gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરદાર સરોવર નર્મદા ડેમ 70 ટકા ભરાયો, કાલે સવારે ડેમના 5 ગેટ ખોલાશે, 27 ગામ એલર્ટ પર | Sardar Sarovar…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
સરદાર સરોવર નર્મદા ડેમ 70 ટકા ભરાયો, કાલે સવારે ડેમના 5 ગેટ ખોલાશે, 27 ગામ એલર્ટ પર | Sardar Sarovar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada Dam : મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 128ને પાર કરી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પાણી આવક વધી રહી છે, ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 128.67 મીટર પહોંચતા નર્મદા ડેમ 70 ટકા ભરાયો છે, ત્યારે ડેમનું પાણી નદીમાં છોડવામાં આવશે. જેથી આવતીકાલે (31 જુલાઈ) સવારે 11 વાગ્યાની આસપાસ નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવશે. જેને લઈને 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. 

1.36 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે

મળતી માહિતી મુજબ, નર્મદા ડેમ મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે ઉપરવાસમાં વરસાદ થતાં હાલની ડેમની સપાટી 128.67 મીટર છે. નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, ત્યારે ડેમ પૂર્ણ સપાટીએ પહોંચવામાં 10 મીટર દૂર છે. તેવામાં નર્મદા ડેમમાં ઉપરવાસ માંથી 2,44,680 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 1.36 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે.

આ પણ વાંચો: જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, ’40 ટકા કમિશન કોનું?’ તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદર્શન

જ્યારે નદીમાં પાણીની જાવક 41,945 ક્યુસેક અને કેનાલમાં પાણીની જાવક 5,182 ક્યુસેક છે. નર્મદા ડેમમાં પાણીનો ટોટલ સ્ટોરેજ જથ્થો 6622 MCM છે, જેથી ડેમમાં હાલ 70 ટકા પાણી છે. ઓમકારેશ્વર ડેમમાંથી સાંજે 6:30 વાગ્યાથી 19 ગેટ 2.39 મીટર ખોલી નદીમાં 4,40,965 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવતા નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

Next Post
IPOમાં ઉંચા વળતરની લાલચ આપી રૂ. 37 લાખની છેતરપીંડી | Rs 37 lakh fraud by promising high returns in I…

IPOમાં ઉંચા વળતરની લાલચ આપી રૂ. 37 લાખની છેતરપીંડી | Rs 37 lakh fraud by promising high returns in I...

બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત | Emon anuon a mano mwirin an a turutiw re…

બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત | Emon anuon a mano mwirin an a turutiw re...

ઇસનપુર પોલીસે સામુહીક આપઘાત કરવા ગયેલા પરિવારને બચાવ્યો | Ekkewe polis ra amanaua ar famili seni ar …

ઇસનપુર પોલીસે સામુહીક આપઘાત કરવા ગયેલા પરિવારને બચાવ્યો | Ekkewe polis ra amanaua ar famili seni ar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારેલીબાગ અને ગોરવામાં હિટ એન્ડ રનના બે બનાવ, બંને વાહન ચાલકને ઈજા | Two hit and run accident in Kar…

2 months ago
રૂપિયા 123 કરોડના ”નલ સે જલ” કૌભાંડમાં વધુ એક ભેજાબાજની ધરપકડ | Another accused arrested in Rs 123…

8 months ago
લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો | New Recruitment Polic…

4 months ago
ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર | India to Sig…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News