gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી ઉછળી રૂ.113500ની વિક્રમી ટોચે: રશિયા પર નવા અંકુશો વચ્ચે ક્રૂડમાં તેજી | Silver rises to recor…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in Business
0 0
0
ચાંદી ઉછળી રૂ.113500ની વિક્રમી ટોચે: રશિયા પર નવા અંકુશો વચ્ચે ક્રૂડમાં તેજી | Silver rises to recor…
3
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધાી હતી. વિશ્વ બજારના સમાચાર આગેકૂચ બતાવતા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં તેજીનો પવન ફૂંકાયો હતો. જો કે ઉંચા મથાળે નવા વેપાર ધીમા રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજેે ચાંદીના ભાવન કિલોના ઝડપી રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૧ લાખ ૧૩ હજાર  ૫૦૦ની ટોચે પહોંચી ગયા હતા. 

અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના  રૂ.૭૦૦ વધ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧ લાખ ૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧ લાખ ૧૨૦૦ બોલાતા થયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૧૬થી ૩૩૧૭ વાળા ઉછલી ૩૩૫૮થી ૩૩૫૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધ્યા પછી ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડો ફંડોની લેવાલી વધ્યાના સમાચાર મળ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૩૭.૭૩થી ૩૭.૭૪ વાળા વધી આજે ૩૮.૪૩ થઈ ૩૮.૩૯થી ૩૮.૪૦ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૭૦૬૩ વાળા વધી રૂ.૯૭૮૫૦ રહ્યા હતા.  જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૭૪૫૩ વાળા વધી રૂ.૯૮૨૪૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧ લાખ ૧૧ હજારથી વધી રૂ.૧ લાખ ૧૨ હજાર ૭૦૦ના મથાળે પહોંચ્યા હતા.

મુંબઈ સોના-ટાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૪૧૩થી ૧૪૧૪ વાળા વધી ૧૪૭૯થી ૧૪૮૦ ડોલર બોલાયા હતા. જ્યારે વૈશ્વિક પેલેડીયમના ભાવ ૧૨૩૪થી ૧૨૩૫ વાળા વધી ૧૨૩૬થી ૧૨૩૧થી ૧૨૩૨ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૭૦થી ૧.૭૫ ટકા વધ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ફરી વધી બેરલના ૭૦ ડોલર ઉપર ગયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૬૮.૭૨ વાળા વધી ૭૦.૬૭થી ૭૦.૬૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૬.૬૨ વાળા વધી ૬૮.૮૧ ડોલર રહ્યા હતા.

યુરોપના દેશોએ રશિયાના ક્રૂડ પર નવા અંકુશો લાદયાના સમાચાર હતા.  આના પગલે વિશ્વ બજારમાં રશિયાના ક્રૂડની સપ્લાય ઘટવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા. 

દરમિયાન, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ વધુ ૧૪થી ૧૫ ટકા વધવાની શક્યતા છે. સોનાના વૈશ્વિક ભાવ વધી ડિસેમ્બર અંત સુધીમાં ઔંશના ૩૮૦૦ ડોલર ઉપર જઈ ૩૮૩૫થી ૩૮૪૦ ડોલર સુધી જવાની શકયતા બતાવાઈ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભાવનગરમાં ગંદકી ફેલાવવાના પ્રશ્ને 6 માસમાં 2653 આસામી સામે કાર્યવાહી | Action taken against 2653 Ass…

ભાવનગરમાં ગંદકી ફેલાવવાના પ્રશ્ને 6 માસમાં 2653 આસામી સામે કાર્યવાહી | Action taken against 2653 Ass...

હવે 9 કેરેટ સોનાને પણ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીમાં આવરી લેવાયું | Now 9 carat gold has also been in…

હવે 9 કેરેટ સોનાને પણ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીમાં આવરી લેવાયું | Now 9 carat gold has also been in...

સ્ટીલ રી-રોલિંગ ઉદ્યોગને મંદીનો કાટ, 3 વર્ષમાં 20 મિલને અલીગઢી તાળા | Steel re rolling industry hit …

સ્ટીલ રી-રોલિંગ ઉદ્યોગને મંદીનો કાટ, 3 વર્ષમાં 20 મિલને અલીગઢી તાળા | Steel re rolling industry hit ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરોગ્ય કમિશનરની સરપ્રાઈઝ મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું | Surprise visit from Health Commissio…

આરોગ્ય કમિશનરની સરપ્રાઈઝ મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું | Surprise visit from Health Commissio…

10 months ago
૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

3 months ago
અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી | amreli crime news brother…

અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી | amreli crime news brother…

1 week ago
ન્યુ વી.આઇ.પી. રોડ પર પાડોશી વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matte…

ન્યુ વી.આઇ.પી. રોડ પર પાડોશી વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matte…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News