gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે’…ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર | kejriwa…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
‘જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે’…ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર | kejriwa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP Rally in Dediapada: ડેડિયાપાડા ખાતે આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજ અને AAP ધારાસભ્ય ચૈતર વસાવાના ‘ખોટા કેસ અને ધરપકડ’ના વિરોધમાં તેમનું સમર્થન કરવાનો હતો. આ જનસભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, AAP મહામંત્રી સાગર રબારી, યુવરાજસિંહ જાડેજા સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

ભાજપ-કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનું શોષણ કર્યું છે:  કેજરીવાલ

સભાને સંબોધિત કરતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ‘જ્યારે ચૈતર વસાવાએ ભાજપે કરેલા મનરેગા કૌભાંડની પોલ ખોલવાની શરુ કરી ત્યારે તેનાથી ડરીને ભાજપે ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવાની તૈયારી શરુ કરી. ભાજપ-કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનું શોષણ કર્યું છે. કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતાં કહ્યું કે, તમારા દીકરા ચૈતર વસાવાએ તમને હક અને અધિકારો અપાવવાનું કામ કર્યું અને તેના માટે એણે ભાજપ જેવી ક્રૂર પાર્ટી સામે લડવાનું કામ કર્યું. તેમણે ‘જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે’ના નારા સાથે ચૈતર વસાવાના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.

આ સભામાં હાજર અન્ય નેતાઓએ પણ ભાજપની નીતિઓ અને આદિવાસી સમાજ પ્રત્યેના તેમના વલણની ટીકા કરી હતી. આદિવાસી સમાજ પર થઈ રહેલા અન્યાય સામે એકજૂટ થવા અને ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે હાકલ કરવામાં આવી હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને AAP કાર્યકરો ઉમટી પડ્યા હતા, જે ચૈતર વસાવાના સમર્થનમાં મજબૂત જનમત દર્શાવે છે.

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો

ઈશુદાન ગઢવીનો હુંકાર

ડેડિયાપાડાથી સંબોધન કરતાં AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ હુંકાર કર્યો હતો કે, ‘આમ આદમી પાર્ટી સમગ્ર આદિવાસી સમાજ અને ચૈતર વસાવા સાથે અડીખમ ઊભી છે. જ્યારે પણ ભાજપ આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે ત્યારે આદિવાસી સમાજ વતી લડવા આમ આદમી પાર્ટી હંમેશા હાજર રહેશે. ભાજપને પડકાર ફેંકતા ગઢવીએ કહ્યું કે, આદિવાસી સમાજ પોતાના હીરો ચૈતર વસાવાને કેટલો પ્રેમ કરે છે તે ભાજપને જોવું હોય તો આવી જાઓ ડેડિયાપાડા.

ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહારો

AAPના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવતાં કહ્યું કે, ‘ભાજપના નેતાઓ મનરેગા યોજનામાં આદિવાસી સમાજના હકના 2500 કરોડ રૂપિયા ખાઈ ગયા. તેમણે દાવો કર્યો કે, ચૈતરભાઈએ આ કૌભાંડનો ખુલાસો કર્યો એટલે ભાજપે તેમને જેલમાં ધકેલી દીધા.’ ઈટાલિયાએ ચૈતર વસાવાના સમર્થનમાં જણાવ્યું કે, ‘જ્યારે પણ ચૈતરભાઈને જરૂર પડી ત્યારે જનતા અને આખી આમ આદમી પાર્ટી હાજર રહી છે અને રહેશે.’ 

ભાજપ દ્વારા ચૈતર વસાવા પર ખોટા કેસ કરવા પાછળનું કારણ જણાવતા ઈટાલિયાએ કહ્યું કે, ‘ભાજપ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે એટલે ભાજપના પેટમાં દુઃખે છે કે આદિવાસી સમાજનો એક યુવાન ધારાસભ્ય કઈ રીતે બની ગયો! ધારાસભ્ય તો બની ગયો પણ એના પછી આખા ગુજરાતમાં તેની વાહવાહ કેમ થાય છે! આ જનસભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉમટી પડ્યા હતા, જે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પ્રત્યેનું સમર્થન દર્શાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
ચોમાસાની ઋતુને એક મહિનો થવા છતાં વડોદરામાં મેધો મન મૂકીને વરસ્યો નથી | Even though the monsoon seaso…

ચોમાસાની ઋતુને એક મહિનો થવા છતાં વડોદરામાં મેધો મન મૂકીને વરસ્યો નથી | Even though the monsoon seaso...

પવિત્ર શ્રાવણ માસનો કાલથી શુભારંભ : શિવ મંદિરો ભોલેનાથના નાદથી ગુંજશે | Holy month of Shravan begins…

પવિત્ર શ્રાવણ માસનો કાલથી શુભારંભ : શિવ મંદિરો ભોલેનાથના નાદથી ગુંજશે | Holy month of Shravan begins...

અમદાવાદની સ્કૂલમાંથી ગુમ થયેલી વિદ્યાર્થિનીઓ મુંબઈથી મળી, કારણ અકબંધ | Two students missing from Sam…

અમદાવાદની સ્કૂલમાંથી ગુમ થયેલી વિદ્યાર્થિનીઓ મુંબઈથી મળી, કારણ અકબંધ | Two students missing from Sam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોટલમાં પત્ની અન્ય યુવક સાથે નજરે ચડતા પતિએ માર મારી કાઢી મુકતા ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Husband …

હોટલમાં પત્ની અન્ય યુવક સાથે નજરે ચડતા પતિએ માર મારી કાઢી મુકતા ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Husband …

11 months ago
પાનમ જળાશયની સપાટી 80 ટકાએ પહોંચી : આણંદ જિલ્લામાં રેડ એલર્ટ | Panam reservoir level reaches 80 perc…

પાનમ જળાશયની સપાટી 80 ટકાએ પહોંચી : આણંદ જિલ્લામાં રેડ એલર્ટ | Panam reservoir level reaches 80 perc…

1 year ago
કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા પટકાયેલા ટુ વ્હિલર ચાલકનું મોત | Two wheeler driv…

કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા પટકાયેલા ટુ વ્હિલર ચાલકનું મોત | Two wheeler driv…

9 months ago
કપડવંજના આંતરસુબામાં 1.57 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing liquor worth…

કપડવંજના આંતરસુબામાં 1.57 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing liquor worth…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News