gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇકોર્ટની કડક સૂચના બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી …

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
હાઇકોર્ટની કડક સૂચના બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમોના કડક પાલન અંગે અપાયેલી સૂચના બાદ અમદાવાદ પોલીસ સક્રિય બની છે. હાઇકોર્ટની તાકીદને પગલે, અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારના વાહનો જપ્ત કરવા સુધીના પગલાં ભરવા હાઇકોર્ટે તાકીદ કરી છે. 

આ ઉપરાંત, એક સપ્તાહ સુધી ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. જેને લઇને પોલીસ એક્શન મોડમાં આવી ગઇ હતી અને અમદાવાદના એસજી હાઇવે પર  રોંગ સાઇડમાંથી આવતા વાહન ચાલકો અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. 

રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરનારાઓના વાહન જપ્ત કરવામાં આવે

હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકોના વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગ જેવા ગંભીર ગુનાઓમાં તાત્કાલિક વાહન જપ્ત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.

કડક અમલવારી, પિક અવર્સમાં ભારે વાહનો પર પ્રતિબંધ

કોર્ટે સરકાર અને પોલીસ તંત્રને ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન કરાવવાની ફરજ યાદ અપાવી છે. આગામી એક સપ્તાહ સુધી પોલીસને સઘન ઝુંબેશ ચલાવવા અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા બાંહેધરી લેવામાં આવી છે. શહેરના પિક અવર્સ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પરના પ્રતિબંધનો સખત અમલ કરાવવા પણ હાઇકોર્ટે સૂચન કર્યું છે.

અમદાવાદના નાગરિકોમાં ઉદાસીનતા, ગેરકાયદેસર પાર્કિંગ

હાઇકોર્ટે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમદાવાદીઓમાં સેલ્ફ રેગ્યુલેશન જાળવવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. જજીસ બંગલો, પકવાન ચાર રસ્તા જેવા વિસ્તારોમાં જોવા મળતા ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઇકોર્ટમાં બિસ્માર રોડ-રસ્તા અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ જેવા મુદ્દાઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

પોલીસનો જવાબ અને આગામી સુનાવણી

ટ્રાફિક પોલીસે હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં જાન્યુઆરી મહિનામાં રોંગ સાઈડ ડ્રાઈવિંગના 1129 FIR નોંધાયા હોવાનું અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ 89 હજારથી વધુ ચલણ આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાઇકોર્ટમાં હાથ ધરાશે. હાઇકોર્ટના આ કડક સૂચનો બાદ અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ટ્રાફિક નિયમભંગ કરનારાઓએ હવે ચેતી જવાની જરૂર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…
GUJARAT

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…

May 27, 2026
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…
GUJARAT

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…

May 27, 2026
આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic…
GUJARAT

આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic…

May 27, 2026
Next Post
વાપીના બલીઠામાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 21 આરોપીઓ ઝડપાયા, પૂછપરછમાં થયા મોટા ખુલાસા | valsad online…

વાપીના બલીઠામાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 21 આરોપીઓ ઝડપાયા, પૂછપરછમાં થયા મોટા ખુલાસા | valsad online...

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા | am…

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા | am...

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો: ‘હજુ તપાસ પૂર્ણ નથી થઈ’, પાયલટ પર વિદેશી મીડિયાના આરોપો AAIBએ ફગાવ્યા | A…

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો: 'હજુ તપાસ પૂર્ણ નથી થઈ', પાયલટ પર વિદેશી મીડિયાના આરોપો AAIBએ ફગાવ્યા | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: જામનગરમાં તોફાની પવનથી ઉડેલો ડોમ વીજ તાર ઉપર લટક્યો, ભારે જહેમત બાદ નીચે ઉતારાયો | Massive Do…

VIDEO: જામનગરમાં તોફાની પવનથી ઉડેલો ડોમ વીજ તાર ઉપર લટક્યો, ભારે જહેમત બાદ નીચે ઉતારાયો | Massive Do…

2 weeks ago
ભારત સરકારનો મોટો નિર્ણય, ડ્રોન-વિસ્ફોટક ખરીદવા 40000 કરોડ રૂપિયા મંજૂર કર્યા | DAC approves Rs 40 0…

ભારત સરકારનો મોટો નિર્ણય, ડ્રોન-વિસ્ફોટક ખરીદવા 40000 કરોડ રૂપિયા મંજૂર કર્યા | DAC approves Rs 40 0…

1 year ago
ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો ખેડૂતો માટે શું છે નવી વ્યવસ્થા? | g…

ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો ખેડૂતો માટે શું છે નવી વ્યવસ્થા? | g…

2 months ago
સાયલા APMC ની ચૂંટણીમાં 30 થી વધુ વેપારી મતદારોની બાદબાકી | More than 30 business voters excluded fr…

સાયલા APMC ની ચૂંટણીમાં 30 થી વધુ વેપારી મતદારોની બાદબાકી | More than 30 business voters excluded fr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News