gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમને કેવી રીતે ખબર કે તે વડાપ્રધાન બનશે? રાહુલ ગાંધી વિશે બોમ્બે હાઈકોર્ટ આવું કેમ બોલી | How Do You…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
તમને કેવી રીતે ખબર કે તે વડાપ્રધાન બનશે? રાહુલ ગાંધી વિશે બોમ્બે હાઈકોર્ટ આવું કેમ બોલી | How Do You…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bombay High Court Remark on Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને લઈને દાખલ એક અરજી બોમ્બે હાઇકોર્ટે નકારી દીધી છે.  અરજદારે માંગ કરી હતી કે, વીર સાવરકર વિશે જાણવા માટે સાંસદને તેમની અરજી વાંચવાનો નિર્દેશ કરવામાં આવે. જોકે, કોર્ટે આ વિશે જાણ્યું કે, અરજદારે આ જ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી હતી, જ્યાં તેમની અરજી નકારી દેવામાં આવી હતી. 

કથિત વિવાદિત નિવેદન સામે બોમ્બે હાઇકોર્ટમાં અરજી

હાઇકોર્ટના જસ્ટિસ આલોક અરાધે અને જસ્ટિસ સંદીપ મારનેની ખંડપીઠ આ સુનાવણી કરી રહી હતી. અભિનવ ભારત કોંગ્રેસ નામના એક સંગઠનના અધ્યક્ષ પંજક કુમુદચંદ્ર ફડણવીસે રાહુલ ગાંધીના સાવરકરના નિવેદન પર અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ સાંસદનું નિવેદન મૂંઝવણ ઊભી કરી રહ્યું છે. 

આ પણ વાંચોઃ પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ્રોલ-ડીઝલના ભાવ જુલાઈમાં બીજી વખત વધાર્યા

તમને કેવી રીતે ખબર કે તે વડાપ્રધાન બનશે?

કોર્ટે કહ્યું કે, ‘તમારી અરજીમાં પ્રાર્થના એ છે કે, અમે તેમને વ્યક્તિગત રૂપે તમારી અરજી વાંચવાનો નિર્દેશ કરીએ. કોર્ટ તમારી અરજી વાંચવા માટે મજબૂર કેવી રીતે કરી શકે?’ જોકે, આ મુદ્દે અરજદારે કહ્યું કે, ‘તે વિપક્ષના નેતા છે અને મૂંઝવણ ઊભી કરી રહ્યા છે, જો તે વડાપ્રધાન બની જશે, તો તબાહી મચાવી દેશે.’ અરજદારની આ દલીલ પર કોર્ટે જવાબ આપ્યો કે, ‘અમને નથી ખબર. શું તમે જાણો છો કે, તે વડાપ્રધાન બનશે?’ 

આ પણ વાંચોઃ ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ, કાર વડે ટક્કર માર્યા બાદ ગામે ગામ નાસતો રહ્યો

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું? 

હકીકતમાં, એપ્રિલ મહિનામાં કોર્ટે રાહુલ ગાંધીને સાવરકર વિશેની કથિત ટિપ્પણીને લઈને ફટકાર લગાવી હતી. મળતી માહિતી મુજબ, કોર્ટનું કહેવું છે કે, સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓ સામે આવી ટિપ્પણી કરવાની મંજૂરી ન આપી શકાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત | Dog Attack in Porbandar Kutiyan…

પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત | Dog Attack in Porbandar Kutiyan...

પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ્રોલ-ડીઝલના ભાવ જુલાઈમાં બીજી વખત વધાર્યા | petrol…

પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ્રોલ-ડીઝલના ભાવ જુલાઈમાં બીજી વખત વધાર્યા | petrol...

વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ, દોઢ માસમાં 5 મકાનોમાં ચોરી કરી | Sikligar…

વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ, દોઢ માસમાં 5 મકાનોમાં ચોરી કરી | Sikligar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વળતા પાણી: બે વર્ષમાં 28,000થી પણ વધુ સ્ટાર્ટઅપ્સ બંધ થઇ ગયા | The tide of the…

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વળતા પાણી: બે વર્ષમાં 28,000થી પણ વધુ સ્ટાર્ટઅપ્સ બંધ થઇ ગયા | The tide of the…

1 year ago
અમદાવાદઃ વેજલપુરમાં 76 વર્ષીય વૃદ્ધાને ‘ભૂવા’એ મંદિર બહાર છેતર્યા, વાતોમાં ઉલઝાવી સોનાની બંગડી લઈ ફર…

અમદાવાદઃ વેજલપુરમાં 76 વર્ષીય વૃદ્ધાને ‘ભૂવા’એ મંદિર બહાર છેતર્યા, વાતોમાં ઉલઝાવી સોનાની બંગડી લઈ ફર…

6 months ago
ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે SITની રચના, જાણો કોનો કોનો ટીમમાં કરાયો સમાવેશ | SIT will inv…

ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે SITની રચના, જાણો કોનો કોનો ટીમમાં કરાયો સમાવેશ | SIT will inv…

1 year ago
સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોના શિરે વધુ એક રાષ્ટ્રીય કામગીરી : વિદ્યાર્થીઓની પરીક્ષા સાથે વસ્તી ગણતરી…

સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોના શિરે વધુ એક રાષ્ટ્રીય કામગીરી : વિદ્યાર્થીઓની પરીક્ષા સાથે વસ્તી ગણતરી…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News