા પોતાના નવજાત બાળકને ચાલુ બસમાંથી ફેંકી દીધું હતું. જેના લીધે નવજાતનું મોત નીપજ્યું હતું. દંપતિના આ કૃત્યની જાણ એક જાગૃત નાગરિકના કારણે થઈ હતી. આ દરમિયાન તેણે જોયું કે, બસમાંથી એક કપડાંમાં લપેટીને કોઈ ચીજ બહાર ફેંકવામાં આવી છે. તો તેણે નજીક જઈને જોયું, તો તેમાં નવજાત શિશુ હતું. 

બસમાં જ જન્મ આપ્યો

એક 19 વર્ષીય યુવતીએ ચાલુ સ્લીપર કોચ બસમાં એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ તેણે અને તેના પતિ હોવાનો દાવો કરતાં વ્યક્તિએ નવજાત બાળકને એકાએક બસની બારીમાંથી બહાર ફેંકી દીધુ હતું. જેથી નવજાતનું મોત નીપજ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના સવારે 6.30 વાગ્યે પાથરી-સેલુ રોડ પર બની હતી. સતર્ક નાગરિકે પોલીસને જાણકારી આપી હતી કે, બસમાંથી કપડાંમાં લપેટી કોઈ ચીજ બહાર ફેંકવામાં આવી હતી, જેમાં નવજાત શિશુ હતું. 

બસ ડ્રાઈવરને દંપતિએ ખોટુ કહ્યું

રિતિકા ઢેરે નામની એક મહિલા સંતપ્રયાગ ટ્રાવેલ્સની સ્લિપર કોચ બસમાં અલ્તાફ શેખ (જે તેનો પતિ હોવાનો દાવો કરતો હતો) સાથે પુણેથી પરભણી જઈ રહી હતી, તે દરમિયાન ગર્ભવતી રિતિકાને પ્રસવ પીડા થઈ હતી. તેણે એક ચાલુ બસમાં જ એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ દંપતિએ બાળકને તુરંત કપડામાં લપેટી બસની બહાર ફેંકી દીધું હતું. બસ ડ્રાઈવરે પણ જોયું હતું કે, બસની બારીમાંથી કપડાં લપેટાઈને કંઈક બહાર ફેંકવામાં આવ્યું છે. તેણે પૂછપરછ કરતાં દંપતિએ ઉલટી થઈ હોવાથી કપડું બહાર ફેંક્યું હોવાનું જણાવ્યું હતું. જો કે, તે જ સમયે રસ્તા પર સવાર એક જાગૃત નાગરિક બસની બારીમાંથી નવજાતને બહાર ફેંકવામાં આવ્યું હોવાનું જોતાં ચોંકી ઉઠ્યો હતો.  તેણે તુરંત પોલીસને જાણ કરી આ અંગે સૂચના આપી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

પોલીસે બસનો પીછો કર્યો

પોલીસની એક ટીમ પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે લકઝરી બસનો પીછો કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, વાહનનું નિરિક્ષણ કર્યા અને પ્રારંભિક તપાસ બાદ મહિલા અને શેખની અટકાયત કરવામાં આવી હતી. બંને જણ પતિ-પત્ની હોવાનો દાવો કરી રહ્યા હતાં. તેમની પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે, તેમણે નવજાતને એટલા માટે ફેંકી દીધુ કારણકે, તેઓ તેનું પાલન-પોષણ કરી શકે તેમ નથી. રસ્તા પર નવજાતને ફેંકી દેતાં તેનું મોત થયુ હતું.  પોલીસને શંકા છે કે, આ બંને પતિ-પત્ની નથી. તેમના જણાવ્યા પ્રમાણે, બંને દોઢ વર્ષથી પુણેમાં રહેતાં હતાં. પોલીસે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરી હતી. પરભણીના પાથરી પોલીસ સ્ટેશનમાં દંપતિ વિરૂદ્ધ BNS સેક્શન 94 (3), (5) (શબને ગુપ્ત રૂપે છૂપાવવાની કલમ) હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રમાં શૉકિંગ ઘટના: ચાલતી બસમાં મહિલાની ડિલિવરી, નવજાતને બારીમાંથી ફેંકી દીધું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનનો વર્ષ 2024-25 નો ઓડિટ રિપોર્ટ રજૂ : વિવિધ વિભાગો દ્વારા રૂ.116 કરોડના હિસાબો રજૂ …

વડોદરા કોર્પોરેશનનો વર્ષ 2024-25 નો ઓડિટ રિપોર્ટ રજૂ : વિવિધ વિભાગો દ્વારા રૂ.116 કરોડના હિસાબો રજૂ ...

તમને કેવી રીતે ખબર કે તે વડાપ્રધાન બનશે? રાહુલ ગાંધી વિશે બોમ્બે હાઈકોર્ટ આવું કેમ બોલી | How Do You…

તમને કેવી રીતે ખબર કે તે વડાપ્રધાન બનશે? રાહુલ ગાંધી વિશે બોમ્બે હાઈકોર્ટ આવું કેમ બોલી | How Do You...

પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત | Dog Attack in Porbandar Kutiyan…

પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત | Dog Attack in Porbandar Kutiyan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ‘મસ્તાની ગેંગ’નો આતંક: જેલમાંથી છૂટતા જ વ્યાજખોરે જમીન દલાલ પર તલવાર-છરી વડે જીવલેણ કર્યો…

અમદાવાદમાં ‘મસ્તાની ગેંગ’નો આતંક: જેલમાંથી છૂટતા જ વ્યાજખોરે જમીન દલાલ પર તલવાર-છરી વડે જીવલેણ કર્યો…

3 months ago
નવાબંદરમાંથી 3, માંગરોળથી 2 શંકાસ્પદ કાશ્મીરી ભાઈઓ પકડાયા | 3 suspected Kashmiri brothers arrested f…

નવાબંદરમાંથી 3, માંગરોળથી 2 શંકાસ્પદ કાશ્મીરી ભાઈઓ પકડાયા | 3 suspected Kashmiri brothers arrested f…

5 months ago
વડોદરા વકીલ મંડળનીમાં ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ૪૫૧૫ વકીલો નક્કી કરશે | 4515 lawyers will decide th…

વડોદરા વકીલ મંડળનીમાં ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ૪૫૧૫ વકીલો નક્કી કરશે | 4515 lawyers will decide th…

4 months ago
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકના મુખપાઠ કરી રચ્યો ઈતિ…

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકના મુખપાઠ કરી રચ્યો ઈતિ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News