gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad 28 PIs transferred :  અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવાની ઘટના બાદ પોલીસ વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. મંગળવારે (18 માર્ચ, 2025)  સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા 215 પોલીસ કર્મચારીઓની આતંરિક બદલીઓ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે અમદાવાદના પૂર્વ વિસ્તારના એકસાથે 28 PIની બદલી કરી દેવામાં આવી છે. વસ્ત્રાલમાં વધતા જતા ગુંડા તત્ત્વોનો આતંક અને વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ સીપીએ મોટી કાર્યવાહી કરી છે. રામોલ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.બી ચૌધરીની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. જ્યારે એસ.ઓ.જી. વી.ડી. મોરીને રામોલમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા. 

વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. રાજ્યના અલગ અલગ શહેરોમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. 

‘DySPથી ઉપરના અધિકારીઓએ રિપોર્ટ કાર્ડ આપવું પડશે’

આ પહેલાં રાજ્યના ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી કાયદો અને વ્યવસ્થાને લઈને યોજાયેલી બેઠકમાં પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો આપવાની સાથે ટકોર કરવામાં આવી હતી. જેમાં DySPથી લઈને ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવા સહિત તેમના વિસ્તારના ક્રાઈમ રેટની વિગતે માહિતી આપવા જણાવ્યું હતું. તેમજ 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની તૈયાર કરવામાં આવેલી યાદી પર યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. જ્યારે IPS અધિકારીઓના રિપોર્ટ કાર્ડ ગૃહ મંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ કરવામાં આવશે. 

શું હતો મામલો?

અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્ત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા. અત્યાર સુધી આ મામલે પોલીસે 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને હજુ 3-4 આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ ચાલી રહી છે. તેમાંથી ઘણાંના પરિજનોને મકાનોના લીગલ પુરાવા રજૂ કરવા ચેતવણી આપી દેવામાં આવી છે. જો તેઓ તેેેેમાં નિષ્ફળ રહેશે તો બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.   

અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી 2 - image

અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી 3 - image

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

પશુપાલન ક્ષેત્રને મજબુત બનાવવા અને ગ્રામીણ અર્થતંત્રને સમૃધ્ધ કરવા માટે માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબન…
GUJARAT

પશુપાલન ક્ષેત્રને મજબુત બનાવવા અને ગ્રામીણ અર્થતંત્રને સમૃધ્ધ કરવા માટે માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબન…

September 29, 2025
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
GUJARAT

આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના

September 29, 2025
બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara…
GUJARAT

બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara…

September 29, 2025
Next Post
વડોદરાના તરસાલી અને સોમા તળાવ વિસ્તારમાંથી અડધો ડઝન વાહન ઉઠાવનાર ઝડપાયો | thief who stole more than 6 vehicles from Tarsali and Soma Lake areas of Vadodara arrested by police

વડોદરાના તરસાલી અને સોમા તળાવ વિસ્તારમાંથી અડધો ડઝન વાહન ઉઠાવનાર ઝડપાયો | thief who stole more than 6 vehicles from Tarsali and Soma Lake areas of Vadodara arrested by police

વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore

વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore

‘પગ કપાવો… નહીંતર 35 હજાર ભરો’, AMC સંચાલિત SVPમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ, રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો | AMC SVP Hospital Ayushman Card Misuse Allegations Issue echoed in Rajya Sabha

'પગ કપાવો... નહીંતર 35 હજાર ભરો', AMC સંચાલિત SVPમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ, રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો | AMC SVP Hospital Ayushman Card Misuse Allegations Issue echoed in Rajya Sabha

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના મોત

પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના મોત

2 months ago
પહલગામ આતંકી હુમલો : બાળકો અને પત્ની સામે જ IB ઓફિસરને આતંકીઓએ મારી ગોળી | Pahalgam terror attack: I…

પહલગામ આતંકી હુમલો : બાળકો અને પત્ની સામે જ IB ઓફિસરને આતંકીઓએ મારી ગોળી | Pahalgam terror attack: I…

5 months ago
બાવળાના કણોતર ગામનો શખ્સ ચોરીના 6 વાહન સાથે ઝડપાયો | A man from Bavla Kanotar village was caught wit…

બાવળાના કણોતર ગામનો શખ્સ ચોરીના 6 વાહન સાથે ઝડપાયો | A man from Bavla Kanotar village was caught wit…

3 weeks ago
દિલ્હી, મુંબઇને બોમ્બની ધમકી : દ્વારકાં સ્કૂલ (દિલ્હી) મુંબઇ શેરબજાર અમૃતસરનું સુવર્ણ મંદિર ઉડાડી દે…

દિલ્હી, મુંબઇને બોમ્બની ધમકી : દ્વારકાં સ્કૂલ (દિલ્હી) મુંબઇ શેરબજાર અમૃતસરનું સુવર્ણ મંદિર ઉડાડી દે…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News