gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ-સુરતમાં બની હૃદય દ્રાવક ઘટના, રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોતની આશંકા | rajkot …

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ-સુરતમાં બની હૃદય દ્રાવક ઘટના, રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોતની આશંકા | rajkot …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Heart Attack Cases Increased in Gujarat: ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી યુવાનો અને બાળકોમાં પણ હાર્ટ એટેકના બનાવો વધતા આરોગ્ય તંત્ર અને નાગરિકોમાં દહેશત વ્યાપી છે. આજે રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત થયાની આશંકા સેવાઈ રહી છે, જ્યારે સુરતમાં પણ એક યુવતીનું બેભાન થઈ જતાં મોત નીપજ્યું હતું.

13 વર્ષીય વિદ્યાર્થી હાર્ટ એટેકનો ભોગ બન્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં ધોરણ 7 માં અભ્યાસ કરતો 13 વર્ષીય ભાવેશ બાંભવા નામનો વિદ્યાર્થી હાર્ટ એટેકનો ભોગ બન્યો હતો. ભાવેશ અટલ સરોવર ખાતે મેળામાં ગયો હતો. મેળામાં પાણી પીધા બાદ તે અચાનક ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી પરિવાર અને શાળામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં

લઘુશંકા કરવા સમયે 20 વર્ષીય યુવાન અચાનક ઢળી પડ્યો

આ ઉપરાંત, રાજકોટમાં જ વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે.  રવિવારે સવારે એક 20 વર્ષીય યુવાન લઘુશંકા કરવા સમયે અચાનક ઢળી પડતાં માથાના ભાગે ઇજા પહોંચી હતી. યુવરાજસિંહ શિરપાલ યાદવ (ઉં.વ.20) ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બંને કિસ્સાઓમાં હાર્ટ એટેકથી મોત થયાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં 29 વર્ષીય યુવતી ગુમાવ્યો

બીજી તરફ, સુરતના કતારગામ વિસ્તારમાં પણ હૃદય દ્રાવક ઘટના બની હતી. અહીં એક યુવતી મીનલબેન (29 વર્ષ) ઘરમાં બેભાન થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ મીનલબેનને મૃત જાહેર કરી હતી અને હાર્ટ એટેકનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે.  આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

રાજ્યમાં અચાનક થતા મોતના આવા બનાવો ચિંતાનો વિષય બન્યા છે. તબીબી નિષ્ણાતો દ્વારા આ અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ અને જાગૃતિ અભિયાનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
UPI ફ્રી હોવા છતાં ગૂગલ પે અને ફોનપેની કમાણી ₹50650000000, જાણો કેવી રીતે કરે છે બિઝનેસ… | UPI is Fr…

UPI ફ્રી હોવા છતાં ગૂગલ પે અને ફોનપેની કમાણી ₹50650000000, જાણો કેવી રીતે કરે છે બિઝનેસ… | UPI is Fr...

હિમાચલના ચંબામાં ફરી આભ ફાટ્યું, મકાન ધરાશાયી થતાં બેના મોત, ભૂસ્ખલન થતાં 39 માર્ગો બંધ | Himachal P…

હિમાચલના ચંબામાં ફરી આભ ફાટ્યું, મકાન ધરાશાયી થતાં બેના મોત, ભૂસ્ખલન થતાં 39 માર્ગો બંધ | Himachal P...

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1…

13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1…

11 months ago
પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત | 2 killed in accident on Paliyad Ranpur highway

પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત | 2 killed in accident on Paliyad Ranpur highway

5 months ago
DPAમાં 3 દિવસથી ભૂખ હડતાળ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી | Despite 3 days of hunger strike in DP…

DPAમાં 3 દિવસથી ભૂખ હડતાળ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી | Despite 3 days of hunger strike in DP…

10 months ago
ફ્લેટ વેચાણ આપવાનું કહીને લોનના ૧૯ લાખ લઇને સિનિયર સિટીઝન સાથે ઠગાઇ | ahmedabad crime branch reporte…

ફ્લેટ વેચાણ આપવાનું કહીને લોનના ૧૯ લાખ લઇને સિનિયર સિટીઝન સાથે ઠગાઇ | ahmedabad crime branch reporte…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News