gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિમાન અકસ્માત માટે ક્રેડિટ કાર્ડ વપરાશકારોને અપાતા વીમા કવચના લાભ પાછા ખેંચાયા | SBI credit card wit…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
વિમાન અકસ્માત માટે ક્રેડિટ કાર્ડ વપરાશકારોને અપાતા વીમા કવચના લાભ પાછા ખેંચાયા | SBI credit card wit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ક્રેડિટ કાર્ડ વાપરનારાઓને રૃ. ૫૦ લાખ કે રૃ. ૧ કરોડના અકસ્માત વીમાનું કવચ આપવાનું ૧૧મી ઓગસ્ટ ૨૦૨૫થી બંધ કરી દેવામાં આવશે. હાઈ વેલ્યુ ક્રેડિટ કાર્ડ લેનારાઓને સાથે કોમ્પ્લિમેન્ટરી વિમાન અકસ્માતનું વીમા કવચ આપવામાં આવતું હતું. પ્રાઈમ અને ઇલાઇટ કેટેગરીના કાર્ડ લેનારાઓ પર આ નિર્ણયની મોટી અસર પડશે. તેમ જ પ્લેટિનમ કાર્ડ ધારક પર પણ તેની અસર પડશે. રૃ. ૫૦ લાખ કે રૃ. ૧ કરોડના મૂલ્યના ક્રેડિટ કાર્ડ લેનારાઓને વધારાના લાભ તરીકે વિમાન અકસ્માત વીમાનું કવચ આપવામાં આવી રહ્યું છે.

યુકો બેન્ક દ્વારા ઇશ્યૂ કરવામાં આવતા એસબીઆઈ કાર્ડ એલાઈટ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઇશ્યૂ કરવામાં આવતા એસબીઆઈ ઈલાઈટ, પીએસબી એસબીઆઈ ઈલાઈટ કાર્ડ, કરૃર વૈશ્ય બેન્ક એસબીઆઈ સિગ્નેચર કાર્ડ, અલાહાબાદ બેન્ક એસબીઆઈ કાર્ડ ઇલાઈટ પર આપવામાં આવતું વિમાન અકસ્માત કવચ પાછું ખેંચી લેવામાં આવશે. ઉપરોક્ત તમામ કાર્ડ પર એક કરોડનું વિમાન અકસ્માતનું વીમા કવચ આપવામાં આવતું હતું.

આ જ રીતે ૫૦ લાખનો વિમાન અકસ્માતનું વીમા કવચ આપતા યુકો બેન્ક એસબીઆઈ કાર્ડ પ્રાઈમ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા એસબીઆઈ કાર્ડ પ્રાઈમ, પીએસબી એસબીઆઈ કાર્ડ પ્રાઈમ, સાઉથ ઇન્ડિયાન બેન્ક એસબીઆઈ પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ, કર્ણાટકા બેન્ક એસબીઆઈ કાર્ડ પ્રાઈમ, સિટી યુનિયન બેન્ક એસબીઆઈ કાર્ડ પ્રાઈમ, અલાહાબાદ બેન્ક એસબીઆઈ કાર્ડ પ્રાઈમ, ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ એસબીઆઈ વિઝા પ્લેટિનમ કાર્ડ, ફેડરલ બેન્ક એસબીઆઈ પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર એસબીઆઈ પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ પર આપવામાં આવતા મફત રૃ. ૫૦ લાખના મૂલ્યના વિમાન અકસ્માતનું વીમા કવચ આગામી ૧૧મી ઓગસ્ટથી આપવાનું બંધ કરી દેવામાં આવશે.

જુલાઈ ૨૦૨૫થી જ એસબીઆઈ કાર્ડ ઈલાઈટ, એસબીઆઈ કાર્ડ માઈલ્સ ઇલાઈટ, એસબીઆઈ કાર્ડ માઈલ્સ પ્રાઈમ પર આપવામાં આવતા રૃ. ૧ કરોડના અકસ્માત વીમા કવચને પાછું ખેંચી લાવવામાં આવ્યું હતું. એસબીઆઈ કાર્ડ પલ્સ, એસબીઆઈ કાર્ડ પ્રાઈમ પર આપવામાં આવતું રૃ. ૫૦ લાખનું વીમા કવચ પંદરમી જુલાઈથી જ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.જુલાઈ ૨૦૨૫થી જ એસબીઆઈ કાર્ડ ઈલાઈટ, એસબીઆઈ કાર્ડ માઈલ્સ ઇલાઈટ, એસબીઆઈ કાર્ડ માઈલ્સ પ્રાઈમ પર આપવામાં આવતા રૃ. ૧ કરોડના અકસ્માત વીમા કવચને પાછું ખેંચી લાવવામાં આવ્યું હતું. એસબીઆઈ કાર્ડ પલ્સ, એસબીઆઈ કાર્ડ પ્રાઈમ પર આપવામાં આવતું રૃ. ૫૦ લાખનું વીમા કવચ પંદરમી જુલાઈથી જ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

આ વીમા કવચ માત્ર કાર્ડ હોલ્ડરને જ આપવામાં આવતું હતું. તેના પરિવારના સભ્યને તેની હેઠળ આવરી લેવામાં આવતા નહોતા. આ વીમા કવચમાં પરિવારના અન્ય સભ્યના નામ ઉમેરી શકાતા પણ નહોતા. આ જ રીતે યાત્રા એસબીઆઈ કાર્ડ હેઠળ પણ વિમાન અકસ્માતના કિસ્સામાં લાભ માત્ર કાર્ડ હોલ્ડરને જ આપવામાં આવતો હતો. યાત્રા એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરીને વિમાનયાત્રાની ટિકીટ બુક કરાવે તો જ આ લાભ આપવામાં આવતો હતો. હવે તે બંધ કરવામાં આવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
તું મારી સાથે ભાઈ બહેનનો સંબંધ નહીં રાખે તો આપઘાત કરી લઈશ | If you don’t treat me like a brother and…

તું મારી સાથે ભાઈ બહેનનો સંબંધ નહીં રાખે તો આપઘાત કરી લઈશ | If you don't treat me like a brother and...

જિ.પ.ની સભા તોફાની ઃ તાલુકામાં કલાર્ક પણ નાણાં લીધા વિના કાગળમાં સહી ન કરતાં હોવાનો વિપક્ષનો આક્ષેપ …

જિ.પ.ની સભા તોફાની ઃ તાલુકામાં કલાર્ક પણ નાણાં લીધા વિના કાગળમાં સહી ન કરતાં હોવાનો વિપક્ષનો આક્ષેપ ...

નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba…

નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતાર્યાનો આક્ષેપ | Allegations of contractor skimping on p…

પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતાર્યાનો આક્ષેપ | Allegations of contractor skimping on p…

4 months ago
આજે તો તને પતાવી દઇશ કહી છરીથી હુમલામાં યુવક ગંભીર | Ewe anuon a fokkun feiengau ren an emon a atai …

આજે તો તને પતાવી દઇશ કહી છરીથી હુમલામાં યુવક ગંભીર | Ewe anuon a fokkun feiengau ren an emon a atai …

7 months ago
23 મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા આઝમ ખાન, તમામ 72 કેસમાં મળ્યા જામીન | Azam Khan Released A…

23 મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા આઝમ ખાન, તમામ 72 કેસમાં મળ્યા જામીન | Azam Khan Released A…

1 year ago
૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa…

૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News