gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીન પર 100% ટેરિફ: અમેરિકા સાથે વેપાર વાટાઘાટમાં સજાગ રહેવા સૂચન | 100% tariff on China: Advice to b…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in Business
0 0
0
ચીન પર 100% ટેરિફ: અમેરિકા સાથે વેપાર વાટાઘાટમાં સજાગ રહેવા સૂચન | 100% tariff on China: Advice to b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ચીનના માલસામાન પર અમેરિકાએ ૧૦૦ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણય બાદ અમેરિકા સાથેની દ્વીપક્ષી વેપાર વાટાઘાટમાં સજાગ રહેવા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા ભારતને સૂચન કરવામાં આવ્યું છે.અમેરિકા પર આધાર રાખ્યા વગર ભારતે પોતાની આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રીત કરવું રહ્યું  તેવી પણ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના એક રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે.

ચીન તથા અમેરિકા વચ્ચે  ટેરિફનું આ પગલું ઘણું જ આક્રમક છે. અમેરિકા સાથે વેપાર વાટાઘાટમાં ભારતે સાવચેતીપૂર્ણ આગળ વધવાનું રહેશે અને વાટાઘાટમાં સમાન શરતો પર આગળ વધવાનું રહેશે. અમેરિકા સાથે કોઈપણ કરાર અંતિમ નથી હોતા એવી પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. 

ભવિષ્યમાં વેપાર આંચકાઓ સામેથી દેશને સુરક્ષિત રાખવા મહત્વની ટેકનોલોજીઓ અને ખનિજતત્વોમાં ભારતે આત્મનિર્ભરતાને અગ્રતા આપવી રહી અને અમેરિકાની બદલાતી જતી નીતિઓ પર આધાર રાખવો જોઈએ નહીં. 

પશ્ચિમ તથા બ્રિકસ બન્ને દેશો સાથે જોડાણો મજબૂત બાનવવા ભારતે તટસ્થ વલણ અપનાવવું રહ્યું. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર તાણમાં ફરી વધારો થતા, વીજ વાહનો, વિન્ડ ટર્બાઈન્સ અને સેમીકન્ડકટર પાર્ટસની કિંમતો વધી જવાની ધારણાં છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i…

મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i...

રોડ ગંદો કરતા ડમ્પરનો પીછો કરાયો , સિંધુભવન રોડ ઉપર કપચી નાંખવા બદલ RKC ઈન્ફ્રા.ને પાંચ લાખનો દંડ | …

રોડ ગંદો કરતા ડમ્પરનો પીછો કરાયો , સિંધુભવન રોડ ઉપર કપચી નાંખવા બદલ RKC ઈન્ફ્રા.ને પાંચ લાખનો દંડ | ...

AIની અસર : 2031 સુધીમાં ઘણી નોકરીઓ અદ્રશ્ય થશે, કૌશલ્યોમાં ફેરફારની જરૂર | Impact of AI: Many jobs w…

AIની અસર : 2031 સુધીમાં ઘણી નોકરીઓ અદ્રશ્ય થશે, કૌશલ્યોમાં ફેરફારની જરૂર | Impact of AI: Many jobs w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, જજો ભ્રષ્ટ છે : મદ્રાસ હાઇકોર્ટ | Corruption in judiciary too judges ar…

4 months ago
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

6 months ago
ભારતની જીતના જશ્ન વચ્ચે લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી | Panic as fire breaks out at Lahiripu…

7 months ago
200 કરોડના ખર્ચે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરશે તેલંગાણા સરકાર, વિપક્ષે ઊઠાવ્યાં સવાલ | miss world…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News