gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુક્રેન સહિત 10 દેશોમાં વસ્તી ઘટી રહી છે : યુક્રેનમાં એક જ વર્ષમાં 8.10 ટકા જેટલી વસ્તી ઘટી ગઈ છે | …

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in INDIA
0 0
0
યુક્રેન સહિત 10 દેશોમાં વસ્તી ઘટી રહી છે : યુક્રેનમાં એક જ વર્ષમાં 8.10 ટકા જેટલી વસ્તી ઘટી ગઈ છે | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– યુરોપમાં વસ્તી ઘટી રહી છે : એશિયામાં વસ્તી વધી છે

– પ્રશાંત મહાસાગરના ટાપુ દેશ તુવાબુની કુલ વસતી 10 હજાર હતી : હવે તે પણ ઘટીને માત્ર 9 હજાર નાગરિકોની જ રહી છે

નવી દિલ્હી : દુનિયામાં એકધાર્યો વસ્તી વધારો દેખાય છે. હજ્જારો વર્ષે ધરતી પર માનવ વસ્તી ૧ અબજ સુધી પહોંચી હતી. પરંતુ એક અબજથી ૮ અબજ સુધી પહોંચતાં તેને ૨૦૦ વર્ષ જ લાગ્યાં. બીજી તરફ ૧૯૬૦થી હજી સુધીમાં એટલે કે ૬૫ વર્ષમાં જ દુનિયાની વસ્તી ૩ અબજથી વધીને ૮ અબજ પહોંચી આટલા જોરદાર વસ્તી વધારા વચ્ચે પણ કેટલાક દેશ એવા છે કે જ્યાં વસતી ઘટી રહી છે. પેસિફિક મહાસાગર પરના તુવાલુ ટાપુ દેસમાં તો વસ્તી જે ૧૦ હજારની હતી તે ઘટીને ૯ હજારની થઇ ગઈ છે.

૨૦૧૧માં દુનિયાની વસ્તી ૭ અબજ હતી. ૧૪ વર્ષમાં જ વસ્તીમાં ૧ અબજનો વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે ૨૦૩૦ સુધીમાં દુનિયાની વસતી ૮.૬ અબજ થઇ જશે. ૨૦૫૦માં તે આંક ૯.૮ અબજ પહોંચશે અને ૨૦૧૧માં તે આંકડો ૧૧.૨ અબજ ડોલર પહોંચશે.

પંરતુ યુક્રેન જાપાન અને ગ્રીસ જેવા કેટલાક દેશો છે કે જ્યાં વસતી ઘટી રહી છે. યુક્રેનમાં ૨૦૨૨થી ૨૦૨૩ સુધીમાં એટલે કે એક જ વર્ષમાં વસ્તીમાં ૮.૧૦ ટકાનો ઘટાડો થયો છે. તેનાં કારણોમાં યુદ્ધથી થયેલાં મૃત્યુ અને યુદ્ધ ભયને લીધે લોકો દ્વારા દેશ છોડી દેવાયો હોવાનું કહેવાય છે.

યુરોપના ગ્રીસમાં પણ વસ્તી ઘટી રહી છે. ત્યાં ૧.૬૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. સેન્ટ મરીનોની વસ્તીમાં પણ ૧.૧૦ ટકા વસ્તી ઘટાડો થયો છે. જ્યારે દક્ષિણ પૂર્વ યુરોપનાં કોસોલોમાં ૧ ટકો, રશિયાના પાડોશી દેશ બેલારૂસની વસ્તીમાં ૦.૬૦ ટકા, તેમજ બોસ્નીયા, આલ્બેનિયામાં પણ વસ્તી ઘટાડો નોંધાયો છે.

જાપાનની વાત લઇએ તો ત્યાં પણ વસ્તીમાં અર્ધા ટકાનો ઘટાડો થયો છે. અન્ય દેશોમાં જન્મદર ઘટવા ઉપરાંત લોકો દેશ છોડી ચાલ્યા જતા હોવાથી વસ્તી ઘટાડો થાય છે પરંતુ જાપાનમાં જન્મ-દર ઘટવાથી જ વસ્તી ઘટાડો થયો છે.

એક તરફ યુરોપ અને યુરોપીય સંસ્કૃતિને અનુસરતાં જાપાનમાં વસ્તી ઘટાડો થઇ રહ્યો છે. તો બીજી તરફ એશિયામાં વસ્તી વિસ્ફોટ થઇ રહ્યો છે. ચીન, ભારત, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં વસતી વિસ્ફોટ થઇ રહ્યો છે.

ગ્રીસની વાત લઇએ તો ૨૧૦૦ સુધીમાં તેની વસ્તીમાં ૧૦ લાખનો ઘટાડો થઇ ૯૦ લાખ થઇ જશે. (અત્યારે ત્યાં ૧ કરોડ જેલટી વસ્તી છે) આ ઉપરાંત રશિયા, જેટાલી, દક્ષિણ કોરિયા પર પણ વસ્તી ઘટાડાનો ખતરો ચકરાવા લે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…
INDIA

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

June 19, 2026
રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…
INDIA

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

June 19, 2026
‘માફીનો સવાલ જ નથી…’, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યો પર ભાજપ ભડક્યો | Karnataka…
INDIA

‘માફીનો સવાલ જ નથી…’, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યો પર ભાજપ ભડક્યો | Karnataka…

June 19, 2026
Next Post
પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત |…

પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત |...

સરકારી નોકરીઓમાં આવી રહી છે મોટી ભરતી, CAPFમાં 1 લાખથી વધુ જગ્યા ખાલી, 72 હજાર પદો પર ભરતી પ્રક્રિયા…

સરકારી નોકરીઓમાં આવી રહી છે મોટી ભરતી, CAPFમાં 1 લાખથી વધુ જગ્યા ખાલી, 72 હજાર પદો પર ભરતી પ્રક્રિયા...

2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મોત, 2024માં 50000થી વધુ દુર્ઘટના, સંસદમાં ગડકરીએ રજૂ કર્યા આંકડ…

2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મોત, 2024માં 50000થી વધુ દુર્ઘટના, સંસદમાં ગડકરીએ રજૂ કર્યા આંકડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ

મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ

9 months ago
પાયાવિહોણા આક્ષેપો બંધ કરો: કેનેડાની જાસૂસી સંસ્થાના આરોપો અંગે ભારત લાલચોળ | india rejects canada c…

પાયાવિહોણા આક્ષેપો બંધ કરો: કેનેડાની જાસૂસી સંસ્થાના આરોપો અંગે ભારત લાલચોળ | india rejects canada c…

1 month ago
અમેરિકાના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનની આયાત પર ભારતમાં શૂન્ય ટેરિફ | Zero tariff in India on imports …

અમેરિકાના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનની આયાત પર ભારતમાં શૂન્ય ટેરિફ | Zero tariff in India on imports …

4 months ago
મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની પોલ ખોલી, અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેનું કારણ તમે છો | M…

મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની પોલ ખોલી, અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેનું કારણ તમે છો | M…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News