gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રીક્ષાચાલક ગેંગ દ્વારા રસાલા ગાર્ડન પાસે મુસાફરને ધમકાવી લૂંટી લેવાયો | auto rickshaw gang roobed se…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
રીક્ષાચાલક ગેંગ દ્વારા રસાલા ગાર્ડન પાસે મુસાફરને ધમકાવી લૂંટી લેવાયો | auto rickshaw gang roobed se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

ગીતામંદિર અને કાલુપુર રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં રાતના સમયે આવતા મુસાફરોને બેસાડીને લૂંટ કરતી અનેક ઓટો રીક્ષા ગેંગ સક્રિય છે.  બનાસકાંઠાના થરાદમાં રહેતા એક ૬૫ વર્ષીય સિનિયર સીટીઝનને ગીતામંદિરથી વસ્ત્રાલ ઉતારવાનું કહીને એક ગેંગ રીક્ષામાં તેમને ગુજરાત કોલેજ પાછળ રસાલા  ગાર્ડન લઇ ગઇ હતી.જ્યાં તેમને મારવાની ધમકી આપીને રોકડ સહિતની મત્તાની લૂંટ કરી હતી. 

બનાસકાંઠાના થરાદમાં આવેલા ઘંટીયાળા ગામમાં રહેતા ૬૫ વર્ષીય  ભુપતસિંહ બારોટ મંગળવારે થરાદથી  વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા પાસે આવેલા કેન્સાન કાઉન્ટી ફ્લેટ ખાતે રહેતા તેમના પુત્રને  ત્યાં આવવા માટે બસમાં નીકળ્યા હતા. મોડી સાંજે ગીતામંદિર એસ ટી બસ સ્ટેશન પર પહોંચ્યા હતા. જ્યાં એક રીક્ષાચાલક આવ્યો હતો અને તેણે ૪૦ રૂપિયામાં વસ્ત્રાલ ઉતારી દેવાનું કહીને બેસાડયા હતા. આ સમયે અન્ય બે યુવકો પણ રીક્ષામાં હતા. 

રીક્ષાચાલકે રીક્ષાને વસ્ત્રાલ લઇ જવાને બદલે એલિસબ્રીજ તરફ લીધી હતી. જેથી ભુપતસિંહને શંકા જતા તેમણે તેમના પુત્ર સંજયને કોલ કર્યો હતો. પરંતુ, આ સમયે રીક્ષાચાલકે રીક્ષાના ગુજરાત કોલેજના પાછળના ભાગથી રસાલા ગાર્ડન પાસે લઇ જઇને ઉભી રાખી હતી. જેથી ભુપતસિંહે તેમને મારવાની ધમકી આપીને રોકડ સહિતની મત્તાની લૂંટ કરી હતી.  આ અંગે એલિસબ્રીજ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…
GUJARAT

March 26, 2026
સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

Next Post
સરદાર સરોવર નર્મદા ડેમ 70 ટકા ભરાયો, કાલે સવારે ડેમના 5 ગેટ ખોલાશે, 27 ગામ એલર્ટ પર | Sardar Sarovar…

સરદાર સરોવર નર્મદા ડેમ 70 ટકા ભરાયો, કાલે સવારે ડેમના 5 ગેટ ખોલાશે, 27 ગામ એલર્ટ પર | Sardar Sarovar...

IPOમાં ઉંચા વળતરની લાલચ આપી રૂ. 37 લાખની છેતરપીંડી | Rs 37 lakh fraud by promising high returns in I…

IPOમાં ઉંચા વળતરની લાલચ આપી રૂ. 37 લાખની છેતરપીંડી | Rs 37 lakh fraud by promising high returns in I...

બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત | Emon anuon a mano mwirin an a turutiw re…

બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત | Emon anuon a mano mwirin an a turutiw re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં દુકાનના દબાણથી સ્થાનિકો ત્રાહિમામ : શાકભાજીની દુકાનવાળાએ ગેરકાયદે પાર્કિંગ કરી ગંદકી ફેલાવતા…

4 months ago
શ્રીમતી આર. ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી…

1 month ago
બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના ‘ટ્રેક’ પર દોડી, રૂ. 239 કરોડનો નફો | Ahmedabad Metro Tu…

7 months ago
લઘુત્તમ ટેકાના ભાવે તુવેર દાળની 3.40 લાખ ટન ખરીદી સમાપ્ત | Purchase of 3 40 lakh tonnes of tur dal a…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News