gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની વરસાદી કાંસમાં રંગીન પાણી વહેતા અનેક સવાલો, ઉદ્યોગો સામે શંકા | Colored water flowing in Va…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની વરસાદી કાંસમાં રંગીન પાણી વહેતા અનેક સવાલો, ઉદ્યોગો સામે શંકા | Colored water flowing in Va…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના મકરપુરામાં જીઆઇડીસી આવેલી છે. આ જીઆઇડીસી વિસ્તારમાં મોટા ભાગે એન્જિનિયરીંગ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ આવેલી છે. તાજેતરમાં મકરપુરા જીઆઇડીસી વિસ્તાર નજીકથી પસાર થતી વરસાદી કાંસમાં જાંબુડીયા કલરનું રંગીન પાણી વહેતું જોવા મળ્યું હતું. જેને પગલે ઉદ્યોગો દ્વારા પ્રદુષિત કચરાનો કાંસમાં નિકાલ કરી દીધો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

ચોમાસાની ઋતુનો ફાયદો ઉદ્યોગો વધારે સારી રીતે ઉઠાવતા હોય છે. સામાન્ય સંજોગોમાં ઉદ્યોગો દ્વારા પ્રદુષિત કચરાનો સરળતાથી નજીકની વરસાદી ચેનલ અથવા તો અન્ય કોઇ માધ્યમમાં કરી દેવામાં આવતો હોય છે. આ પ્રકારનો સિલસિલો વર્ષોથી ચાલતો આવે છે. પરંતુ વહીવટી તંત્ર પાસે ઉદ્યોગોની આ પ્રકારની જોહુકમી રોકવા માટે કોઇ નક્કર ઉપાય નથી. જેને પગલે ખાસ કરીને દર ચોમાસામાં ઉદ્યોગો બેફામ બનતા રહે છે. તાજેતરમાં વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી વરસાદી કાંસમાં જાંબુડિયા કલરનું પ્રવાહી વહી રહ્યું હોવાનું જોવા મળ્યું હતું. આ પાછળ કોઇ ઉદ્યોગ દ્વારા કેમિકલ યુક્ત પ્રદુષિત કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાની આશંકા પ્રબળ બની છે. આ સ્થળ નજીક જ મકરપુરા જીઆઇડીસી આવેલી છે. આ જીઆઇડીસીમાં નાના-મોટા એન્જિનિયરીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગો આવેલા છે. તેમાંથી જ કોઇકે પ્રદુષિત કચરાનો નિકાલ વરસાદી ચેનલમાં કર્યો હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પહેલો કિસ્સો નથી, અગાઉ નંદેસરી જીઆઇડીસી પાસે આવેલી મીની નદીમાં લાલ રંગનું પ્રવાહી વહેતું જોવા મળ્યું હતું. દર ચોમાસામાં ઉદ્યોગો બેફિકર બનીને પ્રદુષિત કચરાનો નિકાલ કરી દે છે. હવે વરસાદી ચેનલમાં વહેતા પ્રવાહીનો રંગ આવો કેમ છે, અને તે કોઇક રીતે પર્યાવરણને જોખમી છે કે કેમ તે જાણવા, તથા તેના મૂળ સ્ત્રોત સુધી પહોંચવામાં જીપીસીબીને કેટલી સફળતા મળે છે તે જેવું રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી…
GUJARAT

May 19, 2026
‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…

કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ!, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ | …

Next Post
’42 દેશોમાં ફર્યા પણ મણિપુર ન ગયા,’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન મોદી પર પ્રહાર | …

'42 દેશોમાં ફર્યા પણ મણિપુર ન ગયા,' કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન મોદી પર પ્રહાર | ...

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર્ચા

‘પાંચ ફાઈટર વિમાનોનું સત્ય શું છે? દેશને જાણવાનો હક છે’, રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવાઓ પર સરકાર પાસે મ…

'પાંચ ફાઈટર વિમાનોનું સત્ય શું છે? દેશને જાણવાનો હક છે', રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવાઓ પર સરકાર પાસે મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પર પહોંચ્યા | All three army chi…

1 year ago
બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસે લીધી મુલાકાત, સરકાર પાસે રૂ.1,000 કરોડના પેકેજની માંગ | C…

8 months ago
વડોદરા-હાલોલ રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાળકી સહિત બેના મોત | Fatal Accident on …

4 months ago
ઊંચા મૂલ્યાંકન સાથેની AI કંપનીઓ સ્પર્ધા વચ્ચે ખોવાઈ જશે | AI companies with high valuations will be …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News