gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના રિક્ષાચાલકોની હડતાળ 24 કલાક બાદ સમેટાઇ, ટ્રાફિક પોલીસ સાથે બેઠક બાદ લીધો નિર્ણય | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના રિક્ષાચાલકોની હડતાળ 24 કલાક બાદ સમેટાઇ, ટ્રાફિક પોલીસ સાથે બેઠક બાદ લીધો નિર્ણય | Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Auto Drive Strike End: અમદાવાદ જિલ્લામાં ઓટોરિક્ષા ચાલકોએ મંગળવારે (22 જુલાઈ) હડતાળ કરી હતી. પોલીસ દ્વારા પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઓટોરિક્ષા યુનિયને સોમવારે રાત્રે 12 વાગ્યાથી હડતાળની શરૂ કરી હતી. જોકે, હવે આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. 

રિક્ષા ચાલકોની હડતાળ પૂર્ણ

મળતી માહિતી મુજબ, 24 કલાકની હડતાળ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિએશન વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિક્ષા ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અંગે સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ટ્રાફિક રિક્ષા એસોસિએશન દ્વારા પોતાની માંગો મૂકવામાં આવી અને બાદમાં રિક્ષા એસોસિએશન દ્વારા હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ધો. 10-12ની પૂરક પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે, જોકે મેડિકલમાં સરકારનું અણઘડ આયોજન

કેમ કરી હડતાળ?

રિક્ષાચાલકોનો આક્ષેપ હતો કે, પોલીસ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે પરેશાન કરે છે. રિક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઓટોરિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમ છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને ‘ટાર્ગેટ’ પૂરા કરવા માટે વાહનો જપ્ત કરવામાં આવે છે અને ખોટો દંડ ફટકારવામાં આવે છે.

યુનિયન દ્વારા આ મુદ્દાઓ પર ભાર મૂક્યો

મોટર વ્હીકલ એક્ટનો દુરુપયોગ

રિક્ષાચાલકોનું કહેવું છે કે, મોટર વ્હીકલ એક્ટની કામગીરી ફક્ત ટ્રાફિક પોલીસ દ્વારા જ થવી જોઈએ, પરંતુ અન્ય પોલીસકર્મીઓ પણ તેમાં દખલગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ લગ્ન પહેલાં પતિનું વર્તન જોઈ યુવતીએ સગાઈ તોડી તો યુવકે મેસેજો મોકલી પજવવાનું શરૂ કર્યું

એકતરફી કાર્યવાહી

રિક્ષાચાલકો દાવો કરે છે કે આ પ્રકારની કાર્યવાહી ફક્ત ઓટોરિક્ષા સામે જ કરવામાં આવે છે, જ્યારે બાઈક, ટેક્સી, બસ જેવા અન્ય મુસાફર વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી.

ભ્રષ્ટાચારના આક્ષેપ

યુનિયન દ્વારા પોલીસ પર ટ્રેક્ટર, ટમ્પર, લક્ઝરી જેવા વાહનો પાસેથી પૈસા લેવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જેને તેઓ સખત શબ્દોમાં વખોડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…
GUJARAT

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

February 14, 2026
નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધ, આજીવિકા છીનવાઈ હોવાના દાવા સાથે 12 ગામના માછીમારોનો વિરોધ | Ahmedab…
GUJARAT

નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધ, આજીવિકા છીનવાઈ હોવાના દાવા સાથે 12 ગામના માછીમારોનો વિરોધ | Ahmedab…

February 14, 2026
અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો | Ahm…
GUJARAT

અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો | Ahm…

February 14, 2026
Next Post
વડોદરા: ચોખ્ખા પાણીની બચત કરવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ વધારવા તાકીદ | Vadodara: Instructions…

વડોદરા: ચોખ્ખા પાણીની બચત કરવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ વધારવા તાકીદ | Vadodara: Instructions...

ધો. 10-12ની પૂરક પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે, જોકે મેડિકલમાં સરકારનું અણઘડ આયોજન | …

ધો. 10-12ની પૂરક પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે, જોકે મેડિકલમાં સરકારનું અણઘડ આયોજન | ...

લગ્ન પહેલાં પતિનું વર્તન જોઈ યુવતીએ સગાઈ તોડી તો યુવકે મેસેજો મોકલી પજવવાનું શરૂ કર્યું | When the g…

લગ્ન પહેલાં પતિનું વર્તન જોઈ યુવતીએ સગાઈ તોડી તો યુવકે મેસેજો મોકલી પજવવાનું શરૂ કર્યું | When the g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર | Silver market cras…

સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર | Silver market cras…

3 weeks ago
ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલના આર્ટ શિક્ષકે 8 બાળાઓ સાથે અડપલાં કર્યાના આક્ષેપ સાથે હોબાળો | Uproar …

ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલના આર્ટ શિક્ષકે 8 બાળાઓ સાથે અડપલાં કર્યાના આક્ષેપ સાથે હોબાળો | Uproar …

3 months ago
પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ | Complaints about employee…

પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ | Complaints about employee…

5 months ago
‘કેસ બનાવો અને અરેસ્ટ કરો…’, ULC કૌભાંડમાં ફડણવીસ-શિંદેને ફસાવવાનો પૂર્વ DGP પર આરોપ | Maharashtra…

‘કેસ બનાવો અને અરેસ્ટ કરો…’, ULC કૌભાંડમાં ફડણવીસ-શિંદેને ફસાવવાનો પૂર્વ DGP પર આરોપ | Maharashtra…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News