gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રેડિટકાર્ડ મારફત લોન અપાવવાના બહાને બે સગા ભાઈ સાથે 16.41 લાખની ઠગાઈ કરી | Two brothers were cheat…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
ક્રેડિટકાર્ડ મારફત લોન અપાવવાના બહાને બે સગા ભાઈ સાથે 16.41 લાખની ઠગાઈ કરી | Two brothers were cheat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ફાસ્ટફૂડની દુકાને નાસ્તો કરવા આવતા શખ્સે

– ક્રેડિટકાર્ડ મારફત શખ્સે મોંઘા મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ ઉપાડી છેતરપિંડી કરી

ભાવનગર : ભાવનગરમાં રહેતા બે સગા ભાઈઓને વિશ્વાસમાં લઈ અલગ-અલગ ક્રેડિટ કાર્ડ મારફત જુદી-જુદી કંપનીઓના મોબાઇલ ફોન ખરીદી તેમજ લોનના બહાને કાર્ડનો ઉપયોગ કરી શખ્સે રૂ.૧૬.૪૬ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ બેન્ક કોલોનીમાં રહેતા અને સંસ્કાર મંડળ પાસે આવેલ ચસકા-મસ્કા ફાસ્ટફૂડમાં નોકરી કરતા કેતનભાઈ ગોવિંદભાઈ ચાવડા સાથે ફાસ્ટફૂડની દુકાને નાસ્તો કરવા આવતા વિજય ગોરધનભાઇ માંડલિકે પરિચય કેળવી લોન લેવા માટે સિબિલ રેકોર્ડ સુધરવા ક્રેડિટ કાર્ડ મારફત લોન લેવા સમજાવી ભાવનગરમાં આવેલ અલગ-અલગ સ્ટોરમાંથી મોંઘા મોબાઇલ ફોન ખરીદ કર્યાં હતા અને કાર્ડ મારફત તેની લોન કરવી હતી, આ ઉપરાંત ગોલ્ડ લોન તેમજ રોકડ રકમ પણ મેળવી લીધી હતી. આ ઉપરાંત કેતનભાઇના ભાઈ નીતિનભાઇને પણ વિશ્વાસમાં લઈને ક્રેડિટ કાર્ડ મારફત લોન તેમજ રોકડ વ્યવહાર કરી કુલ રૂ.૧૬,૪૧,૩૮૩ની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે કેતનભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
સરકારના આદેશની અવગણના : નડિયાદ મનપાએ બાંધકામનો નકશો મંજૂર કર્યો | Ignoring government orders: Nadiad…

સરકારના આદેશની અવગણના : નડિયાદ મનપાએ બાંધકામનો નકશો મંજૂર કર્યો | Ignoring government orders: Nadiad...

મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t…

મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t...

બગોદરા હાઈવે પરથી 43 હજારનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ | Rickshaw loaded with liquor worth Rs 43000 sei…

બગોદરા હાઈવે પરથી 43 હજારનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ | Rickshaw loaded with liquor worth Rs 43000 sei...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટણમાં ભયાનક અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત | Tanker and Car …

5 months ago
સેવાલિયાના રૂસ્તમપુરામાં ખનીજ માફિયા અને ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓ વચ્ચે હોટલમાં ‘સેટિંગ’નો ખેલ | A…

8 months ago
મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…

‘પૈસા હશે એ જ ચૂંટણી જીતશે…’ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News