gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના દિગ્ગજ સાંસદ રવિ કિશને નાળા પર જ ‘ગેરકાયદે’ મકાન બાંધ્યું, CM યોગીએ ખોલી પોલ | cm yogi says m…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in INDIA
0 0
0
ભાજપના દિગ્ગજ સાંસદ રવિ કિશને નાળા પર જ ‘ગેરકાયદે’ મકાન બાંધ્યું, CM યોગીએ ખોલી પોલ | cm yogi says m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે ગોરખપુરમાં 177 પરિયોજનાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘અભિનેતા અને ભાજપ સાંસદ રવિ કિશને રામગઢ તાલ વિસ્તારમાં નાળા ઉપર મકાન બનાવ્યું છે. અમે પહેલાથી જ કહ્યું હતું કે નાળા ઉપર પર કોઈ પણ બાંધકામ ન થવું જોઈએ, નહીં તો મુશ્કેલી થશે.’

હવે મશીન બધું પકડી લે છે: સીએમ યોગી

ગોરખપુરમાં પરિયોજનાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં દરમિયાન રમૂજી અંદાજમાં મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે, ‘નાળા ઉપર કોઈ બાંધકામ ન થવું જોઈએ, કારણ કે તેનાથી પૂર જેવી સમસ્યાઓ થઈ શકે છે. રવિ કિશનએ રામગઢ તાલ વિસ્તારમાં નાળા ઉપર મકાન બનાવ્યું છે. પરંતુ હવે મશીન બધું પકડી લે છે. ગેરકાયદે બાંધકામ દૂર કરવું જોઈએ. ‘

મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કાર્યક્રમમાં ગોરખપુરની સ્વચ્છતા સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, અર્બન ફ્લડ સેન્ટર, સેન્સર ટેકનોલોજી અને આધુનિક ડ્રેનેજ સિસ્ટમ જેવી નવીનતાઓએ શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવ્યું છે.’ આ ઉપરાંત તેમણે નાગરિકોને શેરીઓમાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા પ્રત્યે સભાન રહેવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી લંડન પહોંચ્યા, ભારત-બ્રિટન વચ્ચે આજે ઐતિહાસિક સમજૂતિ થશે, FTA લાગુ થશે

અગાઉ સીએમ યોગીએ રવિ કિશન પર હળવી ટીકા કરી હતી

ઉલ્લેખનીય છે કે, ગોરખપુરમાં વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણીવાર રવિ કિશન પર હળવી ટીકા કરતા જોવા મળ્યા છે. મે 2025માં શહેરી સુવિધા કેન્દ્રના ઉદ્ઘાટન દરમિયાન તેમણે રવિ કિશનના ઘરને ‘શીશમહલ’ કહીને મજાક કરી હતી. ડિસેમ્બર 2023માં એક કાર્યક્રમમાં તેમણે મજાકમાં પૂછ્યું હતું કે, ‘શું રવિ કિશનને મોમોઝ ખાધા પછી પૈસા ચૂકવ્યા છે કે નહીં.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ | Inflation will flare up due to weak monsoon: RBI
INDIA

નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ | Inflation will flare up due to weak monsoon: RBI

June 23, 2026
લખનઉના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગમાં 15 વિદ્યાર્થીનાં મોત : ચારને ગંભીર ઈજા | 15 students killed four …
INDIA

લખનઉના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગમાં 15 વિદ્યાર્થીનાં મોત : ચારને ગંભીર ઈજા | 15 students killed four …

June 23, 2026
ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…
INDIA

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…

June 22, 2026
Next Post
જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડના મેળા બાબતે સોગંદનામું જાહેર કરવા સ્ટેન્ડિંગ ચ…

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડના મેળા બાબતે સોગંદનામું જાહેર કરવા સ્ટેન્ડિંગ ચ...

શિક્ષકો ભણાવવાને બદલે VVIPને ભોજન પીરસશે? વિવાદ થતા જસદણ નાયબ કલેક્ટરનો આદેશ રદ | ghela somnath fair…

શિક્ષકો ભણાવવાને બદલે VVIPને ભોજન પીરસશે? વિવાદ થતા જસદણ નાયબ કલેક્ટરનો આદેશ રદ | ghela somnath fair...

સતત 3 દિવસ સંસદ ઠપ રહેતા પ્રજાના રૂ. 23 કરોડનો ધુમાડો, એક મિનિટનો ખર્ચો 2.5 લાખ પાણીમાં! | 23 crore …

સતત 3 દિવસ સંસદ ઠપ રહેતા પ્રજાના રૂ. 23 કરોડનો ધુમાડો, એક મિનિટનો ખર્ચો 2.5 લાખ પાણીમાં! | 23 crore ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિ વચ્ચે ભારતીય સેના એલર્ટ, પૂર્વી કમાન્ડના વડાએ બોર્ડર પર તૈયારીઓની કરી સ…

બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિ વચ્ચે ભારતીય સેના એલર્ટ, પૂર્વી કમાન્ડના વડાએ બોર્ડર પર તૈયારીઓની કરી સ…

6 months ago
IT ક્ષેત્રમાં FPIની રૂ.11,000 કરોડની વેચવાલી

IT ક્ષેત્રમાં FPIની રૂ.11,000 કરોડની વેચવાલી

4 months ago
રાજસ્થાનના બે શખ્સો દેશી રિવોલ્વર લઈને જતા ઝડપાયા | Two men from Rajasthan caught carrying desi revo…

રાજસ્થાનના બે શખ્સો દેશી રિવોલ્વર લઈને જતા ઝડપાયા | Two men from Rajasthan caught carrying desi revo…

2 months ago
સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન | Wife with a go…

સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન | Wife with a go…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News