gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો.૧૦ની વિદ્યાર્થિની સ્કૂલના ચોથા માળેથી કુદી ગઇઃઆત્મહત્યાનો પ્રયાસ | som lalit school student jumpe…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
ધો.૧૦ની વિદ્યાર્થિની સ્કૂલના ચોથા માળેથી કુદી ગઇઃઆત્મહત્યાનો પ્રયાસ | som lalit school student jumpe…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

શહેરના નવરંગપુરામાં આવેલી સોમ-લલીત સ્કૂલમાં ગુરૂવારે રિસેષ દરમિયાન ચોથા માળેથી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાથી તબીબોએ સઘન સારવાર શરૂ કરી છે.  વિદ્યાર્થિનીએ ક્યા કારણસર આ પગલુ ભર્યુ? તે અંગે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે હજુસુધી કોઇ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી.  પોલીસ સગીરાના સોશિયલ મિડીયા એકાઉન્ટ અને તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થિઓની પુછપરછ કરશે.

શહેરના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ રોડ પાસે આવેલી સોમ-લલીત સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીએ સોમવારે બપોરના સાડા બાર વાગ્યાના સુમારે રિસેષ દરમિયાન  સ્કૂલના ચોથા માળેથી અચાનક કુદકો  મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને માથાભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેને સારવાર માટે આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ, તબીબોએ તેની સ્થિતિ ગંભીર ગણાવી છે.બીજી તરફ બનાવને પગલે સ્કૂલમાં દોડધામ મચી ગઇ હતી. સમગ્ર ઘટના અંગે નવરંગપુરા પોલીસને જાણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર એ એ દેસાઇ તેમજ અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

આ અંગે પોલીસે વિદ્યાર્થિનીના માતા-પિતાની પ્રાથમિક પુછપરછ કરી ત્યારે જાણવા ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતુ.  જેથી આ અનુસંધાનમાં  પોલીસ તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થિઓ, તેના ક્લાસ ટીચરની પુછપરછ કરશે. તેમજ તેની સોશિયલ મિડીયા એકાઉન્ટ અંગે પણ તપાસ કરશે. ખાસ કરીને વિદ્યાર્થિની ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હોવાથી તેને અભ્યાસના દબાણમાં હોવાની શક્યતાની દિશામાં પણ  તપાસ શરૂ કરી છે.

આ કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ સમક્ષ સમગ્ર મામલે રિપોર્ટ તેમજ સીસીટીવી ફુટેજ પણ મંગાવ્યા છે. જેના આધારે પણ કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

બીજી રિસેષમાં વિદ્યાર્થિને રોકવા માટે ત્રણ મિત્રોએ પ્રયાસ કર્યો પણ હાથ છોડાવીને કુદી પડી

સોમવારે સવારે વિદ્યાર્થિની સ્કૂલમાં આવી ત્યારથી ચિંતામાં જણાતી  હતી. તે પ્રથમ રિસેષમાં પણ ક્લાસમાં શાંત બેઠી હતી. બાદમાં બીજા રિસેષમાં  ક્લાસમાંથી દોડીને જવા નીકળતી હતી. ત્યારે તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થિઓએ તેનો હાથ પકડયો હતો. પણ તે છોડાવીને કુદી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોેલીસ   આ અનુસંધાનમાં તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓેને કાઉન્સીલીંગ કરીને પુછપરછ કરશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાનો ભરડો : 21 કેસ મળતા તંત્રની દોડધામ | Lotus outbreak in Changa vil…

પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાનો ભરડો : 21 કેસ મળતા તંત્રની દોડધામ | Lotus outbreak in Changa vil...

ધોળકા પાલિકા તંત્રે પોલિસ બંદોબસ્ત સાથે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમનાં જાહેર માર્ગ ઉપરના દબાણો તોડી પાડ…

ધોળકા પાલિકા તંત્રે પોલિસ બંદોબસ્ત સાથે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમનાં જાહેર માર્ગ ઉપરના દબાણો તોડી પાડ...

જેતપુરમાં ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો | A young man frightened by threats f…

જેતપુરમાં ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો | A young man frightened by threats f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેબલ પર ટેક્સ આપો નહીંતર ઠપ કરી દઇશું ઇન્ટરનેટ! ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ | US Iran War Tensio…

કેબલ પર ટેક્સ આપો નહીંતર ઠપ કરી દઇશું ઇન્ટરનેટ! ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ | US Iran War Tensio…

3 months ago
બંગાળમાં ત્રિશંકુ : આસામમાં ભગવો, કેરળમાં પરિવર્તન | Trishankhu in Bengal: Saffron in Assam change i…

બંગાળમાં ત્રિશંકુ : આસામમાં ભગવો, કેરળમાં પરિવર્તન | Trishankhu in Bengal: Saffron in Assam change i…

4 months ago
આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો

આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો

3 months ago
‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી | Khalistani Pannu…

‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી | Khalistani Pannu…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News