gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ | Global precious metal slump: Gold a…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in Business
0 0
0
વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ | Global precious metal slump: Gold a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ ખાતે ગુરુવારની મુલાકાત દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેરોમ પોવેલને હોદ્દા પરથી દૂર કરવાની જરૂરત  નહીં હોવાના કરેલા નિવેદનને પગલે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુમાં મોટી પીછેહઠ જોવા મળી હતી. અમેરિકા તથા યુરોપિયન યુનિયન વચ્ચે ટેરિફ કરાર નજીકમાં હોવાના અહેવાલોએ પણ હેજ ફન્ડો સોનામાંથી હળવા થઈ સપ્તાહ અંતે ડોલર તરફ વળ્યા હતા જેને પરિણામે ડોલરમાં મજબૂતાઈ રહી હતી. 

વિશ્વ બજારમાં પીછેહઠને પરિણામે ઘરઆંગણે કિંમતી ધાતુમાં બે દિવસમાં ભાવમાં મોટું કરેકશન જોવા મળ્યું છે. મુંબઈમાં સોનામાં બે દિવસમાં રૂપિયા ૨૧૦૦થી વધુ જ્યારે ચાંદીમાં રૂપિયા ૧૫૦૦ જેટલા નીકળી ગયા છે. વેપાર કરારની સ્થિતિમાં વૈશ્વિક અર્થતંત્ર મજબૂત બનવાની ધારણાંએ ક્રુડ તેલના ભાવને ટેકો મળી રહ્યો છે. 

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં સતત બીજા દિવસે ભાવમાં પીછેહઠ ચાલુ રહી હતી. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ ઘટી રૂપિયા ૯૮૩૮૮ બોલાતા હતા.

જીએસટી સાથે  ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૭૯૯૪ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૪૩૪૨ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

મુંબઈ સોનામાં બે દિવસમાં રૂપિયા ૨૧૪૫ નીકળી ગયા હતા જ્યારે ચાંદીમાં રૂપિયા ૧૫૦૮નો ઘટાડો થયો છે.અમદાવાદ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૧૫૦૦ તથા ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૧૨૦૦ કવોટ થતા હતા.

ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૧૫,૦૦૦  મુકાતા હતા. વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૩૪૦ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૮.૭૬ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૮૭ ડોલર અને પેલેડિયમ ઔંસ દીઠ ૧૨૧૫ ડોલર મુકાતુ હતું. 

અમેરિકા-યુરોપ વચ્ચે વેપાર કરાર થવાની ગણતરીએ ક્રુડ તેલમાં ભાવ સુધારા તરફી રહ્યા હતા. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૬.૫૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૯.૫૨ ડોલર મુકાતુ હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
Next Post
રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન | Randesan’s hit and run is the talk of the town

રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન | Randesan's hit and run is the talk of the town

સોનામાં રોકાણના બહાને વેપારી વૃદ્ધ સાથે ૪૬ લાખ રૃપિયાની છેતરપિંડી | Elderly businessman cheated of R…

સોનામાં રોકાણના બહાને વેપારી વૃદ્ધ સાથે ૪૬ લાખ રૃપિયાની છેતરપિંડી | Elderly businessman cheated of R...

શેરોમાં ખાનાખરાબીની શરૂઆત સેન્સેક્સ 721 પોઈન્ટ તૂટીને 81463 | Stocks start to suffer Sensex falls 72…

શેરોમાં ખાનાખરાબીની શરૂઆત સેન્સેક્સ 721 પોઈન્ટ તૂટીને 81463 | Stocks start to suffer Sensex falls 72...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચકચારી બગદાણા વિવાદમાં : 26 દિવસ બાદ આખરે જયરાજ આહિરની ધરપકડ | Chakchari Bagdana controversy: Jayara…

ચકચારી બગદાણા વિવાદમાં : 26 દિવસ બાદ આખરે જયરાજ આહિરની ધરપકડ | Chakchari Bagdana controversy: Jayara…

4 months ago
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

1 month ago
दिलदयाल नगर गणपति विसर्जन समारोह, वसईगांव

दिलदयाल नगर गणपति विसर्जन समारोह, वसईगांव

8 months ago
પાણીની સમસ્યાથી કંટાળી રહીશોએ મ્યુ. કમિશનર ઓફિસે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો | Residents fed up with …

પાણીની સમસ્યાથી કંટાળી રહીશોએ મ્યુ. કમિશનર ઓફિસે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો | Residents fed up with …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News