gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ-આણંદ મહાપાલિકા નામ સામે વિરોધ કરમસદને સ્વતંત્ર્ય દરજ્જાની માંગ સાથે આંદોલન | Protest against t…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
કરમસદ-આણંદ મહાપાલિકા નામ સામે વિરોધ કરમસદને સ્વતંત્ર્ય દરજ્જાની માંગ સાથે આંદોલન | Protest against t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવા લોકોની લડત

– જન-મતસંગ્રહ હેઠળ હજારો પોસ્ટકાર્ડ લખીને મુખ્યમંત્રીને પોસ્ટ કરાયા આગામી દિવસોમાં ગુજરાતભરમાંથી ટપાલો મોકલીને વિરોધ કરાશે

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકા નવા નામનો વિરોધ કરીને કરમસદને સ્વતંત્ર્ય દરજ્જો આપવાની માંગ સાથે જન-મતસંગ્રહ આંદોલન હેઠળ હજારો પોસ્ટકાર્ડ લઈ મુખ્યમંત્રીને મોકલી વિરોધ શરૂ કરાયો છે. 

જાન્યુઆરી ૨૦૨૫થી  આણંદ મહાનગરપાલિકાની જાહેરાત બાદ વારંવાર નવા વિવાદો સર્જાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની આણંદની બે દિવસની મુલાકાત દરમિયાન સરદાર સાહેબના ઉલ્લેખ બાદ આણંદ જિલ્લાના સ્થાનિક રાજકીય અગ્રણીઓને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા હતા અને રજૂઆતથી સરકારે કરમસદ આણંદ મહાનગર પાલિકા નામ જાહેર કર્યું હતું.  કરમસદની સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા હજૂ નવા નામનો વિરોધ ચાલુ રાખી કરમસદને સ્વતંત્ર દરજ્જો મળે તેવી માંગ ચાલુ રાખી છે. ત્યારે કરમસદ ગામથી જનમતસંગ્રહ કાર્યક્રમ હેઠળ આજથી કરમસદને સ્વતંત્ર્ય દરજ્જો મળે તે માટે મુખ્યમંત્રીને હજારો પોસ્ટકાર્ડ લખીને પોસ્ટ કરાયા હતા.  ત્યારે હવે આગામી દિવસોમાં આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી વિવિધ પક્ષના કાર્યકરો અને સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવાના સંઘર્ષમાં સામેલ હજારો લોકો પોસ્ટકાર્ડ લખી મુખ્યમંત્રીને મોકલી વિરોધ દર્શાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

Next Post
ખેડા જિલ્લાને ‘બેસ્ટ સેફ્ટી એવોર્ડ’ છતાં ઓવરલૉડ વાહનો ભયજનક | Despite Kheda district getting Best Sa…

ખેડા જિલ્લાને 'બેસ્ટ સેફ્ટી એવોર્ડ' છતાં ઓવરલૉડ વાહનો ભયજનક | Despite Kheda district getting Best Sa...

મહેમદાવાદના મામલતદાર કચેરીના કર્મચારીનો આપઘાત | Suicide of an employee of the Mamlatdar office in Me…

મહેમદાવાદના મામલતદાર કચેરીના કર્મચારીનો આપઘાત | Suicide of an employee of the Mamlatdar office in Me...

જમવા બાબતે બોલાચાલીની દાઝે યુવાને છરાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો | A young man stabbed himself …

જમવા બાબતે બોલાચાલીની દાઝે યુવાને છરાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો | A young man stabbed himself ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદ્ધવ ઠાકરેના દાવાથી રાજકારણમાં ખળભળાટ, ‘ભાજપના એક નેતાએ મને EVM હેક કેવી રીતે થાય તે બતાવ્યું હતું’…

9 months ago
જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત | Nurse commits suicide after takin…

6 months ago
ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ મહોત્સવનું આજે સમાપન થશે | Ganesh Mahotsav the grand festival of wors…

8 months ago
નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત | One dies after bike crosses divider on Na…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News