gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલે શહેરના કાળિયાબીડ સહિતના વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be suspended …

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
કાલે શહેરના કાળિયાબીડ સહિતના વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be suspended …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નવી પાણીની ટાંકી સાથે લાઈન જોડવાની કામગીરી કરવાની હોવાથી 

– કાળિયાબીડ, હિલડ્રાઈવ, સિંધુનગર, ઇસ્કોન મેગાસિટી વગેરે વિસ્તારમાં પાણી વિતરણ નહિં કરાય 

ભાવનગર : ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં નવી પાણીની ટાંકી સાથે લાઈન જોડવાની હોવાથી આગામી મંગળવારે શહેરના કાળિયાબીડ સહિતના વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાળિયાબીડની ટાંકી પાસે નવી બનાવવામાં આવેલ પાણીની ટાંકીની ચડતી અને ઉતરતી મેઇન લાઈનોને હયાત લાઈનો સાથે જોડાણ કરવાનું છે, તે પૈકી ચડતી લાઈનનું જોડાણ આગામી તા. ૨૯ જુલાઈ-૨૦૨૫ ને મંગળવારના રોજ કરવામાં આવશે તેથી કાળિયાબીડની જુની ટાંકીમાંથી આપવામાં આવતા સમગ્ર કાળીયાબીડ, હિલડ્રાઈવ, સિંધુનગર, ઇસ્કોન મેગાસિટી વિસ્તારનો પાણી સપ્લાય મંગળવારના રોજ બંધ રહેશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેરે જણાવ્યુ હતું. 

મહાપાલિકાની કામગીરીના વાંકે પાણી વિતરણ બંધ રહેવાનુ હોવાથી લોકોની મૂશ્કેલી વધશે તેમ જણાય રહ્યુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
ચોટીલા-થાન રોડ પર જામવાળી ગામ પાસેથી એક ડમ્પર અને લોડર ઝડપાયું | A dumper and loader were seized nea…

ચોટીલા-થાન રોડ પર જામવાળી ગામ પાસેથી એક ડમ્પર અને લોડર ઝડપાયું | A dumper and loader were seized nea...

વણાંકબોરી થર્મલના એશ ડાઈક એરિયામાં પાળો તૂટતા તળાવ ફાટયું | The lake burst due to the embankment bre…

વણાંકબોરી થર્મલના એશ ડાઈક એરિયામાં પાળો તૂટતા તળાવ ફાટયું | The lake burst due to the embankment bre...

રાજકોટમાં ખુદ સગા પિતાએ 12 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી | In Rajkot a father himself made his 1…

રાજકોટમાં ખુદ સગા પિતાએ 12 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી | In Rajkot a father himself made his 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સંશોધકને અમેરિકામાં અલ્ઝાઈમરની દવા વિકસાવવા બદલ પેટન્ટ | vadodara researcher gets patent fo…

1 month ago
‘હનુમાનજીના આદર્શનું પાલન કર્યું, તેમને જ માર્યા જેમણે માસૂમોનો જીવ લીધો’, ઓપરેશન સિંદૂર પર બોલ્યા ર…

1 year ago
પ્રયાગરાજ માઘ મેળામાં ભયાનક આગ: સેક્ટર-5માં 15 ટેન્ટ અને 20 દુકાનો ખાખ, કલ્પવાસીઓમાં અફરાતફરી | fire…

6 months ago
વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે | vodafone i…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News